ઘઉંના ટોઠા(ghau na thotha recipe in gujarati)

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
New Ranip, Ahmedabad

અમારે ત્યાં બાળક જન્મે અને સવા મહિના નું થાય ત્યારે ઘઉંના ટોઠા બનાવીને આજુ બાજુના બધા ફ્રેન્ડસ અને રિલેટીવ ને મોં મીઠું કરાવે છે. તો હું તમારી સાથે આ રેસિપી શેર કરું છું. તમને બધાને આ રેસિપી જરૂર ગમશે.

ઘઉંના ટોઠા(ghau na thotha recipe in gujarati)

અમારે ત્યાં બાળક જન્મે અને સવા મહિના નું થાય ત્યારે ઘઉંના ટોઠા બનાવીને આજુ બાજુના બધા ફ્રેન્ડસ અને રિલેટીવ ને મોં મીઠું કરાવે છે. તો હું તમારી સાથે આ રેસિપી શેર કરું છું. તમને બધાને આ રેસિપી જરૂર ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીઘઉં
  2. ૧ વાટકીગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાટકી ઘઉં લો. તેને ૧૨ થી ૧૫ કલાક પલાળી રાખો.

  2. 2

    પછી એ પલાળેલા ઘઉંને કૂકરમાં ૫ થી ૬ સીટી વગાડી ને બાફી લો. કૂકર ખોલીને ચેક કરી લો બફાઈ ગયા છે કે નહીં. જો ના બફાયા હોય તો ફરીથી ૨ સીટી વગાડો.

  3. 3

    પછી તેને ગરમ ગરમ જ કાણાવાળી છાબ માં કાઢીને નિતારી લો.

  4. 4

    ગોળને ઝીણો સમારી લો. પછી ઘઉંના ટોઠા માં ગોળ મિક્સ કરો. અને તેને ગરમ ગરમ જ સર્વ કરો. તૈયાર છે ઘઉંના ટોઠા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Pinkesh Patel
પર
New Ranip, Ahmedabad

Similar Recipes