અપ્પમ (Appam Recipe In Gujarati)

Meera @cook_37484982
અપ્પમ (Appam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખીરામાં બધા વેજીટેબલ્સ ઉમેરી સરસ મિક્સ કરેલો પછી જરૂર મુજબ ઉમેરી દો
- 2
એક અપ્પમ નોનસ્ટિક પેન લઈને તેને તેલ અથવા બટર થી ગ્રીસ કરેલો
- 3
પછી બેટરમાં ઈનો ઉમેરી સરસ મિક્સ કરી તેને પેનમાં ચમચી વડે મૂકી દો
- 4
બે મિનિટ સુધી પકા પાકી જાય એટલે તેને ઉલટાવીએ ફરીથી તેને બે મિનિટ સુધી પાકવા દો એકદમ સરસ પાકી જાય પછી તેને બહાર કાઢી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
- ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
- બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
- લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
- લીલી હળદર અને આદુ નો જ્યુસ (Lili Haldar Ginger Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16631783



ટિપ્પણીઓ