તાકપીઠ

Amruta Chhaya
Amruta Chhaya @cook_25302033

#india2020
#વિસરાતી વાનગી
આ એ મહારાષ્ટ્રીયન વાનગી છે જે બહુ જ પૌષ્ટિક છે ખાસ કરીને બાળકો અને વડીલો માટે

તાકપીઠ

#india2020
#વિસરાતી વાનગી
આ એ મહારાષ્ટ્રીયન વાનગી છે જે બહુ જ પૌષ્ટિક છે ખાસ કરીને બાળકો અને વડીલો માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ - ૨૦ મિનિટ
૨ લોકો
  1. ૧ કપચોખાનો લોટ
  2. ૨ કપછાશ
  3. મીઠું સ્વાદનુસાર
  4. ૧/૨ ટી સ્પૂનહળદર પાઉડર
  5. લીલુ મરચું
  6. રાઈ, જીરુ, હિંગ, લીમડો
  7. ૨ ટેબલ સ્પૂનતેલ
  8. ૧ નંગડુંગળી

રાંધવાની સૂચનાઓ

૧૫ - ૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાના લોટને થોડાક પાણીમાં પલાળીને પેસ્ટ કરી લેવી

  2. 2

    પછી કડાઈમાં વઘાર માટે તેલ મૂકવું, એમાં રાઈ જીરૂ મરચું હિંગ લીમડો અને પછી ડુંગળી નાખી સાંતળી લેવું

  3. 3

    પછી એમાં છાશ ઉમેરવી અને ત્યારબાદ હળદર અને મીઠું ઉમેરવું

  4. 4

    ત્યાર પછી તૈયાર કરેલી પેસ્ટ તેમાં ઉમેરવી અને સતત હલાવતાં રહેવું જેને કરીને ગાંઠા ન પડે એની કાળજી લેવી

  5. 5

    છાશ ખાટી ન હોય તો સહેજ લીંબુ પણ વાપરી શકાય છે.

  6. 6

    સરખી રીતના ખધખદી જાય પછી ગેસને બંધ કરવું અને પછી એને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amruta Chhaya
Amruta Chhaya @cook_25302033
પર

ટિપ્પણીઓ

Similar Recipes