દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં છીણેલી દૂધી લો.તેમાં લાલ મરચું,સમારેલી કોથમીર,૨ સમારેલા લીલા મરચાં, ખાંડ,હળદર,ધાણાજીરું, દહીં, ૩ ચમચી તેલ,ચપટી ખાવાનો સોડા,સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ઢોકળાનો લોટ અને પાણી ઉમેરીને ઢીલુ ખીરૂ બનાવો.
- 2
ત્યારબાદ થાળીમાં તેલ લગાડી ખીરાને પાથરી દેવું અને સ્ટિમ કુકરમાં 15 મિનિટ માટે થવા દો. 15 મિનિટ બાદ તેને ઠંડુ થવા દો. પછી તેના ચોરસ પીસ કરવા.
- 3
ત્યાર પછી એક કડાઈમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,લીલાં મરચાં, લીમડાના પાન,તલ અને હીંગ ઉમેરીને વઘાર તૈયાર કરવો.અને તૈયાર થયેલો વઘાર મુઠીયા ઉપર રેડી દો.આપણા દુધી ના મુઠીયા તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ:-5આજે દુધી ના મુઠીયા મેં ઢોકળા સ્ટાઈલ માં બનાવી ને પીરસ્યા છે..પહેલીવાર આ રીતે બનાવી લીધા બહુ જ સરસ બન્યા છે.. Sunita Vaghela -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
મુઠીયા તો દરેક ઘરમાં બનતા જ હોય છેસાંજે ક્યારેક આપણને એવું થાય કે આજે શું બનાવવું ત્યારે દુધી તો બધાના ઘરમાં હોય જ છે અને વળી ખૂબ જ ઝડપથી બની જતી વાનગી છે ચા સાથે તો ખૂબ જ મજા આવે છે Rita Gajjar -
-
-
દુધી મુઠીયા ઇન સ્પાઈસી ગ્રેવી (Dudhi muthiya recipe in Gujarati
#માઇઇબુક#પોસ્ટ:-9#વિકમીલ૧#સ્પાઈસી/તીખીદુધી ના મુઠીયા લંબગોળ અને ગોળ વાળીને બનાવું છું ક્યારેક ઢોકળા જેવા પણ આજે બોટ શેઈપ આપી ને વરાળ થી બાફી લીધા અને ગ્રેવી બનાવી ને તેમાં ડીપ કરી ને ખુબ જ ટેસ્ટી ડિશ બની છે... Sunita Vaghela -
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#MDC Amita Soni -
-
-
દુધી મેથી કોથમીર ના મુઠીયા (Dudhi Methi Kothmir Muthia Recipe In Gujarati)
#RC4#GREEN Iime Amit Trivedi -
દુધી ના મુઠીયા
#goldenapron2#week1#gujaratતમે પણ બનાવો દુધી ના મુઠીયા કે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mita Mer -
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#SVC#SAMAR VEGETABLE RECIPE CHALLENGE Jayshree Doshi -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#ગુજરાતી ફરસાણ#ગુજરાતી સ્પેશીયલ ફૂડ રેસીપી# મલ્ટીગ્રેઈન દુધી મુઠીયા# ફેમીલી ફેવરીટ #Fam Saroj Shah -
-
-
-
-
-
-
વેજ મુઠીયા(Veg Muthiya Recipe In Gujarati)
#Famહેલ્ધી, સ્વાદિષ્ટ અને લો કેલરી ડીનર. મલ્ટીગ્રેન વીથ વેજીટેબલ જે હુ વીકલી બનાવુ જેથી બધા પોષકતત્વો મળે. Avani Suba -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14543978
ટિપ્પણીઓ (2)