ખાંડવી(Khandvi Recipe in Gujarati)

Komal Shah
Komal Shah @cook_25977605

#trend2
#week2
ગુજરાતી ની ફેવરિટ અને બનાવવામાં ખૂબ જ સહેલી કોઈ ભી મહેમાન જમવા આવના હોય એટલે સાસુજી ની પહેલી ઈચ્છા ફરસાણ તો કોમલની ખાંડવી જ 😊

ખાંડવી(Khandvi Recipe in Gujarati)

#trend2
#week2
ગુજરાતી ની ફેવરિટ અને બનાવવામાં ખૂબ જ સહેલી કોઈ ભી મહેમાન જમવા આવના હોય એટલે સાસુજી ની પહેલી ઈચ્છા ફરસાણ તો કોમલની ખાંડવી જ 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૪ લોકો માટે
  1. ૧ વાટકીચણા નો લોટ
  2. ૨વાટકી પાણી
  3. ચપટીહળદર
  4. સ્વાદ અનુસારમીઠું
  5. ૧લીંબુ
  6. વઘાર માટે તેલ
  7. 1 ચમચીરાઈ
  8. ૧ ચમચીજીરું
  9. ૧ ચમચીતલ
  10. 1/4 ચમચી લાલ મરચું
  11. ભાવે તો કોપરું
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    ૧વાટકી ચણા ના લોટ માં ૨ વાટકી પાણી નાખી ને બરાબર મિક્સ કરો એમાં એક ભી ગઠા ના રેવા જોઈએ

  2. 2

    હવે તેમાં મીઠું ચપટી હળદર અને લીંબુ નાખી મિક્સ કરો

  3. 3

    હવે તેને ગેસ પર ૩ મિનીટ ફાસ્ટ તાપે હલાવતા રહેવું પછી ૩ મિનીટ સ્લો તાપે હલાવવું બરાબર ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરવો

  4. 4

    હવે ૨ થી ૩ થાળી પર અને બરાબર પથરી દો બને એટલું પાતળું પાથરો અને ફટાફટ પાથરો નહિ તો એ વધારે ઘટ્ટ થઈ જશે (થાળીમાં અંદર અને બહાર બંને બાજુ પથરી શકાય પહેલા અંદર અને પછી બહાર)

  5. 5
  6. 6

    તેને ૨ થી ૩ મિનીટ રહેવા દો પછી એનું રોલ બનાવી જોઈએ એવા પીસ કરો અને એક બાઉલ માં લઈ લો

  7. 7

    એક વઘરીયા માં તેલ ગરમ કરવા મૂકો એમાં રાઈ જીરું તલ નાખો

  8. 8

    ખાંડવી વાળા બાઉલ માં થોડું લાલ મરચું સ્પરિંકલ કરો કોપરું અને કોથમીર ભી નાખો અને પછી તૈયાર કરેલો વઘાર એના પર ચમચી થી બધે જ બરાબર રેડી દો તૈયાર છે તમારી ટેસ્ટી ખાંડવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Shah
Komal Shah @cook_25977605
પર

Similar Recipes