ચટાકેદાર લહસુની પાલક-પનીર સબ્જી (Garlic Palak Paneer Recipe In Gujarati)

ચટાકેદાર લહસુની પાલક-પનીર સબ્જી (Garlic Palak Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં પાણી નાખી અને ગરમ થવા દો પાણી થોડું ગરમ થયા બાદ તેના અંદર 400 ગ્રામ જેટલી પાલક નાખી દો તેને બાફવા છોડી દો. 2 મિનીટ પછી આ પાલક બફાઈને તૈયાર થઈ જશે પછી તેને એક બાઉલમાં કાઢી તેની પ્યૂરી તૈયાર કરો. અને 100 ગ્રામ જેટલી પાલક આપણે રાખી હતી તેને બારીક સમારી લો.
- 2
હવે આપણે ફરીથી એક કડાઈ માં થોડું તેલ નાખીને ગરમ થવા દો તેમાં 2 લવિંગ,1 ચમચી જીરૂ,1/2 ચમચી રાઈ નાખીને સાંતળવા દો. 1 ચમચી આદુ અને મરચાની પેસ્ટ,બારીક સમારેલું લસણ નાખી હલાવી લો. બારીક સમારેલા કાંદા નાખો હવે લસણ અને કાંદા નો રંગ થોડો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહો. તેમાં પાલકની પ્યુરી એડ કરો 2 મિનિટ સુધી તેને હલાવતા રહો હવે તેમાં 1/2 ચમચી હળદર,1ચમચી ધાણાજીરૂ,1 ચમચી ગરમ મસાલો, અને સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરી તેમાં 50 ગ્રામ પનીર ને સેલો ફ્રાય કરી એડ કરો. અને થોડા સમય સુધી થવા દો.
- 3
હવે વઘાર માટે વધાર્યુ લઈ તેમાં 1 ચમચી ઘી નાખો ગરમ થયા પછી 1 લાલ સૂકું મરચું,1ચમચી જીરૂ,1 ચમચી તલ,બારીક સમારેલું લસણ નાખી વઘાર કરો ત્યાર પછી જે લસણીયા પાલક આપણે રેડી કરી છે તેના ઉપર નાખી દો.હવે આપણી આ લસણીયા પાલક પનીર ની સબ્જી તૈયાર છે ચાલો, તો સર્વ કરીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર રાઇસ (Palak Paneer Rice Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે આ ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી લઈ શકાય.#GA4#Week2#પાલક Rajni Sanghavi -
-
-
-
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
પાલક પનીર ખૂબ જ લોકપ્રિય પંજાબી વાનગીઓ માંની એક છે. બનાવવામાં આસાન અને સ્વાદથી ભરપૂર આ વાનગી આરોગ્યની રીતે પણ ખૂબ જ સારી છે. મેં અહીંયા સાદા પાલક પનીર ઉપર જીરા અને લાલ મરચાનો વઘાર કર્યો છે જેના લીધે એના સ્વાદ અને સુગંધમાં ખૂબ જ ઉમેરો થાય છે. પાલક પનીર તંદુરી રોટી, નાન, પરાઠા અથવા તો જીરા રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week2 spicequeen -
-
-
-
-
-
પાલક પનીર ચીઝ બોલ(palak paneer cheese ball recipe in Gujarati)
#GA4#WEEK2#POST2#SPINACH Patel Hili Desai -
-
-
પાલક નું લોટવાળું શાક (Palak Nu Lot Vadu Shak Recipe In Gujarati)
#GA4#Week2#spinach Yamuna H Javani -
-
પાલક પનીર ચીઝ બોલ(Palak paneer cheese ball Recipe in Gujarati)
#GA4#WEEK2#POST2#SPINACH Patel Hili Desai -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ