ગાર્લિક બ્રૅડ(garlic bread recipe in gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં 1/2 કપ ગરમ પાણી લઈ તેમાં ખાંડ ઓગળી જાય પછી યિસ્ટ નાખી તેને 10 મીનીટ માટે ઢાંકી ને મુકી દો.
- 2
હવે અન્ય એક મોટા બોઉલ મા મેંદો લઈ તેમાં મીઠું અને તૅયાર કરેલુ યિસ્ટ નું મિશ્રણ નાખી તેલ નાખી રોટલી ના લોટ જેવો લોટ બંધો.હવે આ લોટ ને ઢાંકણ બંધ કરીને 2 થી 3 કલાક ગરમ જગ્યા પર આથો આવા માટે મુકી રાખો.
- 3
હવે લોટ મા આથો આવી ગ્યા પછી તેને મેંદો લઈ ખુબ કેળવો ત્યાર બાદ તેને બે ભાગ કરી વણી લૉ પછી એક બાઉલમાં ખમણેલું ચીઝ,મકાઈ, કપ્સિકમ તથાં ચીલી ફ્લેક્સ ઓરેગનો નાખી મિક્સ કરી લૉ તે એક સાઈડ મીશ્રણ પાથરો પછી તેને પાણી ને કિનાંરી પર પાણી લગાવી બ્રૅડ પેક કરી દો હવે એક કટોરિમાં પીગળેલુ બટર લઈ તેમા ગારલિક પાઉડર અથવા સમારલુ લસણ ચીલી ફ્લક્સ ઓરેગનો નાખી મીશ્રણ બનવી બ્રેડ પર લગાવી દો પછી વચે વચે સહેજ ફિંગર કટ આપી નિચે છરી ના અડે તે ધ્યાન રાખવુ.
- 4
આ બ્રેડ ને તમે કૂકર માં પણ બેક કરી શકાઈ છે કૂકર મા મીઠું પાથરી ઉપર કાંઠલો મુકી તેના પર કાણા વારી ડિશ મુકી તેમાં બટર થી ગ્રીસ કરી બ્રેડ ને મધ્યમ ગેસ પર 15 થી 20 મીનીટ બેક કરો.. જો તમે ઓવનમાં મા કરવી હૉઈ તો 180 ડીગ્રી પર 15 થી 20 મીનીટ બેક કરો.બંને વસ્તુ પ્રિહીટ કરવી જરુરી છે.
- 5
તો તૅયાર પર ગારલિક બ્રૅડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાર્લિક બ્રેડ (garlic bread without yeast & oven recipe in gujarati)
ગારલિક બ્રેડ એ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. ગારલિક બ્રેડ જૂદી જૂદી રીતે બનાવવામાં આવે છે અને આકાર આપવા માં આવે છે. અહીં Domino's style ગારલિક બ્રેડ ઓવેન તેમજ યિસ્ટ ના ઉપયોગ વિના બનાવવામાં આવેલ છે. Dolly Porecha -
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week4#baking આ એક એવી બેકિંગ આઇટમ છે જે બાળકોને ખુબ જ પ્રિય છે. Nidhi Popat -
-
-
-
-
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
ચીઝ ગાર્લિક વ્હિટ બ્રેડ (ડોમીનોસ સ્ટાઈલ) (Cheese Garlic Wheat Bread Recipe In Gujarati)
#GA4#WEEK17#CHEEZ મે બાળકો ની ફેવરિટ એવી ગાર્લીક બ્રેડ બનાવી છે જેમાં મે મેંદા ની જગ્યા એ ઘઉં નો ઉપયોગ કર્યો છે. છતાં પણ ડોમીનોઝ મા મળે તેવી જ બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ.બાળકો ગમે તેટલી ખાય તો પણ નડે નહિ. તેવી ચીઝી ગાર્લીક બ્રેડ રેડી થાઈ છે. Vaishali Vora -
-
-
-
-
-
-
સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ(Stuffed Garlic Bread Sticks Recipe in Gujarati)
#મોમહેલો કેમ છો મિત્રો,આજે હું અહીંયા મારા દીકરાને ભાવતી એવી ડોમિનોઝ સ્ટાઇલના સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ ની રેસિપી લઈને આવી છું...... Dhruti Ankur Naik -
-
-
-
ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
#AM4પરાઠા ના તો ઘણા પ્રકાર હોય છે તો અત્યારે બાળકો ને મોટે ભાગે ગાર્લીક બ્રેડ ખાવાનું વધુ પસંદ કરે છે. જે ને અનુલક્ષી ને મેં આજે ઘઉં ના લોટ ના ગાર્લિક્ પરાઠા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે... Hena Food Junction -
-
-
ચિઝ, ગર્લિક, સ્પાઇસી બ્રેડ (Cheese, Garlic,Spicy Bread Recipe In Gujarati)
નો ઓવન બેકિંગ , મે ગાર્લિક બ્રેડ કૂકર માં બનાવી છે . પહેલી જ વખત માં ખૂબ સરસ બની. Keshma Raichura -
-
-
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20ગાર્લિક બ્રેડ વિથ ચીલી ફ્લેક્સ Darshna Rajpara -
ચીઝ ગાર્લિક બ્રેડ સ્ટીકસ (Cheese Garlic Bread Sticks Recipe In Gujarati)
#GA4#Week24#Garlic...ગાર્લિક / લસણ ની કોઈ નવું રેસીપી બનવાનું કે એટલે સૌ થી પેહલા ગાર્લીક બ્રેડ યાદ આવે અને અમારા ઘરમાં મરી મમ્મી ની સૌથી મન પસંદ વસ્તુ એટલે ગાર્લીક બ્રેડ, તો મે આજે સ્પેશિયલ મારી મમ્મી માટે dominoz સ્ટાઈલ ની garlic bread sticks બનાવી છે. Payal Patel -
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4#week5#Italiaગાર્લિક બ્રેડ એક ઈટાલીયન વાનગી છે. નાના બાળકો ની ફેવરિટ છે. ઘરે એકદમ ઈઝીલી બની જાય છે. ઓવન વગર પણ ખૂબજ સરસ અને સરળ બની જાય છે. Reshma Tailor -
More Recipes
ટિપ્પણીઓ (2)