પાણીપૂરી (Golgappa Recipe In Gujarati)

નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય એનું નામ ગોલગપ્પે એટલે કે પાણીપૂરી 😋😋 બાળકો હોય કે વૃધ્ધ પાણીપૂરી સૌ ની મનભાવતી વાનગી છે.અને હું તો કહુ છું કે પાણીપૂરી ને આપણી રાષ્ટ્રીય વાનગી માની લેવી જોયે !! શું કહો છો??!! 😄
પાણીપૂરી (Golgappa Recipe In Gujarati)
નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય એનું નામ ગોલગપ્પે એટલે કે પાણીપૂરી 😋😋 બાળકો હોય કે વૃધ્ધ પાણીપૂરી સૌ ની મનભાવતી વાનગી છે.અને હું તો કહુ છું કે પાણીપૂરી ને આપણી રાષ્ટ્રીય વાનગી માની લેવી જોયે !! શું કહો છો??!! 😄
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા અને વટાણા ને ૭-૮ કલાક પેલા પાણી માં પલાળી રાખો. ચણા, ખજૂર અને બટાકા પછી કૂકર માં બાફી લો. વટાણા ને કૂકર માં રાઈ, જીરૂ, હીંગ નાંખી વઘારી રગડો તૈયાર કરી લો. તેમાં બીજા મસાલા ઉમેરી ૮-૯ સીટી પાડી લો.
- 2
પાણી બનાવા માટે લીલી મયચી, આદું, ફૂદીનો અને કોથમીર ની પેસ્ટ કરી ૧ લીટર પાણી માં નાંખી દો. સ્વાદ મુજબ મીઠું, સંચળ પાઉડર અને લીંબુ નો રસ ઉમેરી ચટાકેદાર પાણી તૈયાર કરો.
- 3
પેકેટ વાળી પૂરી તળી લો. પાણીપૂરી સેવ, ડુંગળી, બુંદી, મીઠી ચટણી સાથે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
શું તમે જાણો છો કે જલેબી આપણી રાષ્ટ્રીય મીઠાઈ છે?#trend#trend1#trending#week1#trending#cookpadindia#cookpadgujarati#ભારતીયમીઠાઈ Pranami Davda -
પાણીપૂરી (Panipuri Recipe in Gujarati)
#GA4#Week26અમારે અમદાવાદમાં બહેનોની પ્રિય આઈટમ એટલે પાણીપુરી... પાણીપુરી નું નામ પડતા જ નાના-મોટા સૌનો માં મોઢામાં પાણી આવી જાય....બરાબરને મિત્રો. Ranjan Kacha -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#SF#Street food recipe challengeકોઈ પણ એવી વ્યક્તિ નહિ હોય કે જેને પાણી પૂરી ન ભાવતી હોય. બધી જ ઉંમરના દરેક વ્યક્તિ ને પાણી પૂરીનું નામ પડતા જ મોં માં પાણી આવી જાય.ભારતનાં જુદા-જુદા પ્રદેશ માં જુદા-જુદા નામથી ઓળખાય છે. બંગાળી અને મધ્ય પ્રદેશ માં પુચકા કહેવાય. ઉત્તર પ્રદેશમાં ગોળ ગપ્પા કહેવાય. હરિયાણા અને પંજાબ માં બતાશા કે પતાશા કહેવાય.ગુજરાત અને મુંબઈ માં પાણી પૂરી કહેવાય. જે પણ નામ હોય પણ દરેક લોકો ને ભાવતી પાણી પૂરી.. દરેક વર્ગનાં લોકોને લારી પર જ ખાવાની મજા આવે. We can say it "National Street Food" 🥰😋 Dr. Pushpa Dixit -
મોહન ભોગ મીઠાઈ
મીઠાઈ બધા ને બવ જ ભાવે એમાં પણ બંગાળી મીઠાઈ નુ નામ આવે એટલે મોં માં પાણી આવી જાય. એવી જ એમાંથી એક મીઠાઈ જેનું નામ પણ ભગવાન ના નામ પરથી છે મોહન ભોગ મીઠાઈ.#AV Khushbu Soni -
મોહન ભોગ મીઠાઈ
#SGમીઠાઈ બધા ને બવ જ ભાવે એમાં પણ બંગાળી મીઠાઈ નુ નામ આવે એટલે મોં માં પાણી આવી જાય. એવી જ એમાંથી એક મીઠાઈ જેનું નામ પણ ભગવાન ના નામ પરથી છે મોહન ભોગ મીઠાઈ. Khushbu Soni -
ટોમેટો પાણીપૂરી સેજ
તમે ચણા બટાકા, મગ ની પાણી પૂરી બહુ ખાધી હશે.આજે મેં ટામેટાં ની પાણી પૂરી બનાવી છે જે બહુ જ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને આવી અવનવી "ટામેટો પાણી પૂરી સેજ "બનાવી ખાવા નો આનંદ લો.#ટમેટા Urvashi Mehta -
કાલા જામ(kala jaam recipe in gujarati)
#નોર્થ #પોસ્ટ 1આજે એક મીઠાઈ....😋ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય....😋😋😋તો આજની રેસીપી " કાલા જામ "...... DhaRmi ZaLa -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26પાણી પૂરી બધાને જ ભાવે..કોઈ પણ ફ્લેવર્ હોય પણ પાણીપુરી ની નામ પડતાજ મોં માં પાણી આવી જાય... Manisha Parmar -
પાલક પનીર(palak paneer Recipe in Gujarati)
#MW2#Palakpaneerપાલક પનીર માં મોટેભાગે બાળકો પનીર નાં પીસ ખાઈ જતા હોય છે😜 અને ગ્રેવી ઓછી લેતા હોય છે. જેથી હું હંમેશા પનીર ને છીણી ને જ નાખુ છું જેથી પાલક પનીર અલગ અલગ ન ખવાય😉અને બંન્ને ના પોષક તત્વો મળી રહે. Bansi Thaker -
ચીઝ પોપકોર્ન
#પોપકોનઁ નામ સાંભળતા જ બાળકોના મોંમાં પાણી આવી જાય છે અને તે પણ જો ચીઝવાળા હોય તો તો કદાચ મોટા ના મોં માં પાણી આવી જાય. મને તો આવી જ જાય છે એટલે હું તો જ્યારે મન થાય એટલે બનાવી દઉ છું. Urmi Desai -
ગોલગપ્પા(golgappa recipe in Gujarati)
નાના હોય કે મોટા હોય બાળકો હોય બધાને ભાવતી અને ટેસ્ટી ચટપટી જેનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય Kruti Ragesh Dave -
ભુંગળા બટાકા
#RB3ભુંગળા બટાકા 😋નામ સાંભળતા જ બાળપણમાં સરી જવાયું, ભાવનગર મોસાળમાં બધા કઝીન ભેગા મળીને બહાર ખાવા જતાં, બધી આંગળીમાં ભુંગળા ભરાવી ખાતા😄... બસ આજની રેસીપી એ જ ભાવેણા વાળા માસીના ઘર-કઝીન અને બાળપણને નામ... 🙏 Krishna Mankad -
ગુલાબજાંબુ (Gulab jambu Recipe in Gujarati)
#trend#gulabjamunગુલાબજાંબુ 😋😋નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય એવી ઓલટાઈમ ફેવરીટ સ્વીટ છે. સામાન્ય રીતે માવા માંથી બનતા હોય છે, મેં રવા માંથી ટ્રાય કરી છે. Bansi Thaker -
મેસી સ્વીટ
#day6#ઇબુકસ્વીટ નું નામ પડે એટલે મોં માં પાણી આવી જાય. તો તમે પણ બનાવો મેસી સ્વીટ અને ખાઓ. Daya Hadiya -
પાણી પૂરી
#ઇબુક૧#૩૨# પાણી પૂરી નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે બહાર ની પાણી પૂરી કરતા ઘરમાં બનાવેલ હોવાથી શુધ્ધ પાણી અને પૂરી પણ ઘરમાં જ બનાવી શકાય છે તો આજે ઘરમાં બનાવેલ બહાર જેવી પાણી પૂરી ની રીત શેર કરીશ mamtabhatt829@gmail.com Bhatt -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuri.મે આજે ફેલવર વાળી પાણીપૂરી બનાવી છેફુદીનાનુ રેગ્યુલર પાણીખજૂર આબોળીયાનુ પાણીલસણનુ તીખું પાણી anudafda1610@gmail.com -
પાણીપૂરી
#SFC#COOKPADGUJRATI#COOKPADINDIAસુરતમા પાણીપુરી આર ડી શર્મા ની ફેઈમસ છે. આમ તો બધે જ સરસ મળે છે,પણ ચોપાટીની આર ડી શર્મા ની પાણીપુરી નો સ્વાદ ખુબ સરસ છે. sneha desai -
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
#સાતમ#post1નામ વાંચીને તમને એમ થશે કે આમાં નવું શું છે પણ બનાવી ને કેશો આ તો બજારમાં મલે એવી જ છેKhushi Thakkar
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
તહેવારની સિઝન છે તહેવારની સીઝનમાં કાંઈ મીઠું ખાવાનું મન તો આપણને થાય છે તો ચાલો આ રક્ષાબંધનના તહેવારમાં આપણે બધામનપસંદ વાનગી બનાવીશું આજે આપણે બનાવીશું ગુલાબ જાંબુ જે બધા ખૂબ જ આનંદથી ખાય છે અને તહેવારોમાં આ ગુલાબ જાંબુ ખાવાનો આનંદ અનેરો જ હોય છે તો ચાલો આજની ગુલાબ જાંબુ ની રેસીપી શરૂ કરીએ.#ગુલાબજાંબુ#flavour2 Nayana Pandya -
Samosa(સમોસા inGujarati)
#વિકમીલ૩ #પોસ્ટ૧ #માઇઇબુક #પોસ્ટ૭ તો એવી વસ્તુ છે જે સૌ કોઈ જોતાં જ મોં માં પાણી આવી જાય પણ આજ આપણે કચ્છ ના સ્પેશિયલ સંભૂસા બનાવવા ના છીએ જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે. Dhara Taank -
ચીઝી છોલે પીઝા
નાના બાળકો થી લઈને મોટા ને પણ પીઝા ના નામ થી મોઢા માં પાણી આવી જાય છે, પણ બહાર મળતુ જંકફૂડ રોજ ખાવું હીતાવહ નથી માટે આજે અહીં હેલ્દી પીઝા ની રેસિપી લઈને આવી છું . તો એક વાર જરૂર થી બનાવજો........#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Neha Suthar -
મટર પોટેટો ચીઝ સેન્ડવીચ
#મિલ્કી# મટર પોટેટોચીઝ સેન્ડવીચ ચીઝ નું નામ લેતા જ મોં માં પાણી આવી જાય બધાને ચીઝ સેન્ડવીચ બહુજ પ્રીય હોય છે . mamtabhatt829@gmail.com Bhatt -
ફ્રૂટ પંચ પાણી પૂરી(Fruit punch Pani puri recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૧#સ્નેક્સ#પોસ્ટ૫#માઇઇબુક#પોસ્ટ૪પાણી પૂરી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. તો અહીંયા પાણી પૂરી નું એક અલગ વર્ઝન બનાવ્યું છે. જે બધાને ખૂબ પસંદ આવશે એવી આશા રાખું. Shraddha Patel -
દેશી ભરેલાં રીંગણા અને રોટલા,છાશ
#ટ્રેડિશનલટ્રેડિશનલ વાનગી ખૂબ હેલ્દી અને ટેસ્ટ ફૂલ વાનગી હોય છે આવી વાનગી ખાવા થી કોઈપણ રોગ થતા નથી અને ભરેલાં રીંગણા અને રોટલા નામ સાંભળતા મોંમા પાણી આવી જાય છે અને સ્વાદિષ્ટ ભોજન સાથે બેસીને જમવા ની મજા માણો. Urvashi Mehta -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
પાણી પૂરી... ડિફરન્ટ ટાઇપ ના ચટપટા પાણી સાથેભારતભર માં જુદા જુદા રાજ્યો માં જુદા જુદા ચાટ ખવાય છે. પરંતુ પાણીપુરી એક એવી ચાટ છે કે જે આખા ભારત માં લોકપ્રિય છે.પાણી પૂરી આપણે નાસ્તા તરીકે તથા મુખ્ય ભોજન તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ.પાણીપુરી એક એવી વાનગી છે કે એનું નામ સાંભળતા જ ગમે ત્યારે ગમે તે સિઝનમાં બધાના મોઢામાં પાણી આવી જાય છે. મિત્રો સાથે ફરવા નીકળ્યા હોઈએ કે બસ આમ જ માર્કેટ જઈએ , પાણીપુરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે...એ જ પાણીપુરી આજે હું તમારી સાથે જુદા જુદા ચટપટા પાણી સાથે લાઇ ને આવી છુ. Gopi Shah -
ગુલાબજાંબુ શક્કરપારા
#માસ્ટરક્લાસઆજે હું એક ફ્યુઝન રેસીપી પોસ્ટ કરું છું. ફ્યુઝન એટલે કે એવી વાનગીકે જેમાં બે અલગ-અલગ વાનગીનો સમન્વય કરીને એક નવી વાનગી બનાવવામા આવે. જે વાનગી ખાઓ ત્યારે મનમાં કન્ફ્યુઝન થાય કે આ વાનગી શેમાંથી બની હશે તેનું નામ ફ્યુઝન. મારા મત મુજબ ફ્યુઝન વાનગી બનાવવી એ એક પ્રકારનો અખતરો પણ કહી શકાય. બે વાનગી પર અખતરો કરીને કોઈ ત્રીજી વાનગીને જન્મ આપવો તેનું નામ ફ્યુઝન. અખતરો સફળ થાય તો આપણે ખાઈએ અને નિષ્ફળ જાય તો ધાનનું ધૂળ થાય અને ગાય - કૂતરાં ખાય તેનું નામ ફ્યુઝન. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું એ પણ એક રસોઈની કલા છે. તો મને આજે વિચાર આયો કે લાવો હું પણ આ ફ્યુઝન પર હાથ અજમાવું. Nigam Thakkar Recipes -
પાણીપુરી
#SFC પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા સૌના મોઢા માં પાણી આવી જાય અને આ એવું સ્ટ્રીટ ફૂડ છે જે બાળકો ને પણ ખૂબ જ ભાવે છે. Nidhi Popat -
પાણીપુરી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૧૦પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે... Sachi Sanket Naik -
પિઝા (pizza Recipe in Gujarati)
#trend#pizzaracipe#bhakhripizza#cookpad_guj🍕પિત્ઝા ખાવાની બાળકો ની ઙીમાન્ડ હોય (કે મોટાઓ ની પણ)😜😜 અને બહાર જવાનો સમય ના હોય તો Don't Worry આપણી ભાખરી પણ બેસ્ટ પિત્ઝા બેઝ છે. જેના પર સીંપલી પિત્ઝા સોસ અને ચીઝ બસ..... બીજું શું જોયે!! Bansi Thaker -
મુંબઈ આઈસ હલવો (Mumbai Ice Halwa Recipe In Gujarati)
#CTમુંબઈ આઈસ હલવો (માહિમ હલવા)વાનગીની આમ થી ખાસ બનવાની સફર.સમોસા સામાન્ય વાનગી....પણ સમોસા સાથે જે નામ જોડાય છે તે નામ આ વાનગી ને અલગ બનાવે છે..મનમોહન સમોસા....રાયપુર ભજીયા ( મેથીના કે બટાકાના એવું નામ નથી સંભળાતું)....ભોગીલાલ મૂળચંદનો મોહનથાળ,દાસના ખમણ આવી કાંઈક વાનગીઓ સાથે જે નામ જોડાય છે તે નામ આ વાનગીઓને ખાસ બનાવે છે.આવીજ વાનગી જે દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે... જે એના શહેરની શાન છે... ખુદ વાનગી જોડે આખુ શહેર ઓળખાય છે .... મુંબઈનો આઈસ હલવો...કે માહિમનો હલવો.. જ્યાંથી આ હલવાની શરૂઆત થઈ...માહિમએ સ્થળ છે.જામનગરથી માહિમ સુધીની સફર... આ હલવાને લોકપ્રિય બનાવનાર અનુભવી હાથ . કળા , આવડત અને ધીરજ ખરેખર પ્રશંશા અને ગૌરવના હકદાર છે જ..આજે પણ ઘણાની મનગમતીવાનગીઓમાં આ હલવો છે જ. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
More Recipes
ટિપ્પણીઓ (7)