ગુજરાતી થાળી(Gujarati Thali recipe in gujarati)
#શુક્રવાર
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકર માં 1 પાવરુ તેલ મૂકો તેમાં જીરુ અને હિંગ નો વઘાર કરો પછી તેમાં હળદળ અને ચોળી અને કાંદા ને સોતળી લો હવે તેમાં આદુ મરચાની પેસ્ટ લસણ ની પેસ્ટ મીઠું લાલ મરચું પાઉડર ગરમ મસાલો નાખો. હવે ટમેટાં નાખી સોતળો.
- 2
હવે અડધો ગ્લાસ પાણી નાખી 2 સિટી વગાડો. શાક ત્યાર હવે 1 વાટકી ચોખા ને ધોઈ ને તેમાં 4 વાટકી પાણી મૂકી બેઠો ભાત બનાવ મુકો. પાણી ઉકળે એટલે ધીમા તાપે 10 મિનિટ માં રેડી.
- 3
કઢી માટે એક તપેલી માં 500 મીલી છાસ લો તેમાં 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી લસણ ની પેસ્ટ 2 ચમચી બેસન 1/2ચમચી જીરુ અને ખાંડ મીઠું લીમડો નાખી બ્લેન્ડ કરી લો.
- 4
હવે એક તપેલી માં 3 ચમચી ઘી મુકો તેમાં 10 દાણાં મેથી 1 તમાલપત્ર 1 બાદયુ 1 તજ ચપટી હિંગ અને લીમડાના પણ થી વઘાર કરો 10 મિનિટ ઉકાળો. 1/2ચમચી ગરમ મસાલો નાખો.
- 5
રોટલી નો લોટ બાંધી વણી લો અને ફુલકા ઉતારો
- 6
લો ત્યાર છે ગુજરાતી થાળી શ્રીખંડ ભૂંગળા અને કેરી ના આચાર સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
આજે મેં ફૂલ થાળી માં ડપકા કઢી,ભાત,રોટલી,સલાડ અને મસાલા છાશ બનાવ્યા છેસાથે મોળા મરચા અને ગોળ પણ પીરસ્યો છે. Sangita Vyas -
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali recipe in Gujarati)
મગ ની છુટ્ટી દાળ એક વિસરતી ગુજરાતી વાનગી છે.ઉનાળા માં શાક બહુ મળે નહિ એટલે શાક બનાવાની બહુ માથાકૂટ થાય. શેનું શાક બનાવું અને શેનું શાક ના બનાવું. કઠોળ બનાવવા માટે પહેલાં થી તૈયારી કરવી પડે છે.ત્યારે મગ ની ફોતરાં વગરની દાળ ઉત્તમ વિચાર છે. મોગર દાળ નું શાક ફટાફટ બની જાય છે. વળી આ મોગર દાળ નું શાક સ્વાદિષ્ટ પણ લાગે છે.કઢી અને મોગર દાળ નું યુનિક કોમ્બિનેશન છે 😍 Nirali Prajapati -
સાત્વિક ખોરાક-ગુજરાતી થાળી
#56bhog#post - 3મકાઈ નું શાક, ગુજરાતી કઢી, ભાત , રોટલી કોથમીર નો ચટણી , ગુંદા કેરી નું અથાણું ને તાજો કેરી નો રસ Geeta Godhiwala -
-
ગુજરાતી થાળી (Gujarati thali recipe in Gujarati)
(ખીચડી, કઢી, બટાકાનું છાલવાળું શાક અને રોટલો)જલારામ બાપા એ સંદેશ આપ્યો છે કે દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ.. તેમના અન્નદાન ના પ્રણ ને ચાલુ રાખવા આજે પણ કોઈ પણ ફાળો લીધા વિના વર્ષોથી જલારામ ધામ વીરપુર માં અન્નક્ષેત્ર ચાલુ છે. જ્યાં પ્રસાદ માં ખીચડી, કઢી, બટાકા નું છાલવાળુ શાક અને બાજરી ના રોટલા પીરસાય છે. આજે સંત શિરોમણી શ્રી જલારામબાપાની ૨૨૧ મી જન્મજયંતી નિમિત્તે આ થાળ ધર્યો છે. આપણે બધા પણ બાપા ની જેમ જરૂરિયાતમંદ ને બનતી મદદ કરતા રહીએ...#gujaratithali#weekendrecipe#cookpadgujarati#cookpadindia#jalaramjayanti Rinkal Tanna -
-
ગુજરાતી થાળી( Gujarati thali Recipe in Gujarati
#trend3આજે મે એક ગુજરતી થાળી બનાવી છે જે આપણા દરેક ના ઘરે બનતી હોય છે. Aarti Dattani -
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
ગમે તેટલું ફાસ્ટ ફૂડ કે નવીન વાનગી ખાવા મળે પણ સંતોષ અને સ્વાસ્થ્ય તો આપણા ભારતીય ભોજનમાં જ છે. તેમાં પણ ગુજરાતીઓ માટે તો ગુજરાતી થાળી એટલે સંપૂર્ણ સંતોષ. આજે મેં પણ મીઠાઈ અને ફરસાણ સાથે ની આ થાળી બનાવી છે કેવી લાગી જરૂર જણાવશો. અમારા ઘરમાં વાલોળ રીંગણ વટાણા બટાકાનું મિક્ષ શાક હોય તો દાળ ની જરૂર રહેતી નથી એટલે અહીં મેં ખાંડવી,મીઠી સેવ, મિક્સ શાક,ભાત, રોટલી,ટીન્ડોળા નું તાજુ અથાણું, તળેલા મરચા, પાપડ અને છાશ સવૅ કર્યા છે.#trend3#gujaratithali#cookpadindia Rinkal Tanna -
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#વેસ્ટગુજરાત નું નામ સાંભળતા પેહલા ગુજજુ ની ગુજરાતી થાળી યાદ આવી જાય. આજે મેં ગુજરાતી ડીશ તિયાર કરી છે. Kinjalkeyurshah -
ફુલ થાળી (Full Thali Recipe In Gujarati)
વેજીટેબલ ભાત, કઢી,પરાઠા, દહીં અને સલાડ બનાવ્યું છે .રજા ના દિવસે ફૂલ થાળી ખાવાની ઘણી મજા આવે . Sangita Vyas -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trend૩ આજકાલ ફાસ્ટફૂડ નો ટ્રેન્ડ વધી ગયો છે.પણ જ્યાં સુધી આપણા ઘર નું બનેલું શુદ્ધ અને સાત્વિક જમવાનું જમવાની મજા જ કંઈ અલગ છે.તેમાં પણ ગુજરાત નું કાઠીયાવાડી ભોજન માં ભાખરી બધાને પ્રીય છે.તો આજે મે ભાખરી સાથે લાઈવ ગાંઠિયા નું છાસ વાળું શાક,ગરમા ગરમ ઘી વાળી મગદાલ ખીચડી,માખણ,ગોળ,શેકેલાં મરચા,અને લીલી હળદર અને ગુજરાતી ઓની અમૃત સમાન છાસ....જે જમવા પછી તો જોઈએ એટલે જોઈએ જ... Namrata sumit -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trend3 (સૌ નું મનગમતું જમવાનું એટલે કાઠિયાવાડી) thakkarmansi -
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#Lunchreceipe#Week2#cooksnap challange આપણા ગુજરાતી ઓ ક્યાંય પણ હોય તેમને ગુજરાતી જમવાનું તો જોઈએ જ. Alpa Pandya -
સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
#Famઉનાળામાં કેરીનો રસ દરેકના ઘરમાં બનતો જ હોય છે. મારા ઘરમાં કેરીનો રસ બધાને ખૂબ જ ફેવરિટ છે. અહીં મેં કેરીના રસ સાથે ભીંડા નું શાક, મગની છુટ્ટીદાળ, ભાત, ફજેતો અને સાથે ફૂલકા રોટલી બનાવી છે. સાથે ખાટું અથાણું સર્વ કર્યું છે. Parul Patel -
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#Lunch#Week2#cooksnap challenge Nita Prajesh Suthar -
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
આજે હું આવી છું ગુજરાતની ખાસ ઓળખ એવી ગુજરાતી થાળી લઇને , જેમાં છે,ફળોનો રાજા આમ રસ ,બામણીયા બટાકાનું શાક ,ઘરઘરમાં બનતી કોબીજ ,મારા મમ્મી ની સ્પેશ્યલ તુવેર,ગુજરાતી ખાટીમીઠી કઢી ,સૌનો વ્હાલો શ્રીખંડ ,ડાકોર નો ફેમસ મગસ ,ફુલકા રોટલી ,પૂરી અનેભાત..ફરસાણમાં..ગુજરાત ની ઓળખ એવા પાત્રા ,અમદાવાદી દાળવડા ,સુરતી ઇદડા ,સાથે લીલી ચટણી તો જોઈએ જ....થાળી હોય ત્યાં સલાડ તો હોય જ....સાથે છે બાળકોથી લઇને મોટાઓના પ્રિય તેવાં ફ્રાયમ્સ અને ખીચીયા પાપડ....અને છેલ્લે છાશ વગર ગુજરાતી ને સંતોષ થાય ભલા....?😃😄#વેસ્ટ#india2020અહીં મુખ્ય વાનગી ની રેસીપી નીચે દર્શાવી રહી છું.... Palak Sheth -
ગુજરાતી થાળી(Gujarati Thali recipe in Gujarati)
#GA4#week4#Gujaratiગુજરાતી માટે સ્પેશીયલ સાંજે જમવા મા લેવાતી પરંપરા ગત વાનગી, ભાખરી, ખીચડી,સંભારો, રસા વાળું બટાકા નું શાક, પાપડ, ગોળ, ઘી , ડુંગળી,અને છાશ. Rashmi Adhvaryu -
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૮#cookpadgujarati#cookpad#cookpadindia#homechef#kathiyawadifamouslunchઅડદ ની દાળ બાજરાનો રોટલો ભાખરી નું ચુરમુ છાશ અને કાચુ સલાડ#શનિવાર અડદ ની દાળ અને રોટલો સાથે ચુરમુ હોઈ એટલે જલ્સા પડી જાય કાઠિયાવડ માં તો આ મેનું શનિવારે અચુકજ જોવ મળી જાય હેલ્દી અને ફાટફટ પણ બની જાય અને Hetal Soni -
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3#Gujarati thari#Week3બત્રીસ જાતનાં,પકવાન પણ ફીકા પડે..જ્યારે માં તેનું,બનાવેલું ભાણુ મારી,સામે ધરે......🍛🍲🍱દુનિયા ના કોઈ પણ છેડે જસે ને તો પણ દરેક ગુજરાતી ખાવાનું શોધવા માં ગુજરાતી ખાવાનું j શોધશે...કારણ કે ગુજરાતી થાળી ખાવાથી પેટ તો ભરાય જ છે સાથે મન પણ ભરાય છે ..તો આજે આપણે ગુજરાતી ઓની અને એમાં પણ કાઠિયાવાડી થાળી ..ની રેસીપી લય ને આવી છું. . Twinkal Kalpesh Kabrawala -
-
More Recipes
ટિપ્પણીઓ