ઇન્સ્ટન્ટ વ્હીટ ફ્લોર પીઝા (Instant Wheat Flour Pizza Recipe in Gujarati)

#NoOvenBaking
#Recipe_1
#weekend_Chef
#week_1
#No_yeast_Pizza
માસ્ટર સેફ નેહા ની 'નો ઓવન બેકિંગ સિરીઝ ' ની પહેલી રેસીપી મે રિક્રીએટ કરી છે - મેન્દા વગર, ઓવન વગર અને યીસ્ટ વગર બનેલા પીઝા ....ઘઉંનો લોટ ના પીઝા બેઝ.
ઇન્સ્ટન્ટ વ્હીટ ફ્લોર પીઝા (Instant Wheat Flour Pizza Recipe in Gujarati)
#NoOvenBaking
#Recipe_1
#weekend_Chef
#week_1
#No_yeast_Pizza
માસ્ટર સેફ નેહા ની 'નો ઓવન બેકિંગ સિરીઝ ' ની પહેલી રેસીપી મે રિક્રીએટ કરી છે - મેન્દા વગર, ઓવન વગર અને યીસ્ટ વગર બનેલા પીઝા ....ઘઉંનો લોટ ના પીઝા બેઝ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા ઘઉં નો લોટ ચારણી થી ચાળી લો. હવે આમા બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું, તેલ અને દહીં એડ કરી લોટ ને બરાબર ગુંદવો અને ભીના કાપડ થી અથવા ઢાંકણ ઢાંકી ને 10 થી 15 મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે 15 મિનિટ પછી લોટ ની કણક ને બરાબર મસળવો ને એ માથી 2 ભાગ કરો.
- 3
હવે એક કઢાઈ મા મીઠું પાથરી ઉપર સ્ટેન્ડ ને મુકી મીડિયમ ફ્લેમ પર પ્રી હિટ કરવા મુકો. ત્યાર બાદ કણક માથી એક લુવો લઇ રોટલી ની જેમ પાતળી વણી લો.હવે આ રોટલી પર ફોર્ક થી પ્રિક કરો પછી ગરમ કરેલી કઢાઈ ગ્રિસ કરેલી પ્લેટ મા પીઝા નો બેઝ મીડિયમ ગેસ ની ફ્લેમ પર 10 થી 12 મીનીટ માટે શેકી લો.
- 4
- 5
હવે એક બાઉલ મા ડુંગળી, કેપ્સિકમ,મકાઈ ના દાણા ની ઉપર થોડુ પીઝા સિઝલિંગ છાટી તૈયાર કરી લો ને બાજુ પર મુકો.
- 6
હવે પીઝા બેઝ પર બટર લગાવી ટેની પર પીઝા સોસ સેન્ટર મા ધાર છોડી લગાવી લો.
- 7
હવે આ પીઝા બેઝ પર કટ કરેલા શબ્જી,મોઝેરેલા ચીઝ, પ્રોસેસ્ડ ચીઝ, લાલ મરચાં ગોળ કટ કરેલા, બ્લેક ઓલિવ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ,અને મિક્સ હર્બ્સ એડ કરવુ.
- 8
હવે આ પીઝા ને ગરમ તવા પર ઢાંકી ને મીડિયમ ફ્લેમ પર પકાવવુ પછી ઢાંકણ હટાવી થોડી વાર પકાવવું
- 9
હવે તૈયાર છે ઇન્સ્ટન્ટ વ્હીટ ફ્લોર પીઝા. આ પીઝા ને ટામેટાં કેચઅપ સાથે સર્વ કરો.
- 10
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીઝા (pizza recipe in Gujarati)
#noovenbaking#Recepi1#noyeast pizza માસ્ટર શેફ નેહા ની રેસીપી follow કરીને no oven, noyeast no મેંદા _ઇન્સ્ટન્ટ ઘઉંના લોટના પીઝા બેઝ બનાવ્યા. Hetal Vithlani -
પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati)
#NoOvenBaking શેફ નેહા શહ ની રેસિપી માથી જોઇને બનાવ્યા નો યીસ્ટ નો ઓવન પણ બહુજ મસ્ત બન્યા Pragna Shoumil Shah -
નો ઓવન નો યીસ્ટ વ્હીટ પીઝા(no oven no yeast whole wheat pizza)
અહીં મેં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની પહેલી રેસીપી રિક્રિએટ કરી છે. આ પીઝા ઘઉં ના લોટ ના, ઓવન વગર, યીસ્ટ વગર બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે. મારા ફેમિલી માં એલુપિનો અને ઓલિવ ટોપિંગ માં ખાસ પસંદ કરે છે તો અહીં મેં વધારે લીધા છે.#NoOvenBaking#રેસીપી૧ Palak Sheth -
ચીઝ પીઝા (No Yeast No Oven Wheat Flour Pizza Recipe In Gujarat)
#NoOvenBaking#CookpadIndia શેફ નેહાની રસીપે રીક્રીએટ કરી મેં પણ નો ઓવન નો યીસ્ટ ઇન્સ્ટંટ પીઝા બનાવ્યાં.ખુબ સરસ બન્યા. પીઝા.કુકપેડ ટીમ નો ખુબ આભાર આવી તક આપવા માટે. Komal Khatwani -
વેજ બટર મોઝરેલા ચીઝ પીઝા (veg butter mozzarella cheese pizza in gujarati લન્ગુઅગે)
#માઇઇબુક#પોસ્ટ25#noovenbakingમાસ્ટર શેફ નેહા ની જેમ મેં પણ બનાવીયા છે નો ઓવન,નો યીસ્ટ "વેજ બટર મોઝરેલા ચીઝ પીઝા" બનાવવા માટે તમારે ઓવનની જરૂર નથી તમે આ પીઝા ને તવા ઉપર કે કડાઈ માં પણ પિઝા બનાવી શકો છો. Dhara Kiran Joshi -
પીઝા (Pizza racipe in gujarati)
#NoOvenBakingસેફ નેહા જી ની રેસીપી રીક્રિયેટ કરી ને oven વિના મેં પીઝા બનાવ્યા છે જેમાં વેજીટેબલ ની સાથે પનીર એડ કર્યું છે. Manisha Kanzariya -
પિઝા (pizza recipe in gujarati)
# No yeast Pizza#bhakri pizza #wheatflour pizza#NoOvenBaking#weekend_chef માસ્ટરશેફ નેહાની ' નો ઓવન બેકિંગ સીરિઝ' ની પહેલી રેસીપી, મેં રિક્રિએટ કરી છે. મેંદા વગર, ઓવન વગર, યીસ્ટ વગર બનેલા પીઝા Twinkal Kalpesh Kabrawala -
નો યીસ્ટ સિનેમન રોલ્સ ( No yeast Cinnomon Rolls Recipe in Gujara
#NoOvenBaking#Recipe_2#weekend_chef#week_2 મે માસ્ટર સેફ નેહા ની "નો ઓવન બેકિંગ સિરીઝ" ની બીજી રેસીપી સિનેમન રોલ્સ રિક્રિએટ કરી છે. આ રોલ્સ યુરોપ દેશ માથી વિકસિત થયેલા છે. જેનો સ્વાદ એકદુમ સ્વાદિષ્ટ છે. Daxa Parmar -
મીની ભાખરી પિઝા
#હેલ્થીફૂડ પીઝા બેઝ માંથી બનેલા પીઝા કરતા ભાખરી માથી બનેલા પીઝા ખૂબ જ હેલ્ધી હોય છે અને ભાખરી સરસ રીતે બનાવવામાં આવે તો રેગ્યુલર પીઝા કરતાં પણ આ પીઝા ખાવા ની વધારે મજા આવે છે Bansi Kotecha -
નો ઓવન બેકીગ નો યીસ્ટ વ્હીટ પીઝા(no oven baking no yeast whole wheat pizza recipe in gujarati)
#NoOvenBaking#રેસીપી૧માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની પહેલી રેસીપી ઘઉં ના લોટ માંથી યિસ્ટ વગર પીઝા બનાવ્યા છે.અને ખરેખર ખૂબ સરસ બન્યા. મારા પરિવાર ને ખૂબ ભાવ્યા. અને એકદમ ડોમિનોઝ જેવા પીઝા સ્વાદ માં હતા. Chandni Modi -
વેજ આટા પીઝા(Veg Atta Pizza recipe in Gujarati)
#noovenbakingશેફ નેહા શાહને અનુસરીને આ વેજ આટા પીઝા બનાવ્યા છે, જે ઘંઉના લોટમાંથી પીઝા બેઝ બનાવી, ટોપિંગમાં મિક્સ વેજીટેબલસનો ઉપયોગ કરીને હેલ્ધી પીઝા બનાવ્યા છે. Harsha Israni -
વેજીટેબલ પીઝા (vegetable pizza recipe in gujarati)
#NoOvenBakingનો yeast નો ઓવેન બેકિંગ રેસિપિ જે શેફ નેહા એ શીખવ્યા મુજબ મેં એમની recipe બનાવવાનો પ્રયત્ન કર્યો... સરસ બન્યા પીઝા.. Kshama Himesh Upadhyay -
નો ઓવન નો યીસ્ટ વ્હીટ પીઝા(નો Oven નો yeast Whole Wheat Pizza Recipe in Gujarati)
#GA4#Week22#Pizzaમેં આજે પીઝા બનાવ્યો છે, એ પણ યીસ્ટ અને ઓવનનો ઉપયોગ કર્યાં વગર. ગયા વષઁ માં ઓગસ્ટ માં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝ હતી. એ વખતે તો મારાથી બનાવાયો નહોતો. પણ આજે મેં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની પહેલી રેસીપી રિક્રિએટ કરી છે. આ પીઝા ઘઉં ના લોટ ના, ઓવન નો ઉપયોગ વગર અને યીસ્ટ નો પણ ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે. પીઝા બહુ જ સરસ બન્યો છે.ઘરે બધાને ખુબ જ ભાવ્યાં, અને ખુબ જ ઝડપથી આથો લાવ્યા વગર બની ગયા. નાના નાનાં પીઝા બધા નાં પોતાના ગમતાં ટોપીંગ સાથે તમે બનાવી શકો છો.તમે જો આ રીતે ના બનાવ્યા હોય તો જરુર થી બનાવજો.#NoOvenBaking#Cookpad#CookpadGujarati#Cookpadindia Suchi Shah -
ચીઝી કોર્ન પીઝા(cheese corn pizza recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહાજી એ બનાવેલ નો યીસ્ટ, નો ઓવન પીઝા અમારા પરિવારમાં બધાને ગમ્યા છે. ખરેખર અમે બંને કિડની પેશન્ટ છીએ. ડોક્ટરે મેંદો ,યીસ્ટ વગેરે જેવી ચીજો ખાવાની મનાઈ કરી છે. ત્યારે નેહા જી એ તો અમને હેલ્ધી પીઝા ખાતા કરી દીધા.Thank you so much. Nehaji Neeru Thakkar -
પીઝા (no oven no yeast) (pizza recipes in Gujarati)
#NoOvenBakingઆજે મેં નેહા મેડમની રેસીપી ફોલો કરીને પીઝા બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે થેન્ક્યુ નેહા મેમ. Kiran Solanki -
વેજીટેબલ પીઝા (vegetable pizza recipe in Gujarati)
#NoOvenBakingશેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા મે તેમા પનીર અને કોર્ન પણ ઉમેર્યા ,ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે Kajal Rajpara -
નો યીસ્ટ પીઝા
#NoOvenBaking#post1 માસ્ટર ચેફ નેહાજી ની રેસીપી ને ફોલો કરીને મેં આજે નો ઈસ્ટ નો બેકિંગ પિઝા બનાવ્યો છે, જે ખૂબ સરસ થયો છે.... તો ચાલો જોઈ લઈએ તેને રેસીપી.... Khyati Joshi Trivedi -
ચીઝી ઇટાલિયન પીઝા(cheese italian pizza recipe in Gujarati)
#NoOvenBakingમે શેફ નેહા ની રેસિપી ટ્રાય કરી અને એ ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બની છે. Nayna Nayak -
સ્પાઈસી વેજ પનીર ટિક્કા પીઝા (No Oven No Yeast)
#NoOvenBaking#NoYeastકુકપેડ ના માધ્યમ દ્વારા માસ્ટર ચેફ નેહા પાસેથી no oven no yeast પીઝા ની અનોખી રેસીપી શીખવા ની તક મળી જે મેં અહીં રીક્રિએટ કરી છે. મેં પીઝા બેઝ, એ પણ ઘઉં ના લોટ ના, ઘર માં પેહલી વાર ટ્રાઈ કાર્ય છે અને મને જણાવતા આનંદ થાય છે કે પીઝા બેઝ ખુબ સરસ અને સોફ્ટ બન્યા. ટોપિંગ કર્યા પછી તો પીઝાહટ અને ડોમિનોઝ ને પણ ભુલાવી દે એવા સ્વાદિષ્ટ યમ્મી બન્યા. આ બદલ હું કુકપેડ અને માસ્ટરચેફ નેહા નો આભાર વ્યક્ત કરું છું. Vaibhavi Boghawala -
પીઝા (wheat flour base nd no bake) pizza recipe in gujarati )
#NoOvenBaking આ રેસીપી મે સેફ નેહા ને ફોલો કરીને બનાવી છે. ખૂબ જ ઓછા સમયમાં જયારે પીઝા બનાવવા હોય તો આ રેસીપી સારી પડે. અને હેલ્ધી પણ છે તો જ્યારે મન થાય ત્યારે બનાવી લેવાય. Vandana Darji -
પીઝા(pizza recipe in Gujarati)
#NoOvenBaking#સૂપરશેફ3 #મકાઈઆજકાલ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ખાસ કરીને બાળકોને પીઝા, પાસ્તા વગેરે ખાવાનું ખુબ જ ભાવે છે. અને ખાસ કરીને પીઝા ખાવા નું ચલણ વધ્યું છે તો મેં અહીંયા બનાવ્યા છે એકદમ ઈઝી અને ક્વિક નો મેંદા,નો યીસ્ટ,નો ઓવન ટેસ્ટી પીઝા. Harita Mendha -
વ્હીટ પીઝા(whole wheat pizza recipe in Gujarati)
#GA4#Week22ઘરે માર્કેટ જેવા જ પીઝા બેઝ ખૂબ આસાનીથી બનાવી શકાય છે. મેં ફક્ત ઘઉંના લોટના બનાવ્યા છે. સાથે એકદમ તાજા છે. તમારે ગેસ્ટ માટે ઘરે ડીનરનો પ્લાન હોય તો , ૧૨ કલાક પહેલા કે એક દિવસ પહેલા આ રીતે પીઝા બેઝ અને ગ્રેવી તૈયાર કરી રાખી શકાય છે. અને પછી થોડા સમયમાં જલ્દીથી પીઝા બેક કરી સર્વ કરી શકાય છે.આ પીઝા બેઝ યીસ્ટ સાથે બનાવેલા છે તો ઠંડીની સીઝનમાં બહાર પણ ૨-૩ દિવસ સારા રહે છે. બનાવેલી ગ્રેવી ફ્રીઝરમાં લાંબો સમય સારી રહે છે. Palak Sheth -
ઈટાલીયન પીઝા (Italian Pizza Recipe In Gujarati)
#GA4#Week22#pizzaપીઝા એ આજની યુવાપેઢી અને બાળકોને ખૂબજ ભાવે છે.તો હું અહીં ઓવન અને યીસ્ટ વગર પણ ટેસ્ટી અને કેફે સ્ટાઈલ પીઝા ઘરે બનાવી શકાય તેવી રેસીપી શેર કરુ છું. Dimple prajapati -
વેનીલા હાર્ટ કૂકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા ચોકલેટ ચિપ્સ કૂકીઝ
#NoOvenBaking#Recipe_4#weekend_chef#week4#વેનીલા_હાર્ટ_કૂકીઝ_અને_સ્ટફ્ડ_ન્યુટેલા_ચોકલેટ_ચિપ્સ_કૂકીઝ ( Venilla Heart Cookies & Stuffed Nutella Chocolate Chips Cookies Recipe in Gujarati ) મે માસ્ટર સેફ નેહા ની "નો ઓવન બેકિંગ સિરીઝ" ની ચોથી અને છેલ્લી રેસીપી "વેનીલા હાર્ટ કૂકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા ચોકલેટ ચિપ્સ કૂકીઝ" રિક્રીએટ કરી છે. એકદુમ ક્રંચી ને સરસ બની છે. Daxa Parmar -
પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
#NoOvenBakingકુકપેડ એ શેફ નેહા સાથે નો ઓવન બેકિંગ શીખવાની તક તો આપી જ છે સાથે અમારો ઉત્સાહ વધારવા તેમની બનાવેલી વાનગી રીક્રિએટ કરી અમારી કલ્પનાશક્તિ અને રસોઈકલા ને પ્રદર્શિત કરવાની પણ તક આપી છે.શેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા, જુદા જુદા 3 સ્વાદ સાથે. બહુ જ સરળ રીતે, ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
-
પીઝા સ્લાઈડર.(Pizza Sliders Recipe in Gujarati)
#GA4#week22 પીઝા બેઝ વગર પીઝા ની મજા લો.ખૂબ ઝડપથી બને અને સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
મિક્સ વેજ ચીઝ પરાઠા (Mix Veg Cheese Paratha recipe in Gujarati)
#સુપરશેફ2_પોસ્ટ_3#ફ્લોર્સ_લોટ#week2#goldenapproan3 આ પરાઠા ખાવા મા એકદુમ ચીઝી અને નરમ છે. આ પરાઠા મારા બાળકો ના ખુબ જે ફેવરિટ છે કારણ કે આ પરાઠા મા મે મોઝેરેલા ચીઝ અને પ્રોસેસ્ડ ચીઝ એડ કરેલુ છે. બીજુ ઇ કે મે આમા થોડો પિઝા ના સ્વાદ આવે એ માટે આ પરાઠા મા પિઝા સિઝલિંગ, રેડ ચિલી ફલેક્સ અને બ્લેક ઓલિવ એડ કરિયુ છે. જે મારા બાળકો ને ખુબ જ ભાવે છે. જ્યારે પણ પરાઠા નુ નામ આવે એટલે મારા બાળકો આ ચીઝ પરાઠા ની જ ડિમાન્ડ કરે. Daxa Parmar -
ડેકડન્ટ ચોકલેટ કેક(Decadent Wheat Chocolate Cake recipe in gujarati)
#noovenbaking#noyeast#વીક ૩# પોસ્ટ ૩અહીં મે માસ્ટરશેફ નેહા ની નો ઓવન બેકિંગ સિરીઝ નીત્રીજી રેસીપી રિક્રીયેટે કરી છે... ઘઉં ના લોટ માંથી બનેલી અને ગનાસ બનાવીને લગાડવાથી ખુબ સરસ દેખાય છે. ..સો બનાવવામાં ખુબ જ મજા પડી...... Twinkal Kalpesh Kabrawala -
More Recipes
ટિપ્પણીઓ