પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)

bhavna M
bhavna M @shyama30

#trend2 #પનીરટીકા નોર્મલ આપડે પંજાબી શાક ગ્રેવી સાથે જ બનાવીએ પણ આજે મેઁ અલગ રીતે બનાવની ટ્રાય કરી ..

પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)

#trend2 #પનીરટીકા નોર્મલ આપડે પંજાબી શાક ગ્રેવી સાથે જ બનાવીએ પણ આજે મેઁ અલગ રીતે બનાવની ટ્રાય કરી ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 200 ગ્રામપનીર
  2. 2ડુંગળી
  3. 2ટામેટાં
  4. 2મરચા
  5. 1 ચમચીપંજાબી મસાલો
  6. જરૂર મુજબ તેલ મસાલા
  7. 2 ચમચીલસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    શાકભાજી ને પનીર ની લાંબી સ્લાઈસ મા સમારો.

  2. 2

    તેલ મૂકી શાકભાજી લસણ ની ચટણી ઉમેરો..થોડુ ફ્રાય થાય પછી પંજાબી શાક નો મસાલો ઉમેરો ને 5 મિનિટ ઢાંકી ને રાખો.

  3. 3

    છેલ્લે પનીર ઉમેરી 5 મિનિટ રાખો..ને ગરમ પરોઠા કે નાન સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhavna M
bhavna M @shyama30
પર

Similar Recipes