આલુ સેન્ડવિચ (Aloo Sandwich Recipe In Gujarati)

Rekha Kotak @cook_26094588
આલુ સેન્ડવિચ (Aloo Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટેટા ને બાફી લો.પછી તેનો છૂંદો કરી લો.
- 2
હવે એક પેન માં તેલ લઇ ગરમ થાય એટલે તેમાં સહેજ હિંગ નાખી ડુંગળી નાખી સાંતળો.
- 3
પછી તેમાં બાફેલા બટેટા નાખી બધા મસાલા નાખી હલાવો.પછી તેમાં લીંબુ અને ખાંડ નાખી હલાવો.
- 4
હવે બ્રેડ લઈ તેમાં એક સાઈડ સોસ અને એક સાઈડ લીલી ચટણી લગાડવી પછી તેમાં માવો નાખી ચમચી થી બ્રેડ પર લગાવી દો.
- 5
હવે તેને ટોસ્ટર માં મૂકી 10 મિનિટ સેકાવા દો. તો તૈયાર છે ગરમા ગરમ સેન્ડવિચ..તેને ચટણી અને સોસ સાથે સર્વ કરો.
Similar Recipes
-
મસાલા સેન્ડવીચ (Masala Sandwich Recipe In Gujarati)
બાળકો ને સેન્ડવિચ તો પ્રિય હોય જ છે. આ સેન્ડવિચ નાસ્તા માં કે સાંજ ના જમવામાં પીરસી શકાય. આ સેન્ડવિચ ને આપ ટોસ્ટર માં પણ બનાવી શકો. આ સેન્ડવિચ હજારો રીતે બનાવી શકાય. આપને પસંદ હોય એવો મસાલો ભરી શકાય. #NSD Vidhi V Popat -
આલુ ટોસ્ટ સેન્ડવિચ (Aloo Toast Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવિચ ટોસ્ટ & વેજ સેન્ડવિચ નું કોમ્બિનેશન છે.. આ મે હેન્ડ ટોસ્ટેર મા બનાવી છે તમો ઇલેક્ટ્રિક સેન્ડવિચ મશીન મા પણ બનાવી શકો છો.. પણ એટલું ચોક્કસ છે કે એક વાર તમો આ સેન્ડવિચ try કરશો પછી બધી જ સેન્ડવિચ તમો ભૂલી જાસો Taru Makhecha -
-
પાલક પનીર સેન્ડવિચ(Palak paneer Sandwich Recipe in Gujarati)
પાલક પનીર સેન્ડવિચ એક fusion (મિશ્રણ ) રેસીપી મે બનાવી છે. ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. સવારે નાસ્તા માં કે સાંજે નાસ્તા માં ખાવા ની મજા આવે છે. #NSD#સેન્ડવિચ ચેલેન્જ#પાલક પનીર સેન્ડવિચ Archana99 Punjani -
સેન્ડવિચ (Sandwich Recipe In Gujarati)
૧૫ મિનિટસેન્ડવિચ ઘણા પ્રકાર ની બને છે .આલુ ની ,વેજિટેબલ ની .મેં આલુ સેન્ડવિચ બનાવી છે .#GA4#Week3 Rekha Ramchandani -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#trend2#week2આલુ પરાઠા એ પરફેક્ટ મીલ છે જે નાસ્તા, લંચ કે ડિનર ગમે ત્યારે આપી શકાય છે. Jagruti Chauhan -
આલુ પરોઠા, (પીઝા સ્ટાઇલ) (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#week1 આજે બધાને કઈ ને કઈ નવીનતા જોઈએ છે.તે પછી કોઈ પણ જાતનું ભોજન કેમ ના હોય. હું આજે આલુ પરોઠા પીઝા સ્ટાઇલ બનાવું છે જે જોઈને જ મોઢામાં પાણી લાવે છે તો ખાવામાં તો કેવા હશે . અત્યાર ના બાળકો ને તો રોજ પીઝા ના ખવડાવી શકાય પણ આ આલુ પરોઠા વિવિધ રીતે બનાવી ખવડાવી શકાય. Anupama Mahesh -
ગ્રીલ મસાલા સેન્ડવિચ (Grill Masala Sandwich Recipe In Gujarati)
#GA4#Week15ગ્રીલગ્રીલ મસાલા સેન્ડવિચસેન્ડવિચ બ્રેકફાસ્ટ, લંચ,ડિનર, ગમે ત્યારે ખાઈ શકીએ છીએ. સેન્ડવિચ ઘણી બધી અલગ - અલગ પ્રકાર ની બનાવી શકાય છે. ઘર ના લોકો ના ટેસ્ટ પ્રમાણે બનાવીએ છીએ.અહીં મેં ગ્રીલ મસાલા સેન્ડવિચ બનાવી છે. જે ઘર માં હાજર વસ્તુ થી જ એકદમ ફટાફટ બની જાય છે. Jigna Shukla -
મુંબઈ સેન્ડવિચ(Mumbai sandwich recipe in Gujarati)
#NSDસેન્ડવિચ માં આમ તો બહુ બઘી રીતે બનતી હોય છે પણ મને આલુ મટર અને વેજીસ નું કોમ્બિનેશન મસ્ત લાગે છે એટલે આજે મેં મુંબઈ સ્ટીલે ટોસ્ટ સેન્ડવિચ બનાવી છે Vijyeta Gohil -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Parathaઆલુ પરોઠા એ સૌ ને પ્રિય ને સરળ ઓલ ટાઇમ ફેવરિટ વાનગી છે. Hiral Dholakia -
વેજ સેન્ડવિચ (Veg Sandwich Recipe in Gujarati)
બાળકો ને ખાવા ની ખુબ જ મજા આવે એવી સેન્ડવિચ Pinal Patel -
આલુ મટર સેન્ડવિચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpad_guj#cookpadindiaસેન્ડવિચ નો ઉદ્દભવ 1762 માં ઇંગ્લેન્ડ ના જોન મોન્ટાગા દ્વારા થયો હતો એવું મનાય છે. જોન એક જુગારી હતો અને એ એવું ભોજન ઈચ્છતો હતો જે તે તેની રમત રમતા રમતા ખાઈ શકે અને ભોજન માટે તેને પોતાની રમત અને ટેબલ છોડવું ના પડે અને એ રીતે સેન્ડવિચ નો ઉદ્દભવ થયો.સામાન્ય રીતે સેન્ડવિચ એટલે બ્રેડ ની સાથે ચીઝ, શાકભાજી, માંસ સાથે બનતી વાનગી પરંતુ સમય અને સ્થળ અનુસાર ફેરફાર થાય છે. સેન્ડવિચ એ પીકનીક, બાળકો ના ટીફીન કે કોઈ પાર્ટી માટે અનુકૂળ વિકલ્પ છે.આલુ મટર સેન્ડવિચ એ સંપૂર્ણ ભારતીય સ્વાદ વાળી ભારત ની પ્રચલિત સેન્ડવિચ છે. Deepa Rupani -
મેથી આલુ પરાઠા(Methi Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Potatoપરાઠા ની ઘણી બધી વેરાયટી જોવા મળે છે. અને દરેક વ્યક્તિ ને ભાવતા પણ હોય છે. નાના થી મોટા ને લઈને દરેક ની પસંદગી અલગ અલગ હોય છે. અને બધા ની ફરમાઇશ પણ પૂરી કરીએ છે. તો ચાલો આજે મેથી આલુ પરાઠા બનાવીએ. Reshma Tailor -
-
આલુ ચીલા (Aloo Chila Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiચીલા એક બ્રેકફાસ્ટ ડીશ છે. આ ડીશ મા ઘણા બધા વરિયેશન હોય છે. ચીલા મા મોસ્ટલી બધા ચણા નો લોટ યુઝ કરે છે. આજે મે ઘઉં ના લોટ ના ચીલા બનાવ્યા છે જે આપડે સવાર ના નાસ્તા મા અથવા સાંજ ના નાસ્તા મા કહી શકીએ છીએ. નાના મોટા બધા ને ભાવે તેવી વાનગી ની મજા માણો. Mitali Chavda (Mitali Darshan Vala) -
ગ્રીલ સેન્ડવિચ
#JSઆ સેન્ડવિચ માં પિઝા નો ટેસ્ટ આવતો હોવા થી નાના મોટા બધા ને ખુબજ ભાવે છે. Shilpa Patel -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla in Gujarati)
#GA4#Week3#sandwichઆપણે બ્રેડ અને રોટલી ની સેન્ડવિચ તો ખાઈએ છીએ પણ અહીં મેં ઢોકળા વેરિએશન કરી ને ઢોકળા ની સેન્ડવિચ બનાવી છે. Kinjalkeyurshah -
-
આલુ પરોઠા (Aalu Parotha Recipe In Gujarati)
#GA4#Week1#post3#paratha#potatoસવાર ના નાસ્તા મા આલુ પરોઠા કે બધાં ને ભાવતા હોય છે. તો આજે મેં સ્વાદ ને થોડો વધારવા ગાર્લીક ફ્લેવર ના આલુ પરાઠા બનાવ્યા છે. Rinkal’s Kitchen -
આલુ ગ્રીલ સેન્ડવિચ(alu grill sandwich recipe in Gujarati)
#સુપરશેફ 3#માઇઇબુક#પોસ્ટ 30આજે મે એકદમ ઝડપી અને જલ્દી થી બની જાય એવી આલુ સેન્ડવિચ બનાવી છે જે નાના બાળકો ને નાસ્તા ના ડબ્બા મા ભરવા માટે પણ ખૂબ જ હેલ્થી વસ્તુ છે જે ખાવામા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે મારાં ઘરે તો બધા ને બવ જ ભાવે છે અને ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. Jaina Shah -
વેજ.રવા સેન્ડવિચ (Veg.Rava Sandwich Recipe In Gujarati)
#GA4#week15#Grillબ્રેડ ની સેન્ડવિચ તો આપણે બનાવતા હોઈએ ,પણ અહીં મેં સોજી માંથી સેન્ડવિચ બનાવી છે.જે ખુબ હેલ્ધી સાથે ટેસ્ટી પણ છે.તેને સવારે નાસ્તા કે રાતે ડિનર માં પણ લઇ શકાય છે. Kinjalkeyurshah -
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #Week1# આલુ પરોઠાદરેક ઘર માં બનતા હસે આ પરાઠા, જ્યારે ઘર માં કોઈ શાક ના હોય ત્યારે બટાકા ના પરાઠા નું યાદ આવે....મારા ઘર માં બધાં ના ફેવરિટ છે. Kinjal Shah -
-
સેન્ડવિચ
#ટિફિન #સ્ટાર સેન્ડવિચ બાળકોને ખુબ પસંદ હોય છે. તો બાળકોને લંચ બોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવિચ નાના મોટા સૌને પ્રિય છે ફટાફટ બની જતી વાનગી છે બાળકો ને નાસ્તા માં પણ બનાવી ને આપી શકાય છે Kamini Patel -
પાલક આલુ પરાઠા (Palak Aloo Paratha Recipe In Gujarati)
#CB6આલુ પરાઠા બધાના ફેવરિટ હોય છે અને ગરમા ગરમ આલુ પરાઠા બ્રેકફાસ્ટ અથવા ડિનર માટે હોટ ફેવરિટ છે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Kalpana Mavani -
-
આલુ પરાઠા (Aloo parotha Recipe in Gujarati)
#Trend2આલુ પરાઠા :---બધાં ના ઘર માં બટાકા તો હંમેશા રહેતા જ હોય છે ગમે ત્યારે બનાવી શકાય તેવીઝટપટ તૈયાર થતી વાનગી છે, બાળકો અને મોટા સૌ ની પ્રિય ...સાંજે જમવામાં હોય કે બાળકો ના ટિફિન માં .બધા મસ્તી થી ખાઈ શકે Jayshree Chotalia -
સેન્ડવિચ (Sandwich recipe in Gujarati)
#GA4#Week7#breakfast#NSDનાસ્તા માટે સેન્ડવિચ એ સૌથી સરસ વાનગી છે ખાવા મા સ્વાદિષ્ટ અને બનાવવા મા સરળ. તાવ પર બનાવીએ કે ટોસ્ટર માઁ, વેજિટેબલ વાળી બનાવી, કે મસાલા બઘી સેન્ડવીચ નાસ્તા માખુબ જ fine લાગે છે. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13679816
ટિપ્પણીઓ