મેગી પીઝા(maggi pizza recipe in gujarati)

jagruti chotalia
jagruti chotalia @cook_18873609

#ફટાફટ રેસીપી

મેગી પીઝા(maggi pizza recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#ફટાફટ રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. 2પેકેટ માગી
  2. 2 ગ્લાસપાણી
  3. 1/2 કપ પીઝા સોસ
  4. 1 કપવેજીસ
  5. ૨ ચમચીચીઝ
  6. ઓરેગાનો
  7. ટીપલ એક્સ
  8. ૧/૨ કપકોર્ન ફ્લોર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બે મેગી બનાવવા મૂકી દો

  2. 2

    સુખી મેગી બને એના માટે દોઢ ગ્લાસ

  3. 3

    મેગી બની જાય એટલે તેમાં એક ચમચી કોર્નફ્લોર નાખો

  4. 4

    મેગીને એક પ્લેટમાં કાઢી લો

  5. 5

    એના સરસ થી ફેલાવીને એની ઉપર cling foil લગાવી લો

  6. 6

    એને દસ મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દો

  7. 7

    એને બહાર નીકળીને કવિતાથી બધી જગ્યા થી અલગ કરીને પીઝા ડીશમાં લઈ લો

  8. 8

    પીઝા દેશમાં નાખતા પહેલા ડીશ પર બટર લગાડી લો

  9. 9

    એની ઉપર પીઝા સોસ મોઝરેલા ચીઝ વેજીસ o નાખીને ઓવનમાં 10 મિનીટ માટે પાકવા દો

  10. 10

    અગર પેનમાં કરવું હોય ઔ તો પેન લઈને મીડીયમ પર મુક્ત થવા દો અને લીડ ઢાંકી દો

  11. 11

    મેગી પીઝા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jagruti chotalia
jagruti chotalia @cook_18873609
પર

Similar Recipes