સંભાર

#goldenapron2
#વીક 13
#કેરાલા
સંભાર વગર તો સાઉથ ની ડીશ અધૂરી કહેવાય. આમ તો લગભગ સંભાર માં તુવર દાળ નો ઉપયોગ થતો હોય છે. પણ કેરાલા માં મસૂર દાળ નો પણ ઉપયોગ થતો હોય છે.
સંભાર
#goldenapron2
#વીક 13
#કેરાલા
સંભાર વગર તો સાઉથ ની ડીશ અધૂરી કહેવાય. આમ તો લગભગ સંભાર માં તુવર દાળ નો ઉપયોગ થતો હોય છે. પણ કેરાલા માં મસૂર દાળ નો પણ ઉપયોગ થતો હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને પલાળી દો થોડી વાર માટે અને ટામેટું નાંખી બાફી લો. અને ક્રશ કરી લો.
- 2
તેલ મૂકી રાઇ અને જીરા નો વઘાર કરો
- 3
તેમાં વારા ફરથી અડદ ની દાળ, લસણ, ડુંગરી આદુ અને મરચા નાખી તેમાં ખામણેલું શાકભાજી નાખો અને સંતાળો.
- 4
તેમાં સૂકુ લાલ મરચું, લાલ મરચું પાવડર અને હળદર ઉમેરો.
- 5
મીઠું, સંભાર મસાલો અને ક્રશ કરેલી દાળ ઉમેરો.
- 6
તેમાં આંબલી નું પાણી ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમરી સંભાર ને 15 થી 20 મિનિટ ઉકળવા દો. તો સંભાર તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સંભાર અને સંભાર મસાલા (Sambar & Sambar Masala Recipe In Gujarati)
#સાઉથસંભાર એક દાળ નું પ્રકાર છે જ આખા ભારત માં એકદમ ફેમસ છે. સંભાર નો આવિષ્કાર તમિલ રજાઓ એ ૧૭ મી સદી માં કર્યો હતો. સાઉથ ઇન્ડિયન વાનગીઓ જેમ કે ઢોસા, રાઈસ, ઉત્તપમ, અડાઈ વગેરે સંભાર વગર અધુરી છે. એમ તો સાઉથ માં ઘરે ઘર ની સંભાર ની રીત અલગ હોઈ છે.. એનો અલગ મસાલો બનાવી એમાં નાખવામાં આવે છે.જેને લીધે એ ઉકળતો હોય ત્યારે દૂર સુધી એની સોડમ ફેલાઇ છે.તો ચાલો શીખીએ આજે આૈથેંતિક્ સંભાર ની રીત. Kunti Naik -
વડા-સંભાર
#સાઉથ - વડા-સંભાર સાઉથ ની વાનગી છે,બ્રેક ફાસ્ટ અને ડીનર માટે સારૂ ઓપ્શન છે. Tejal Hitesh Gandhi -
સંભાર (Sambhar Recipe in Gujarati)
#SJસાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં ઈડલી, ઢોસા અને ઉત્તપમ એ તો બહુ જ પ્રખ્યાત અને બધા જોડે સાંભાર તો જોઈ એ જ. સાંભાર વગર મજા પણ બહુ ના આવે. સાંભાર એ દાળ અને શાકભાજી નો ઉપયોગ કરી ને બનાવાય છે. અહીં પારંપરિક રીત થી સાંભાર બનાવની રેસીપી બતાવી છે. એક વાર આ રીત થી સાંભાર જરૂર બનાવજો અને ટેસ્ટ કાર્ય પછી કેહજો પણ ખરી કે કેવો બન્યો આ સાંભાર. તો આજે જ શીખી લો સાંભાર બનાવાની રેસીપી Vidhi V Popat -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#સાઉથ#પોસ્ટ૨૮આ સંભાર માં મે વેજિટેબલ દાળ સાથે જ બાફી ને જેરી લીધા છે.કેમ કે બધા લોકો જમવા માં વેજિટેબલ બાર કઢી નાખે છે તો સાથે ક્રશ કરી મે હેલ્ધી બનાવ્યો છે. Hemali Devang -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર આમ તો સાઉથ બાજુ બહુ જ બને છે પણ હવે તો બધા જ બનાવે છે.તેમાં વેજિટેબલ બહુ જ હોય છે. તેમાં ખાસ કરી ને સરગવા ની શીંગ, રીંગણ આવું બધું સાઉથ સંભાર માં હોય છે પણ મારા ઘર માં બધા ને નથી પસંદ એટલે હું ડુંગળી, ટામેટા, ગાજર નાંખી ને બનાવું છું. સંભાર ઈડલી, ઢોંસા, ઉત્તપમ સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
ઈડલી સંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે.આ વાનગી બહુ જલદી બની જાય છે.મે અહીંયા વેજીટેબલ સંભાર બનાવ્યો છે.બાળકો બધા શાક નથી ખાતા તો આ રીતે પણ આપી શકાય.અને સંભાર નો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. Hetal Panchal -
ઇડલી સંભાર
#ઇબુક૧#૯ઇડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન વાનગી છે રવિવારે મારા ઘરે ઈડલી સાંભર બને છે. Chhaya Panchal -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
રાઈસ ઈડલી વિથ સંભાર (Rice Idli With Sambar Recipe in Gujarati)
#ST#Cookpadgujarati સાઉથ ઇન્ડિયન વાનગીઓ માત્ર સાઉથ માં જ નહિ પરંતુ આખા દેશમાં ને વિદેશ માં પણ એટલી જ ફેમસ છે. સાઉથ ઇન્ડિયન વાનગીઓ સ્વાદિષ્ટ તો લાગે જ સાથે સાથે હેલ્થી પણ હોય છે કેમ કે સાઉથ ઇન્ડિયન વાનગી વધારે પડતી બાફી ને કે ઓછા તેલમાં બનતી હોય છે ને એમાં દાળ ,ચોખા, શાકભાજી ને નારિયળ નો ઉપયોગ કરી બનતી હોય છે તો આજે આપણે આપણા ઘરે જ બહાર મળતી એકદમ સોફ્ટ ને ફૂલેલી રાઈસ ઈડલી ને એની સાથે પીરસતો સંભાર ને ચટણી એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત શીખીશું. Daxa Parmar -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં ઈડલી, ઢોસા અને ઉત્તપમ એ તો બહુ જ પ્રખ્યાત અને બધા જોડે સાંભાર તો જોઈ એ જ. સાંભાર વગર મજા પણ બહુ ના આવે. Chandni Dave -
ઈડલી સંભાર
#૨૦૧૯#મનપસંદ આજે સાંજે ડીનર માં જમવામાં ઈડલી સંભાર બનાવ્યા છે. બાળકો ને ઈડલી ખૂબ જ ભાવે છે .. સાથે સંભાર ,ચટણી હોઈ એટલે તો બધા ને મજા પડી જાય.. તો આજે મેં રેડી મળતું ઈડલી ના ખીરા માંથી ઈડલી બનાવી છે. જો તાત્કાલિક માં ઈડલી ખાવાનું મન થાય તો આ સારું ઓપ્શન છે . અને ઈડલી પણ સોફ્ટ બને છે.. તો ચાલો .. ઈડલી સંભાર ખાવા દોસ્તો.. Krishna Kholiya -
સંભાર મસાલો
હવે સંભાર મસાલો ઘર માં જ સરસ રીતે બનાવો. અને મસાલા ને ડબ્બા માં ભરી લો. જયારે પણ સંભાર ની દાળ બનાવો ત્યારે આ "સંભાર મસાલો" નો ઉપયોગ કરો અને ટેસ્ટી સંભાર બનાવો.⚘#ઇબુક#Day24 Urvashi Mehta -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#Southઈડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન recipe છે. સાઉથ માં એને સવારે નાસ્તા માં સર્વ થાય છે. અને સંભાર ને મેંદુવડા,ઢોસા, ઉત્ત્પમ સાથે પણ સર્વ થાય છે... જોઈ લો સંભાર ની recipe. Daxita Shah -
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
સાઉથ ની સૌથી ફેમસ ડીશ એટલે ઇડલી સંભાર છે આને તમે નાસ્તા, લંચ કે ડિનર માં પણ લઈ શકો છો. અને નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. Dimple 2011 -
ઈડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સંભાર સાઉથની એકદમ ફેમસ તેમજ લગભગ બધે જ ખવાતી વાનગી છે. Payal Prit Naik -
સંભાર (Sambhar Recipe in Gujarati)
સંભાર મોટાભાગે ઢોંસા,ઈડલી,વડા સાથે ખવાતી વાનગી છે... ઓરીજીનલ સાઉથ ઇન્ડિયન સંભાર માં ઘણાબધા શાક ઉમેરવામાં આવે છે...જેમાં સરગવો મુખ્ય ગણાય છે..તદુપરાંત દૂધી,ટામેટા,ડુંગળી,કોળું, બટાકા વગેરે હોય છે ..આજે મે સાવ અલગ રીતે સંભાર બનાવ્યો છે...સાથે હરિયાળી ઢોંસા પણ પીરસ્યા છે... Nidhi Vyas -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#વિન્ટર કિચન ચેલેન્જ 5ત્રેવટી દાળ એટલે ત્રણ મિક્સ દાળ - મગની મોગર દાળ+ચણાની દાળ+તુવર દાળ. બધી દાળો પ્રોટીનથી ભરપૂર હોવાને લીધે ડાયટ માં જરૂરી છે. એમ પણ દાળ-ભાત કે દાલ-ખિચડી દરેક ઉંમરના, માદા-સાજા બધા માટે ગુણકારી છે.આ દાળ ભારતનાં લગભગ દરેક રાજ્ય માં બને છે. બસ રેસીપીમાં થોડા ફેરફાર હોય. Dr. Pushpa Dixit -
વેજીટેબલ સંભાર તાજા મસાલા સાથે (VegetableSambhar & Fresh Masala Recipe In Gujarati)
#KS5#CookpadIndia#COOKPADGUJRATI દક્ષિણી વાનગી માં સંભાર નું એક આગવું મહત્વ છે. ઈડલી, વડા, ઢોસા, ઉત્તપ્પા, ભાત વગેરે સાથે તેનું કોમ્બિનેશન સરસ લાગે છે અથવા તો એના વગર સાઉથ ઇન્ડિયન ડિશ અધૂરી ગણાય.... અહી મેં તાજા મસાલા સાથે ખૂબ બધા શાક ઉમેરી ને વેજીટેબલ સંભાર તૈયાર કરેલ છે. Shweta Shah -
વડાં-સંભાર(vada sambhar in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસીપરંપરાગત સાઉથ ઇન્ડિયન વાનગી. મેંદુવડા અને સંભાર. Jasmin Motta _ #BeingMotta -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#SJસંભાર સાઉથ ઈન્ડિયાની ફેમસ વાનગીઓમાંથી એક છે અને તમે તેને સાઉથ ઈન્ડિયાના કોઈ પણ ભોજન સાથે ખાઇ શકો છો. સંભાર તુવેરની દાળ અને ઘણા બધા શાકભાજી નાખીને બનાવવામાં આવે છે. સંભાર બનાવવો ખૂબ જ સરળ હોય છે Chhatbarshweta -
સાઉથ સ્પેશિયલ સંભાર (South Special Sambhar Recipe In Gujarati)
#AM1 સંભાર બધાને પસંદ હોય છે પણ જો તેમાં નો મસાલો ધરે બનાવી ને સંભાર બનવ્યે તો સરસ બને છે. Kajal Rajpara -
ઈડલી સંભાર અને ચટણી
#જોડી ઈડલી સંભાર ભલે સાઉથ ની વાનગી છે,પણ આપણા ગુજરાતીઓ ની પ્રિય છે સ્વાદ મા સરસ અને બનાવવામાં માં સરળ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન પ્લેટર છે... ડિનર માટે પરફેક્ટ રેસીપી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati)
#KS5#cookpadindia#mybestrecipeમિત્રો તમે ક્યાંક ફરવા ગયા હો અને આવી ને ફટાફટ સંભાર બનાવો હોય.. અથવા.. આપના બાળકો બહારગામ રહેતા હોય ત્યારે આ ટાઇપ ના પ્રીમિક્સ ખૂબ કામ લાગે છે. એટલે થયું ચાલો હું પણ બનાવી જોઉં.આજે સંભાર પ્રીમિક્સ અને એ જ પ્રીમિક્સ માંથી સંભાર બનાવ્યો છે .. તમને ખૂબ કામ લાગશે.😇👍 Noopur Alok Vaishnav -
મસૂર દાલ ફ્રાય
આ વાનગી માં આખા મસૂર અને મસૂર ની દાળ નો ઉપયોગ કર્યો છે. ટેસ્ટ માં એકદમ અલગ પ્રકાર ની દાલ છે. રાઈસ કે રોટી સાથે સારું લાગે છે. Disha Prashant Chavda -
સંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati)
#STદક્ષિણ ભારત મા ઈડલી, ઢોંસા ,તો ખવાય છે, પણ સંભાર વડા સૌના માનીતા છે મે અહીં યા ચણાની અને અડદ ની દાળ ના વડા બનાવ્યા છે જે સંભાર સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
સંભાર (Sambhar Recipe In Gujarati)
આ સંભાર ને ગુંટુર ઈડલી સાથે કે ઢોસા સાથે સર્વકરવા માં આવે છે... Daxita Shah -
ડબલ તડકા મસૂર દાળ (Double Tadka Masoor Dal Recipe In Gujarati)
#DR#30mins#cookpad_guj#cookpadindiaદાળ એ શાકાહારી ઓ માટે પ્રોટીન નો ઉત્તમ સ્ત્રોત છે. આપણે આપણા રોજિંદા ભોજન નો દાળ નો સમાવેશ જરૂર થી કરવો જોઈએ. અમુક નાના બાળકો ને દાળ ઓછી ભાવતી હોય છે ત્યારે જુદી જુદી રીતે દાળ બનાવી તેના ભોજન માં દાળ નો સમાવેશ થાય એ જરૂરી છે. મસૂર ની દાળ પૌષ્ટિક તો છે જ પરંતુ પચવા માં પણ બીજી દાળ ની સરખામણી એ સરળ છે. આજે ડબલ તડકા સાથે ઝટપટ બનતી મસૂર દાળ બનાવી છે. Deepa Rupani -
ઇન્સ્ટન્ટ સંભાર પ્રીમિક્સ
#RB17#Week-17આ સંભાર પ્રીમિક્સ માં 1 કપ પ્રીમિક્સ માં 3 કપ ગરમ પાણી રેડી 5-7 મિનિટ રાખી પછી વઘાર કરી ઉપયોગ માં લેવાય છે અને તેનો ટેસ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સંભાર જેવો લાગે છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ