ચીઝી ખિચડી આરંચીની

#સુપરશેફ ૪
આ એક ઈટાલીયન વાનગી છે.જેને ઈન્ડિયન ટચ આપેલો છે. બાળકોને વડીલો ને ખાવામાં મજા પડે એવી પૌષ્ટિક વાનગી છે.
ચીઝી ખિચડી આરંચીની
#સુપરશેફ ૪
આ એક ઈટાલીયન વાનગી છે.જેને ઈન્ડિયન ટચ આપેલો છે. બાળકોને વડીલો ને ખાવામાં મજા પડે એવી પૌષ્ટિક વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને બેય દાળને પાણીમાં પલાળી રાખો પાંચ થી દસ મિનિટ માટે
- 2
પછી કૂકરમાં તેલ ગરમ કરવા મૂકવું એમાં રાઈ, જીરું, હિંગ, આદુ મરચાની પેસ્ટ, ડુંગળી, ચોખા, બધા મસાલા અને મીઠું નાખી વઘારી લેવું.... અને ખીચડી તૈયાર કરી લેવી
- 3
ખીચડી ઠંડી થઈ જાય પછી એમાં ચીઝનું સ્ટફિંગ કરી એના ગોળ લાડુ કરવા
- 4
બીજી બાજુ મેંદાની સરી તૈયાર કરવી અને શેકેલા પાપડ નો ચુરમો કરી લેવો અને પછી તેલ ગરમ કરવા મૂકવું.તેલ ગરમ થાય ત્યાં સુધી ખીચડી ના લાડુ ને મેંદાની સરીમા ડિપ કરીને પાપડના ચુરમા નું ટોપિંગ કરી લેવું.
- 5
તેલ ગરમ થાય પછી ખીચડી ના લાડુ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા. પછી મસ્ત ગરમાગરમ ચિઝી ખીચડી આરંચિની ખાવા માટે તૈયાર
- 6
નોંધ : સ્ટફિંગ કોઈ પણ ઉંમરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાલ-ખિચડી (dal khichdi recipe in gujarati)
#સુપરશેફ4જ્યારે રાઈસ અને દાળ નો ઉપયોગ કરી ને વાનગી બનાવવાની હોય ત્યારે સૌથી પહેલાં ખીચડી યાદ આવી જાય છે. અહીં મેં દાળ અને ચોખા ને સરખા પ્રમાણમાં લઈ ને દાળ ખિચડી તૈયાર કરેલ છે જે પૌષ્ટિક તો છે જ સાથે સાથે સ્વાદિષ્ટ પણ હોય છે. Shweta Shah -
-
ચણા દાળ ચીઝી પોકેટ(Chanadal cheese Pocket recipe in gujarati)
#સુપરશેફ ૪ દાલ એન્ડ રાઇસ #માઇઇબુક Heena Upadhyay -
-
પાંચ ધાન ખિચડી
#કાંદાલસણ કહેવાય છે કે ખિચડી ના ચાર યાર સાથે પરોસાય છેપાપડ અથાણું મરચાં અને છાશ સાથે ખાવાની ખૂબ મજા પડે છે ☺️😍 Geeta Godhiwala -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#ભાતખીચડી એક એવી ડિશ છે કે જેને બીમાર માણસ કે સાજા માણસ ખાઈ શકે. ઝડપ થી બની પણ જાય અને મજા પણ પડે. Shraddha Patel -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
#CB2મસાલા ભાત એ ઝટપટ બની જતી અને બાળકોને ટિફિન માટે સરળ પડે એવી વાનગી છે. Vaishakhi Vyas -
-
પાલક ની ખિચડી (Palak Khichdi Recipe In Gujarati)
નાના બાળકો પાલક ની ભાજી ખાતા નથી તો મેં આ ખીચડી ને નવું કંઈક બને અને બાળકો હોંશે હોંશે ખાય આમ તો સાંજે વડીલો તો ખીચડી ખાવાની પસંદ કરે છે મેં આ પાલક ની ખીચડી મેં રેસીપી તમારી સમક્ષ રજુ કરું છું મને ખાતરી છે તમે જરૂરથી બનાવશો Jayshree Doshi -
-
પાલક ખીચડી (Palak khichdi Recipe in Gujarati)
#CB10#week10#cookpadgujarati#cookpadindia દાળ અને ચોખા ના મિક્ચર થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખીચડી અલગ-અલગ ઘણા પ્રકારની બને છે. દાળ, ચોખા સાબુદાણા, મલ્ટીગ્રેઇન તેમ ઘણા બધા ઘટકોથી ખીચડી બનાવી શકાય છે. નાનુ બાળક જ્યારે ખાવાનું શીખે છે ત્યારથી તેને આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી આપવામાં આવે છે તેની સાથે ઘરના વડીલો અને મોટી ઉંમરના લોકોને પણ ખીચડી ઘણી સારી પડે છે.મેં આજે ચોખા અને મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી છે જેની સાથે પાલક પણ ઉમેરી છે. જેથી આ ખીચડી દાળ, ચોખા અને પાલકના પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ. Asmita Rupani -
બીટરૂટ ખિચડી
#ખીચડી ખીચડી એ ખૂબ જ સાત્ત્વિક આહાર છે અને એમાં પણ જો બીટ વાળી અને આપણા ભારતીય મસાલા નો ઉપયોગ કર્યો હોય તો એ વધારે ગુણકારી થઈ જાય છે તો આજે આપણે નાના મોટા બધાને ભાવે તેવી ખીચડી બનાવી. Bansi Kotecha -
-
-
દાળખીચડી Daalkhichadi recepie in Gujarati
#નોથૅ મિક્સ દાળ અને ભાત અને લસણ, કાંદા, ટામેટાં ઉમેરીને બનાવવામાં આવે છે આ દાળખીચડી દહીં, રાયતા સાથે ખાવા મા આવે છે, મેં આ કુકરમા બનાવી છે, ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે, અને દરેક ઉંમરની વ્યક્તિ ને આપી શકાય એવી હેલ્ધી વાનગી છે, જલ્દીથી બની જાય એવી દાળ ખીચડી Nidhi Desai -
તાકપીઠ
#india2020#વિસરાતી વાનગીઆ એ મહારાષ્ટ્રીયન વાનગી છે જે બહુ જ પૌષ્ટિક છે ખાસ કરીને બાળકો અને વડીલો માટે Amruta Chhaya -
દાલ ખિચડી
#સુપરશેફ4દાલ ખિચડી..એ મહારાષ્ટ્રીયન રસોડામાં બનતી સ્વાદિષ્ટ ચટપટી ખિચડી ની વાનગી છે. લાલ મસૂરની દાળ, મોગર દાળ અને ચોખાની ખિચડી બનાવી ને ડુંગળી અને ટામેટાં નું મસાલાવાળુ શાક માં રંધાય છે.અહીં મૈં અમારા સ્વાદ અનુસાર ગુજરાતી કઢી અને ફ્રાઇડ ઢોકળા સાથે સર્વ કર્યું છે. Jasmin Motta _ #BeingMotta -
ચિત્રાના (લેમન રાઈસ)
#સાઉથ ખૂબ ટેસ્ટી ને ઝડપથી બને એવી વાનગી છે.સાઉથની પ્રખ્યાત અને વધૂ ખવાતી વાનંગી માની એક છે. Nutan Patel -
મિક્સ તડકા દાળ(mix dal tadka dal recipe in Gujarati)
#સુપર શેફ વિક ૪#માય ઈ બુક #પોસ્ટ ૨૨ Nipa Parin Mehta -
ચીઝી ભાજી પાસ્તા
#ફ્યુઝનક્યારેક પાવ ભાજી માંથી જો ભાજી વધેલી હોય તો એનો ઓપ્શન આપણે વિચારતા હોઈએ છીએ, મે આજે એમાંથી જ પાસ્તા બનાવ્યા છે... ઇન્ડિયન- ઈટાલીયન મિક્સ... Radhika Nirav Trivedi -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5ત્રેવટી દાળ એક એવી વાનગી છે રોટલા, રોટલી કે ભાત બધા સાથે ખાઈ શકાય છે અને ફટાફટ બની પણ જાય છે. Vaishakhi Vyas -
મેંદુવડા (Menduwada recipe in Gujarati)
મેંદુ વડા દક્ષિણ ભારતીય વાનગી છે જે ખૂબ જ લોકપ્રિય છે. મેંદુ વડા સામાન્ય રીતે ફક્ત અડદની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં અડદની દાળ, મગની દાળ અને થોડા ચોખા ઉમેરીને બનાવ્યા છે જે ખૂબજ સ્વાદિષ્ટ બને છે. મેંદુ વડા ને સાંભાર અને ચટણી સાથે પીરસવામાં આવે છે. મેંદુ વડા નાસ્તા તરીકે અથવા તો ભોજનમાં પણ પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
🌷સાધુ ખીચડી 🌷
#હેલ્થી #India 💮આપણે ત્યાં ખીચડી ને શુદ્ધ અને સાત્વિક આહાર માનવામાં આવે છે.. આજે મેં મીક્સ દાળ ને ચોખા ની સાધુ ખીચડી બનાવી છે..જે ખૂબ જ ટેસ્ટી લાગે છે..તેમજ સાવ ઓછાં તેલનો ઉપયોગ થાય છે.. તેથી સ્વાસ્થય માટે પણ સારી છે.. તેની રેસિપી નીચે મુજબ છે 🙏 Krupali Kharchariya -
મસાલા ખીચડી
#કાંદાલસણ #લોકડાઉન બધા શાકભાજી ના ઉપયોગ કરીને બનાવેલી આ ખીચડી એક વન પોટ મિલ ની ગરજ સારે છે. પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવી આ ખીચડી સરળતા થી તૈયાર કરી શકાય છે. તે તૈયાર કરવા માટે ડુંગળી લસણ નો ઉપયોગ નથી કર્યો. Bijal Thaker -
ફોતરાવાળી મગદાળ ખિચડી (Fotravali Moong Dal Khichdi Recipe In Gujarati)
#DRC#ખિચડીખિચડી એવી રસોઇ છે કે દરેક ગુજરાતી ના ઘરમાં હંમેશા બનતી હોય છે. મેં આજે ફોતરા વાળી મગની દાળની ખીચડી બનાવી છે. Jyoti Shah -
તીખો ખીચડો
#શિયાળાતીખો ખીચડો ખાસ શિયાળામાં બનાવવામાં આવતી વાનગી છે. જેમાં લગભગ દરેક પ્રકારના મરી મસાલા નો ઉપયોગ થાય છે. ચોખા અને બધીજ દાળ ઉમેરીને બનાવવામાં આવે છે તેથી પૌષ્ટિક પણ છે. ઘણી બધી સામગ્રી ની જરૂર પડે છે પરંતુ પરિણામ પણ તેટલું જ સ્વાદિષ્ટ છે. દરેક સામગ્રી ઘરમાં જ પ્રાપ્ય હોય તેવી છે. આ ખીચડા ને કઢી, પાપડ, પાપડી ના દાણા અને રીંગણ ના શાક સાથે પીરસવા માં આવે છે. Purvi Modi -
ચીઝી પાલક- પનીર કોફતા કરી(cheese palak paneer kofta curry in Gujarati)
#સુપરશેફ 1પંજાબી વાનગી માં પાલક પનીર એક સ્વાસ્થ્યવર્ધક સબ્જી ગણાય છે, તેને મેં કોફતા નું સ્વરૂપ આપી ને કરી સાથે સવ કર્યું છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ