ફરાળી બોલ(farali ball recipe in gujarati)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

શુક્રવાર
#ફટાફટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫-૬ બટેટા
  2. ૧કપ સાબુદાણા
  3. ૧કપ ફરાળી લોટ
  4. ૧/૨ કપસિંગદાણા નો ભૂકો
  5. ૧ચમચી આદુ મરચા ની પેસ્ટ
  6. ૧ચમચી જીરૂ પાઉડર
  7. ૧ચમચી મરચું પાઉડર
  8. ૧/૨ ચમચીગરમ મસાલો
  9. ૧લીંબુ
  10. ૨ચમચી ખાંડ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. તળવા માટે તેલ
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ૪-૫ કલાક પેહલા સાબુદાણા ને પલાળી દો. થોડા પાણીમાં જ પલળવા ના છે એટલે ૪-૫ કલાક પછી ફૂલી પણ જશે અને કોરા પણ થઈ જશે. ત્યારબાદ બટેટા ને બાફી લો.

  2. 2

    બટેટા ઠરે એટલે તેને જાડી ખમણી માં ખમણી લો.ત્યારબાદ ઉપર ની બધી સામગ્રીઓ મિક્સ કરી લો.અને આ ત્યાર કરેલા માવા ના બોલ બનાવી લૉ.

  3. 3

    આ બોલ ને મિડીયમ આંચ પર ગુલાબી તળી લો. આ બોલ જલ્દી બની જાય છે અને ફરાળ અને ફરાળ વગર ના બધા લોકો ને ખુબજ ભાવે છે. તો આ બોલ ગ્રીન ચટણી અથવા ખજૂર ની ચટણી સાથે ખુબજ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર
જામનગર

Similar Recipes