રસોયા જેવું બટેકા નું શાક (Bataka Nu Shak Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૪ નંગ બટેકા
  2. ૧ નંગ ટમેટું
  3. ૧ ડાળખી મીઠા લીમડા ની ડાળી
  4. ૧ નંગ તજ
  5. ૨-૩ નંગ લવિંગ
  6. ૧ નંગ બાદિયું
  7. ૧/૨ ચમચી લીંબુ
  8. ૧ ટી સ્પૂનરાઈ
  9. ૧ ટી સ્પૂનજીરું
  10. ૧/૨ ટી સ્પૂનહિંગ
  11. ૧ ચમચીહળદર
  12. ૧ ચમચીધણાજીરૂ
  13. ૧/૨ ચમચીહળદર
  14. ૨ ચમચીમરચું પાઉડર
  15. ૧ ચમચીગરમ મસાલો
  16. ૨ ચમચીખાંડ
  17. સ્વાદાનુસાર મીઠું
  18. ૨ નંગ તમાલ પત્ર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    પેલા બટેકા ને મોટા મોટા સુધારી ને ધોઈ લો

  2. 2

    પછી બધા ખડા મસાલા નાખી વઘાર કરવો

  3. 3

    પછી બધા મસાલા કરવા ને પાણી નાખવું ને ચડવા દેવું

  4. 4

    ચડી જાય એટલે લીંબુ ને ગરમ મસાલો નાખી ગેસ બંદ કરી દેવો

  5. 5

    આ રીતે રેડી થઈ ગયું આપનું બટેકા નું રસોયા જેવું શાક આ શાક પૂરી, ગાઠીયા રોટલી બધા ભેગુ મસ્ત લાગે ને આ શાક રસા વારું જ સારું લાગે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes