મિક્સ દાલ ફ્રાય એન્ડ જીરા રાઈસ(daal fry and jeera rice recipe in gujarati)

Charmi Tank
Charmi Tank @cook_20641216
Junagadh

મિક્સ દાલ ફ્રાય એન્ડ જીરા રાઈસ(daal fry and jeera rice recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 1 કપમિક્સ દાળ
  2. 2ઝીણી સમારેલી ડુંગળી
  3. આદુ લસણ મરચા ની પેસ્ટ
  4. હળદળ
  5. ચટણી
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1લીંબુ
  8. ગરમ મસાલો
  9. બટર
  10. જીરું
  11. લાલ સૂકું મરચું
  12. લવિંગ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1
  2. 2
  3. 3

    દાળ અને ભાત ને બરાબર ધોઈ તેને 15 20 મિનિટ પલાળી દો.

  4. 4

    કૂકર માં દાળ એડ કરો તેમાં હળદળ અને થોડું મરચું પાઉડર અને સ્વાદાનુસાર મીઠું જરૂરિયાત મુજબ પાણી એડ કરી બાફી લો.

  5. 5

    એક પેન મા બટર લો. તેમાં જીરું, લવિંગ, લાલ સૂકું મરચું એડ કરો.

  6. 6

    તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લસણ આદુ મરચા ની પેસ્ટ એડ કરી સાંતળી લો. તેમાં બાફેલી દાળ એડ કરી દો.

  7. 7

    જરૂર લાગે તો પાણી એડ કરી દો. ત્યારબાદ તેમાં બટર એન્ડ ગરમ મસાલો એડ કરો. ઉપર થી ધાણા ભાજી એડ કરો.

  8. 8

    જીરા રાઈસ બનાવા માટે એક પેન માં તેલ એડ કરો તેમાં જીરું એડ કરી દો. ત્યાર બાદ તેમાં રાઈસ એડ કરો દો. બરાબર મિક્સ કરી દો. જરૂરિયાત મુજબ પાણી એડ કરી પાકવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charmi Tank
Charmi Tank @cook_20641216
પર
Junagadh

Similar Recipes