દુધીનો હલવો (dudhi halvo recipe in gujarati)

#સાઈડ
મેં દૂધીનો જ્યૂસ અને દૂધીનો હલવો બનાવ્યો છે.
જો મહેમાન ઘરમાં આવ્યા હોય તે એક સાઈડ ડિશ તરીકે બહુ સારો ઓપ્શન છે
અને બીજું જે બહુ સહેલાઈ થી બને છે અને હેલ્ધી પણ છે કારણ કે મેં ખાંડ પણ નથી નાખી ગોળથી બનાવ્યો છે અને આ વાનગી સાઈડ ડિશ તરીકે બહુ સારી લાગશે.
દુધીનો હલવો (dudhi halvo recipe in gujarati)
#સાઈડ
મેં દૂધીનો જ્યૂસ અને દૂધીનો હલવો બનાવ્યો છે.
જો મહેમાન ઘરમાં આવ્યા હોય તે એક સાઈડ ડિશ તરીકે બહુ સારો ઓપ્શન છે
અને બીજું જે બહુ સહેલાઈ થી બને છે અને હેલ્ધી પણ છે કારણ કે મેં ખાંડ પણ નથી નાખી ગોળથી બનાવ્યો છે અને આ વાનગી સાઈડ ડિશ તરીકે બહુ સારી લાગશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધી ને ધોઈ લેવો પછી તેની છાલ ઉતારી લેવી અને તેને પછી તેને ખમણી ખમણી લેવા. હવે તેને હાથથી દબાવીને તેમાથી જ્યુસ નિકાળી લેવો.
- 2
પછી તેમાં ખાંડ, મરી પાઉડર,સંચળ અને લીંબુનો રસ ઉમેરીને પરોસો. તમારો દૂધીનો જ્યૂસ તૈયાર છે.
- 3
હવે જ્યુસ કાઢી લીધા પછી ખમણેલા દૂધીને ઘી ગરમ કરીને તેમાં સાંતળો બે-ત્રણ મિનિટ સુધી સાંતળવું જ્યારે થોડી દૂધી થોડી સોફ્ટ થઈ જાય એટલે તેમાં ગોળ મેળવો.
- 4
હવે તેને સારી રીતે મિક્સ કરીને ગોળ ઓગળે ત્યાં સુધી તેને ચલાવો.
- 5
જ્યારે હલવા જેવું થઈ જા ને તેમાં પાણી ન રહે એટલે તેમાં ઈલાયચી પાઉડર ઉમેરો અને બદામનો ભૂકો ઉમેરો. સારી રીતે મિક્સ કરો.
- 6
તમારો હેલથી દુધીનો હલવો તૈયાર છે.આમાં ખાંડનો નથી ઉપયોગ કર્યો મેં ગોળથી બનાવે છે એટલા માટે આ હલવો બહુ હેલ્ધી છે અને ઘી પણ બહુ ઓછા પ્રમાણમાં લીધું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ATW2#TheChefStory આ દૂધીનો હલવો મેં પ્રેશર કુકરમાં બનાવ્યો છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હલવો સરળતાથી બનાવી શકો છો. તહેવારો માં પ્રસાદ તરીકે અને ઉપવાસ માં ઉપયોગ કરી શકો તેવી સ્વીટ ડિશ છે. Bhavna Desai -
દુધીનો હલવો
શિયાળો આવે એટલે ફ્રેશ શાકભાજી મળે અને ભુખપણ બહુ લાગે એટલેબનાવો દૂધીનો હલવો.#goldenapron3#Week-2#recipe-11 Rajni Sanghavi -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#CDY Children's Day Recipe Challengeઆજે દેવ ઉઠી અગિયારસ એટલે તુલસી વિવાહ નો દિવસ હોવાથી પ્રસાદમાં ધરાવવા દૂધીનો હલવો બનાવ્યો છે. બાળપણથી દૂધીનો અને ગાજરનો હલવો મારો પ્રિય અને બાળકોને પણ ખૂબ ભાવે. Dr. Pushpa Dixit -
ઈન્સ્ટન્ટ દુધીનો હલવો (Instant Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadgujaratiદુધીનો હલવો બધા ઘરે બનાવતા જ હોય છે પરંતુ તે બનાવતા ઘણો સમય લાગે છે .આજે મેં દુધીનો હલવો કુકરમાં બનાવ્યો છે જે થોડીક જ વારમાં બની જાય છે અને તેટલો જ સ્વાદિષ્ટ લાગે છે. આ હલવો મે disha ramani chavda mam ની રેસીપી ફોલો કરીને બનાવ્યો છે. Unnati Desai -
રજવાડી દૂધી હલવો(rajvadi dudhi halvo recipe in Gujarati)
#ઉપવાસ#cooksnap_contest#WEEK1#cookpadindia#cookpadgujકુકપેડ મેમ્બર ચાંદની મોદીજીની દૂધીના હલવાની રેસિપી જોઈ મને પણ દુધીનો હલવો બનાવવાની પ્રેરણા મળી છે. થોડા ફેરફાર સાથે મેં દુધીનો હલવો બનાવેલ છે. આભાર ચાંદની મોદીજીનો🙏🏻 Neeru Thakkar -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week9#MITHAIઆજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે. charmi jobanputra -
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
# હલવો( દૂધીનો હલવો) હલવો કોને ના ભાવે બધાને ભાવેજ.તેમાં પણ દૂધીનો હલવો તો બધાને ભાવે જ કેમકે દૂધી બધીજ ઋતુ માં આવે છે.એટલે ગમે ત્યારે બનાવી ખાઈ શકીએ છે. #GA4 #Week6 Anupama Mahesh -
દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#CHOOSETOCOOK #favourite મારા બંને બાળકો દુધી ખાતા નથી તેથી મેં એમને દૂધી નો હલવો બનાવીને ખવડાવું છું જેથી તેમને દૂધીમાં રહેલા પોષક તત્વ અને તેના ગુણ મળી રહે દુધીનો હલવો સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે તેથી તેઓ ખુશી ખુશી ખાઈ લે છે .મારા હાથનો દુધીનો અને ગાજરનો હલવો મારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે. મારો પણ ફેવરિટ છે. Nasim Panjwani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GCR#cookpadgujrati ઉપવાસ માં આપણે હલવો ખાઈએ છીએ. ઘણા પ્રકાર ના હલવા બને છે. અહીં મેં દૂધી નો ખુબ સરળ રીતે હલવો બનાવ્યો છે. જે આપને ગમશે. 😍😍 Asha Galiyal -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
આજે મેં પ્રસાદમાં દુધીનો હલવો બનાવ્યો જે આપણે ફરાળમાં પણ ખાઈ શકાય#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
-
દૂધીનો હલવો
#ઉપવાસશ્રાવણ માસમાં ઉપવાસ એકટાણાં ચાલુ હોય છે તો ફરાળી વાનગી મા દૂધીનો હલવો બનાવ્યો છે Alka Parmar -
બીટરૂટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#RC3 #redrecipe મેં આજે બીટ અને દૂધીનો હલવો બનાવ્યો છે અને તેને પ્લેટીંગ કરતી વખતે એક કેકની જેમ સજાવવ્યો છે. Nasim Panjwani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9 દૂધી નો હલવો બનાવો સહેલો છે, કુકર માં બાફી ને મલાઈ નાખી ને માવાના ઉપયોગ વગર તે પણ બઝાર જેવો બને છે, સ્વીટ ડીશ અને મીઠાઈ માં તે વપરાય છે અત્યારે તો લાઇવે ગરમ ખાવાની મઝા પડે😜 Bina Talati -
-
દુધી નો હલવો=(dudhi no halvo in Gujarati)
વ્રતમાં ખાઈ શકાય અને શરીરને ઠંડક આપે એવો સ્વીટ દુધી નો હલવો #halvo #vrat #week૨૩ #goldenapron3 #June #dudhi Dipti Devani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week 21આજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે જે ફાસ્ટિંગ માં પણ લઇ શકાય મેં કલર નો ઉપયોગ નથી કર્યો Dipal Parmar -
દૂધી નો હલવો(lauki halvo recipe in gujarati)
મારા પપ્પા ને બહુજ ભાવે છે એટલે બનાવ્યો. 😋😋😋 DhaRmi ZaLa -
દુધીનો હલવો(Dudhi Halvo Recipe in Gujarati)
#GA4 #Week4દુધીનો હલવો ગુજરાતીઓનું મનપસંદ સ્વીટ છે દૂરથી હેલ્થ માટે ખૂબ જ સારી છે અને ઠંડક આપે છે તો દરેકે દુધી આવી જોઈએ Kalpana Mavani -
-
દૂધી ડ્રાયફ્રુટસ હલવો (Dudhi Dryfruits Halwa Recipe In Gujarati)
#DTR એકદમ પોષ્ટિક અને સ્વાદિષ્ટ આ હલવો તમે સ્વીટ તરીકે બનાવી શકો છો અને ફરાળ માં પણ ખાઈ શકો છે. Varsha Dave -
ફ્યુઝન -પાન ફ્લેવર દૂધીનો હલવો
આજે મેં અલગ જ હેલ્ધી પાન ફ્લેવર દૂધીનો હલવો બનાવ્યો. ખૂબજ ટેસ્ટી જરૂર ટ્રાય કરજો.#મીઠાઈ Zala Rami -
બોમ્બે હલવો(bombay halvo recipe in gujarati)
#સાઈડઆ બોમ્બે હલવા ને કરારી હલવો પણ કહેવય છે. બોમ્બે જેવોજ હલવો મેં ઘરે બનાવિયો છે મારા પરિવાર નો ફેમસ હલવો છે. Komal Batavia -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. અત્યારે ઉનાળા માં તો દૂધી બહુ જ સરસ મળે છે. કોઈ મેહમાન આવે તો પણ આ સ્વીટ બહુ જ સરસ લાગે છે.સ્વીટ ડીશ અને મીઠાઈ માં વપરાય છે. દૂધી નો હલવો ગરમ ગરમ લાઈવ પણ સરસ લાગે છે. જમણવાર માં પણ આ સ્વીટ હોય છે. Arpita Shah -
બોમ્બે હલવો / કરાચી હલવો (Bombay halwa recipe in Gujarati)
બોમ્બે હલવો એક ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ સરળતાથી બની જતો હલવો છે. આ વાનગીમાં corn flour નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે આ હલવાનું ટૅક્સચર એકદમ રબર જેવું થાય છે એટલે આ હલવો રબર હલવો તરીકે પણ જાણીતો છે. આ મીઠાઈ કોઈપણ તહેવારો અથવા તો ખાસ પ્રસંગે બનાવી શકાય.#સુપરશેફ2#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ29 spicequeen -
દુધીનો હલવો
નમસ્તે બહેનોનો 🙏આજે હું તમારી સમક્ષ દુધીનો હલવો લઈને આવી છું આશા છે કે તમને મારી રેસીપી ગમશે. Dharti Kalpesh Pandya -
દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
મેં આ દુધીનો હલવો ઘી બનાવ્યા પછી વધેલા કીટા માંથી બનાવેલો છે.આ રીતે દુધીનો હલવો બનાવે તો તેમાં માવા ની જરૂર પડતી નથી અને તે ખૂબ જ સરસ બને છે. Priti Shah -
દૂધી નો હલવો (Dudhi Halvo Recipe in Gujarati)
અમને બહુ ભાવે અમારે જમવા માટે કઈક ગળી વરતું જોઇ એટલે હું અવાર નવાર કઈક ગળીયું બનાવું તો આજે દૂધી નો હલવો બનવિયો છે Pina Mandaliya -
દુધીનો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week21શિયાળામાં દુધીનો હલવો બધાના ઘરે થતો હોય છે તેથી મેં મારી આ રેસિપી બનાવીને મૂકી છે.મને આશા છે કે તમને ખુબજ ગમશે Jayshree Doshi
More Recipes
ટિપ્પણીઓ