પાઈનેપલ જ્યુસ(pineapple recipe in gujarati)

Urvi Shethia @cook_urvi1490s
અનાનાસનો જયુસ એક વાર જરૂરથી બનાવીને પીજો... જરૂરથી મજા આવશે...
પાઈનેપલ જ્યુસ(pineapple recipe in gujarati)
અનાનાસનો જયુસ એક વાર જરૂરથી બનાવીને પીજો... જરૂરથી મજા આવશે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સર જારમાં પાઈનેપલ ના પીસ નાખી તેમાં ખાંડ, પાણી ઉમેરી ક્રશ કરી લેવું.
- 2
ત્યારબાદ તેમાં મરી પાઉડર, અને ચાટ મસાલો નાખી હલાવવું.
- 3
ચિલ્ડ સર્વ કરવું હોય તો બરફ ઉમેરવું. નહીં તો એમ જ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાઈનેપલ જ્યુસ(pineapple juice recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ21જ્યુસ તો કોને ના ભાવે? તેમાં પણ પાઈનેપલ જ્યુસ...... એ પણ ફટાફટ અને ટેસ્ટી! જ્યુસ પીવાથી આપણને એનર્જી મળે છે. તેમાં કોઇ પણ ઉપવાસ હોય તો આ જ્યૂસ પીવાથી ખૂબ જ એનર્જી મળે છે. ઉપરાંત ઘરે કોઇ મહેમાન આવ્યા હોય તો આ રેસિપી ની મદદથી ફટાફટ પાઈનેપલ જ્યુસ ઘરે બનાવી શકાય છે. Divya Dobariya -
પાઈનેપલ જ્યુસ(Pineapple juice recipe in Gujarati)
#MW1આ કોરોના કાળ માં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા આ પાઈનેપલ ખુબજ ફાયદાકારક છે. તો આ પાઈનેપલ જ્યુસ રોજ પીવાથી શરીર માં સ્ફૂર્તિ આવે છે.અનેક ફાયદા છે આ પાઈનેપલ ના તો આ રીતે જ્યુસ બનાવી રોજ ૧ગ્લાસ પીવો જોઈએ. Kiran Jataniya -
પાઈનેપલ ગ્રેપ્સ જયુસ (Pineapple grapes juice Recipe in Gujarati)
હેલ્ધી અને ડીલીશ્યસ જયુસ. Avani Suba -
-
ફ્રેશ પાઈનેપલ જ્યુસ (fresh pineapple juice recipe in Gujarati)
પાઈનેપલ એટલે કે,અનાનસ નો જ્યુસ માં વિટામીન C નો અને B1 હોય છે.સ્વાસ્થ્ય માટે પાઈનેપલ ઘણી બધી રીતે ફાયદાકારક છે.તે હાડકાં અને ચામડી માટે ખૂબ ગુણકારી છે. તે બ્રેક ફાસ્ટ નાં સમયે સર્વ કરી શકાય. Bina Mithani -
-
-
-
-
કાચા લીંબુ નો જ્યુસ
#goldenapron3#week20એક ફ્રેશ મસ્ત અને સુપર્બ ટેસ્ટી તાજગીપૂર્ણ સુગંધીદાર જયુસ Dipal Parmar -
-
પાઈનેપલ હની મોકટેલ(Pineapple Honey Mocktail)
#વિકમીલ૨#માઇઇબુકપોસ્ટ૧૫રોગપ્રતિકારક શકિત વધારવા માટે આ એક સારામાં સારુ વિટામીન સી થી ભરપુર હેલ્ધી જયુસ છે Kruti Ragesh Dave -
-
-
કાકડી જ્યુસ
કાકડી જયુસ હેલ્થ માટે બહુ જ સારો જયુસ છે.આ જ્યુસ જરૂર થી બનાવો ને "કાકડી જ્યુસ "નો આનંદ લો. ⚘#ઇબુક#Day8 Urvashi Mehta -
ચીઝ પાઈનેપલ સેન્ડવીચ(Cheese pineapple recipe in Gujarati)
રવિવાર હોય ફેવરિટ ટીમ નો મેચ ચાલુ હોય અને બધાને કંઈક અલગ પણ ખાવાનું મન થયું હોય ત્યારે નો કુક સેન્ડવીચ બેસ્ટ ડિશ બની જાય છે.પાઈનેપલ અને ચીઝ નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે.#GA4#WEEK3#SANDWICH Rinkal Tanna -
પાઈનેપલ મોઇતો (Pineapple Mojito Recipe In Gujarati)
જમ્યા પછી સાઈડમાં બધાને સોડા પીવી બહુ ગમતી હોય છે તેથી મેં ફ્રેશ પાઈનેપલ માંથી પાઈનેપલ મોઇતો બનાવી.#સાઈડ Rajni Sanghavi -
પાઈનેપલ ઓરેન્જ જ્યુસ (Pineapple Orange Juice Recipe In Gujarati)
ગરમી માં કૂલ કૂલ જ્યુસ પીવા નુ બહુજ સરસ લાગે મે મિક્સ જ્યુસ બનાવીયુ. #NFR Harsha Gohil -
પાઇનેપલ જ્યુસ (Pineapple Juice Recipe In Gujarati)
ગરમીની ઋતુમાં આઈસક્રીમ અને જ્યુસ પીવા ખુબ ગમે છે. આ સીઝનમાં પાઇનેપલ પુષ્કળ પ્રમાણમાં મળે છે. પાઇનેપલ ખાવાના ઘણા બધા ફાયદાઓ છે. જેમ કે શરીરને ઠંડક આપે છે, રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ખાંડ કે પાણી વગર બનાવવા માં આવે તો શરદીમા રાહત થાય છે. Jigna Vaghela -
બીટ નો જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ બીટ માં વિટામીન સી,ફાઈબર,અને બેટાનીન જેવા પોષક તત્ત્વો રહેલાં છે જે શરીર ને રોગ રહિત અને તંદુરસ્ત રાખે છે. Varsha Dave -
ગ્રેફ્રુટ એન્ડ વોટરમેલન જ્યુસ
ફ્રેશ ફ્રુટ ના જ્યુસ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . ગરમીની સિઝનમા ઠંડુ ઠંડુ જ્યુસ પીવાની મજા આવે . તો આજે મેં ગ્રે ફ્રુટ એન્ડ વોટરમેલન નું જ્યુસ બનાવ્યું છે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
દાડમ પાઈનેપલ કુલર (Pomegranate Pineapple Cooler Recipe In Gujarati)
દાડમ પાઈનેપલ કુલર પી ને ગરમી માં રહો કુલ કુલ Sonal Karia -
પનીર પાઈનેપલ પરાઠા (Paneer Pineapple Paratha recipe in Gujarati)
#CCC #ક્રિસમસ સ્પેશિયલ Falguni Shah -
તરબૂચ નું જયુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SM આઈસ કોલ્ડ તરબૂચ નું જયુસ.ગરમી ની સિઝનમાં તરબૂચ સરસ આવતા હોય છે. તો તેનું ઠંડું ઠંડું જયુસ બનાવી ને પીવાની મજા આવે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13617434
ટિપ્પણીઓ