મસાલા આમલેટ (Masala Omelette Recipe In Gujarati)

Amee Mankad
Amee Mankad @cook_27027834

મસાલા આમલેટ (Masala Omelette Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
1 વ્યક્તિ
  1. ૧ નંગઈંડું
  2. ૧ નંગડુંગળી
  3. લીલું મરચું
  4. મીઠું જરુર મુજબ
  5. મરી જરુર મુજબ
  6. ૧ ચમચીબટર અથવા ઘી
  7. જરુર મુજબ લાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક નંગ ઈંડું અને બધી સામગ્રી તૈયાર રાખવી

  2. 2

    ત્યાંર બાદ ઈંડા ને એક ગ્લાસ મા ફેંટી ને તેમાં ઝીણી સમારેલી ડુંગળી ને લીલા મરચા ઝીણા સમારેલા નાખવા

  3. 3

    પછી તવી પર એક ચમચી ઘી મુકી ને તેમાં તૈયાર કરેલ ઈંડાનુ મિશ્રણ નાખવુ. પછી તેમાં જરુર મુજબ મીઠું મરી નાખવાઅને થોડું લાલ મરચું પાઉડર પણ નાંખી શકાય.

  4. 4

    તો ચાલો તૈયાર છેમસાલા આમલેટ.આ આમલેટ મા મે ઓમેગા૩ વાળા ઈંડા નો ઉપયોગ કર્યો છે. જેમાંથી ભરપૂર પ્રમાણ મા બી-૧૨ મળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amee Mankad
Amee Mankad @cook_27027834
પર

Similar Recipes