પાલક મગ ની દાળ ના સ્ટફ ચીલા (Palak Moong Dal Stuffed Chilla Recipe In Gujarati)

પાલક મગ ની દાળ ના સ્ટફ ચીલા (Palak Moong Dal Stuffed Chilla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બ્લાન્ચ કરેલી પાલકમાં લીલા મરચા અને આદુ નાખી ક્રશ કરી લેવું પછી તેમાં પલાળેલી મગની ફોતરાવાળી દાળ નાખી ક્રશ કરી ઢોસા જેવું ખીરું તૈયાર કરવું.
- 2
હવે અંદરનો સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં તેલ લઈ આદુ અને લસણ સાંતળવા, પછી તેમાં કાંદા નાખી સાંતળવા, પછી ગાજર, કેપ્સીકમ નાંખી સાંતળવા છેલ્લા બાફેલી મકાઈ નાખવી એક મિનિટ માટે થવા દેવું. હવે તેમાં મીઠું મરચું હળદર ગરમ મસાલો ખાંડ નાખી મિક્સ કરવું. હવે તેમાં પનીર નાખવું અને છેલ્લા લીલી ચટણી અને ટોમેટો કેચપ નાખી સ્ટફિંગ તૈયાર કરવો.
- 3
હવે બનાવેલા પાલક અને મગની દાળના ખીરામાં મીઠું નાખો. લસણ નાખવું હોય તો નખાય અને ઢોસા જેવું ખીરું બનાવવું તેને ઢોસા ની લોઢી પર પાથરી એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ થવા દેવું પછી વચ્ચે સ્ટફિંગ ભરી અને રોલ વાળી દેવો અને ગેસ ઉપર ધીમા તાપે એક મિનિટ માટે થવા દેવું. બંને બાજુ થઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી લો અને ઉપરથી ચીઝ પાથરી અને ગાર્નિશ કરવું. તો તૈયાર છે પાલક મગની દાળના ચીલ્લા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક સ્ટફ ચીલા(Palak stuff Chilla recipe in Gujarati)
ફોતરાં વાળી મગદાળ સાથે પાલકને બ્લાનચ કરી તેમાં ઉમેરી ચીલા બનાવ્યા.જે ખૂબ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક તેમજ ટેસ્ટીવાનગી છે.#GA4#Week2 Rajni Sanghavi -
-
-
પાલક-મગ ની દાળ ચીલા(palak moong dal chilla recipe in Gujarati)
#RB12 મગ દાળ ની સાથે પિસવા માં બ્લાન્ચ કરીને પાલક ઉમેરી બનાવ્યાં જેથી એકદમ અલગ અલગ ટેસ્ટ અને જોતાં જ ખાવા નું મન થઈ જાય તેવાં બન્યાં છે.સાથે ફ્રેશ સલાડ અને ચટણી સર્વ કરી છે.જે નાસ્તા માં અને ટીફિન માં આપી શકાય. Bina Mithani -
-
-
-
મગ ની દાળ નાં પાલક ચીલા (Moong dal Palak Chila recipe in Gujarati)
#GA4#WEEK22મગ અને પાલક બંને સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે. મગ મમ એન્ટીઓક્સિડેન્ટ નું લેવલ હાઈ હોય છે અને તે પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર નું પ્રમાણ ભરપૂર હોય છે. જયારે પાલક માં વિટામિન A, વિટામિન C, ફોલિક એસિડ, આયર્ન અને ફાઈબર થી ભરપૂર છે.સાથે કેપ્સિકમ અને બીજા મસાલા થી તે ટેસ્ટી પણ લાગે છે.#cookpad #cookpadindia #cookpadgujarati #palakchilla Unnati Bhavsar -
-
-
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
અહીં મે લીલી ફોતરા વાળી મગની દાળનો ઉપયોગ કરી ને ચીલા બનાવ્યા છે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે#GA4#Week22#POST19#CHILA Devi Amlani -
-
-
-
-
ક્રિસ્પી ફ્રાઇડ મગ દાળ પાલક (Crispy fried mag dal palak recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ4રાઈસ અથવા દાળ ની રેસિપિસweek 4દાલ પાલક નું કોમ્બિનેશન હંમેશા શાક બનાવી ને જ ખાતા હોઈએ. પણ આ રીતે પહેલી વાર બનાવ્યું અને ખૂબ જ સરસ બન્યું કે એને આપણે સુકો નાસ્તો તરીકે ચેવડા ની જેમ પણ ખાઈ શકીએ છે. ખુબ જ હેલ્ધી છે અને નાના મોટા બધા જ ખાઈ શકે. કાશ હું તમને બધા ને આની ક્રિસ્પીનેસ નો અવાજ સાંભડાવી શકતે. Chandni Modi -
મગ ની દાળ ના ઢોસા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#SDઉનાળાની સિઝનમાં સૌ કોઈને ઝડપી બની જાય તેવી રેસીપી વધુ પસંદ છે. લગભગ બધા ચટપટું ખાવાનું વધુ પસંદ કરે છે. પણ જો તેની સાથે હેલ્ધી અને ચટપટું મળી જાય તો ખૂબ મજા આવે છે. આ રેસિપી હેલ્થી ની સાથે બાળકો તથા મોટા સૌ કોઈને પસંદ પડે છે. તો ચાલો જોઈએ રીત... Deepti Pandya -
સ્ટફ્ડ મગ દાળ પરાઠા(Stuffed Moong Dal Paratha Recipe in Gujarati
ખાવાના બધાને ગમે એવા પરાઠા. એમ તો પરાઠા નોર્થ ઇન્ડિયા ની આઇટમ છે ભરપૂર બટર અથવા માખણ લગાવીને ખાવામાં આવે છે. આ એક પરાઠા નું હેલ્ધી વર્ઝન કહી શકાય.#રોટીસ Shreya Desai -
-
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
#DR દાળ રેસીપી#Cooksnap Theme of the Week મગ ની પાલક વાળી દાળ ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે. દાળ માં પ્રોટીન અને પાલક માં વિટામિન અને મિનરલ્સ રહેલા છે. અસ્થમા નાં પ્રોબ્લેમ માં ફાયદો. હાડકા ને મજબૂત રાખે છે. ભાત સાથે સર્વ કરવામાં આવે છે. સૂપ ની જેમ પણ પીવા ની મઝા આવે છે. Dipika Bhalla -
મિક્સ વેજ મગ ની દાળ ના ચીલા
#GA4#Week - 22મેં અહીંયા ચીલા બનાવવા માટે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે...તેમાં બધા શાકભાજી અને પનીર નો પણ ઉપયોગ કર્યો છે.આ રીતે ચીલા બનાવવા થી બાળકો ને પણ ભાવે છે અમારા ઘરે બધા ને આ બહુ જ પસંદ છે... Ankita Solanki -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
કાંસાના પાત્રમાં આરોગ્યવર્ધક દાળ-પાલક😍#GA4#Week2 Radhika Thaker -
મગ ની દાળ અને પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
આ બ્રેકફાસ્ટ રેસીપી છે ખુબ જ પૌષ્ટિક અને એનર્જી થી ભરપૂર આહાર છે Ravina Thakor -
-
-
-
-
-
પાલક ની મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
#GA4#week2#spinach#post1# પાલક તો બધા ના શરીર માટે ફાયદાકારક છે એટલે અઠવાડિયા મા એક તો એક પાલક નો ઉપયોગ કરવો જોઈએ Megha Thaker -
સ્ટફડ મુંગદાળ ચિલ્લા(stuffedmoong dal chilla recipe in Gujarati)
#RB5 પ્રોટીન અને વેજીટેબલ થી ભરપૂર મગ ની ફોતરા વાળી દાળ માંથી બનાવ્યાં છે.જે એકદમ ઓછા તેલ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે.જેથી હેલ્ધી પણ છે.ભરપેટ ખાવાં થી વજન પણ નહીં વધે.જે અમારા ઘર નાં દરેક નાં ફેવરીટ છે.બ્રેક ફાસ્ટ અથવા ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani
More Recipes
ટિપ્પણીઓ (5)