આલુ પાલક સબ્જી(Aloo palak sabji recipe in Gujarati)

Sunita Ved
Sunita Ved @cook_25903171
Bhuj

આલુ પાલક સબ્જી(Aloo palak sabji recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૪ લોકો
  1. ૪૦૦ ગ્રામ પાલક
  2. નાના બટેટા
  3. ૭_૮ કડી લસણ
  4. ટામેટા
  5. ૧ ઇંચઆદુનો કટકો
  6. ૫-૬લીલા મરચા
  7. ૨ ચમચીજીરૂ
  8. ૧/૨ ચમચીહિંગ
  9. ૫ ચમચીતેલ
  10. ૧ ચમચીહળદર
  11. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  12. ૪ ચમચીગરમ મસાલો
  13. ૨ ચમચીધાણાજીરૂ પાઉડર
  14. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    સૌ પ્રથમ કડાઈમાં ૫ ચમચી તેલ ગરમ કરવા મૂકો,તેમાં જીરું,હિંગ, બટેટા નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો,

  2. 2

    બટેટા બહુ ચાડી ન જાય તે જોવું હવે તેમાં આદુ,મરચા,લસણ ની પેસ્ટ નાખી ને halavotema હળદર,લાલ મરચું પાઉડર ધાણાજીરૂ ને ગરમ મસાલો નાખી,જીની સમારેલી પાલક નાખી ઉપર જીના સમારેલા ટામેટા નાખી થોડીવાર ઢાંકી દો,પાણી બિલકુલ રહેવું ન જોઈએ,

  3. 3

    તો તૈયાર છે સ્વાદિષ્ટ એવી વાનગી આલુ પાલક સબ્જી,થેપલા ગોળ કાપેલા ટામેટા અને ડુંગળી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Ved
Sunita Ved @cook_25903171
પર
Bhuj
મને અવનવી રશોઇ બનાવવાનો શોખ છે ,જે મારો આ શોખ હું કૂકપેડ એપ દ્વારા પૂરો કરું છું,અને તેના માધ્યમ થી મને શીખવા પણ મળે છે,ખૂબ આનંદ આવે છે,મરી રેસિપી શેર કરવા માં,હું cookped ની આભારી છું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes