સોજી મિક્સ વેજિટેબલ પેનકેક (Semolina Mix Vegetable Pan Cake Recipe In Gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
સોજી મિક્સ વેજિટેબલ પેનકેક (Semolina Mix Vegetable Pan Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં સોજી લો અને તેમાં દહીં નાખી મિક્સ કરી લો અને પછી પાણી રેડી મિક્સ કરી લો અને 15 મિનિટ સુધી રેસ્ટ આપો
- 2
પછી તેમાં બધા વેજીટેબલ મીઠુ લીલું મરચું અને જરૂર જેટલું પાણી રેડી મિક્સ કરી લો અને લીલા ધાણા નાખી હલાવી લો અને ગરમ તવી પર પાથરી દો અને બને બાજુ તેલ નાખી સેકી લો સેકાઈ જાય એટલે પ્લેટમાં કાઢી લો અને સર્વ કરો
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા પેનકેક (Semolina Pan Cake Recipe In Gujarati)
બહુ સાદા અને જલ્દી તૈયાર થતા આ પૅનકેકમાં તમને ફક્ત રવાને ૩૦ મિનિટ સુધી પલાળી રાખવાનું છે, બાકી કોઇ માથાકૂટ વગર પૅનકેક તૈયાર થાય છે. #GA4#Week2 Vidhi V Popat -
-
-
સોજી વેજી પેનકેક (Sooji Veggie Pancake Recipe In Gujarati)
#MBR3#Week 3#cookpad Gujarati (સ્માઈલી પેનકેક) Saroj Shah -
-
પેનકેક( Pan cake recipe in Gujarati
#GA4#week2#Pancake મેં અહીંયા તીખી પેનકેક બનાવી છે એટલે કે ચણા ના લોટ ના પુડલા બનાવ્યા છે. આ પુડલા જલ્દી બની જાય છે.અને સવારે કે સાંજે નાસ્તા માં બનાવી શકાય છે. બહુ ટેસ્ટી બને છે. Hetal Panchal -
વેજીટેબલ પેનકેક (Vegetable pancake recipe in Gujarati)
સામાન્ય રીતે પેનકેક એટલે આપણા ધ્યાનમાં ગળ્યા પેનકેક આવે છે, પરંતુ અહીંયા મેં શાકભાજી ઉમેરીને મગની દાળમાંથી એકદમ હેલ્ધી વેજીટેબલ પેનકેક બનાવ્યા છે જે નાસ્તા માટે અથવા તો ગરમી ની ઋતુ માં લાઈટ મીલ તરીકે પીરસી શકાય. વેજિટેબલ પેનકેક દહીં, અથાણાં, ચટણી અથવા ચા કે કોફી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
-
મગ પેનકેક (Mag Pan Cake Recipe In Gujarati)
મગ એક પ્રોટિન માટેનું બેસ્ટ બ્રેકફાસ્ટ છે.. મારા ઘરમાં મગના પુડલા એટલે કે મગ પેનકેક ખૂબ જ ભાવે છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે.. નાના-મોટા બંને ખાઈ શકે છે. તો ચાલો આજે આપણે જોઈએ મગ ના પુડલા ની રેસીપી.. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્ષ માં જરુરથી જણાવજો..#GA4#Week2#cookpadindia Nayana Gandhi -
-
કોર્ન પેનકેક (corn pan cake recipe in Gujarati)
#GA4#week2આપડે આમ તો ડેઇલી ચણા ના પુડલા દરેક ના ઘરે બને.એમાં મે આ વરસાદ ની સીઝન માં ટ્વીસ્ટ આપીને કોર્ન નાખી ને ચીલા બનાવ્યા છે. Jagruti Chauhan -
સોજી ઉતપમ
#goldenapron#ટીટાઇમઆ નાસ્તો તમે સવારે કે સાંજે ચા સાથે ખાવાની મજા આવે છે Daksha Bandhan Makwana -
-
મગ ના પેનકેક(Moong pan cake recipe in Gujarati)
#GA4#Week2હું રોજ ફણગાવેલા મગ ઉપયોગ માં લઉ છું તો તેમાંથી પેનકેક નો વિચાર આવ્યો Mudra Smeet Mankad -
-
કોર્ન સ્પાઇસી પેનકેક (Corn Spicy Pancake Recipe In Gujarati)
#GA4#Week2#Pancake બધા પેનકેક સ્વીટ માં વધુ બનાવે. પણ મે બધા પ્રોટીન થી ભરેલા શાકભાજી અને મકાઈ ની એકદમ ટેસ્ટી ને સ્વાદિષ્ટ પેનકેક બનાવી છે. Sweetu Gudhka -
-
રવા બ્રેડ ટોસ્ટ (Semolina Bread Toast Recipe In Gujarati)
#CWT#Tawa_Recipe#Cookpadgujarati રવા બ્રેડ ટોસ્ટ (સોજી બ્રેડ ટોસ્ટ), સવારના નાસ્તામાં અથવા સાંજના નાસ્તામાં ચા/કોફી ની સાથે પીરસાય એવી એક ઉત્તમ અને સ્વાદિષ્ટ વાનગી છે. રવા બ્રેડ ટોસ્ટ બનાવવા ખૂબ જ સરળ છે અને માત્ર ૧૫-૨૦ મિનિટમાં બની જાય છે. તમારે માત્ર રવો (સોજી), કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી, દહીં અને તમારી મનપસંદ બ્રેડ જ જોઈએ. સોજી ટોસ્ટ બનાવવા માટે બ્રેડ સિવાય બધી સામગ્રીને મિક્ષ કરીને રવા – વેજી મિશ્રણ બનાવવામાં આવે છે અને પછી આ મિશ્રણને બ્રેડની સ્લાઇસની ઉપર લગાવીને ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી ઓછા તેલમાં શેકવામાં આવે છે. મારી રેસીપીને અનુસરીને ઘરે સરળતાથી રવા ટોસ્ટ બનાવો અને સવારના નાસ્તામાં તેની મજા લો. Daxa Parmar -
વેજિટેબલ ફિંગર (Vegetable Finger Recipe In Gujarati)
#MA#aanal_kitchen Aanal’ kitchen (by Aanal Thakkar) -
વેજિટેબલ ઓટ્સ(vegetable oats inGujartai)
#goldenapron3 #week 22 #માઇઇબુક #પોસ્ટ 7 Dhara Raychura Vithlani -
ઓટ્સ-સોજી સેજવાન ઉત્તપમ(Oats-Semolina -Schezwan Uttpam Recipe in Gujarati)
#GA4#Week1Apeksha Shah(Jain Recipes)
-
મિક્સ વેજ ઉપમા(Mix Veg Upma Recipe in Gujarati)
#trend3#Week4#ગુજરાતી#બેલપેપર#ટ્રેન્ડિંગ Arpita Kushal Thakkar -
સોજી ઢોકળા (Semolina Dhokla Recipe In Gujarati)
#GA4#Week4Gujaratiઢોકળા ગુજરાતી ઓના ઓલ ટાઈમ ફેવરિટ છે .ઢોકળા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .ખાટા ઢોકળા ,ખમણ ઢોકળા વગેરે .મેં સોજી ના ઢોકળા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
પનીર મિક્સ વેજીટેબલ સલાડ(paneer mix vegetable salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું પનીર મિક્સ વેજીટેબલ સલાડ જે ખૂબ જ હેલ્ધી હોય છે. અને આ સલાડ માં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન્સ હોય છે. આ સલાડ ફટાફટ ૧૫ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જમવામાં આ સલાડ હોય તો જમવા નો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને જમવાનું સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આપણે શરૂ કરીએ ફટાફટ બની જાય એવું પનીર મિક્સ વેજીટેબલ સલાડ.#ફટાફટ Nayana Pandya -
સોજી ટોમેટો ઉત્તપ્પમ (Semolina Tomato Uttapam Recipe In Gujarati)
#GA4 #Week7 #tomato #breakfast Hetal Kotecha -
-
મેગી વેજ રવા ઓમલેટ એગલેસ (Maggi Veg Rava Omelette Eggless Recipe In Gujarati)
#CJM#Week2#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
મિક્સ વેજિટેબલ સમોસા (Mix vegetable samosa recipe in Gujarati)
#GA4#week21#Samosa(સમોસા) Siddhi Karia -
મિક્સ વેજિટેબલ સબ્ઝી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
#GA4#Week18#French beans AnsuyaBa Chauhan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13716786
ટિપ્પણીઓ