પિઝા(Pizza Recipe in Gujarati)

Bhavna Fulwala
Bhavna Fulwala @cook_26529451

પિઝા(Pizza Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૨ લોકો
  1. કાંદા
  2. ટોમેટો
  3. ૧શિમલા મરચા
  4. પિઝા બ્રેડ
  5. મીઠું જોઈતું
  6. ચીઝ
  7. ૧ ટીસ્પૂનઓરેગાનો, લાલ હળદ મરચું,ધાણા જીરું,
  8. આદુ મરચાં લસણ પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    કાંદા અને ટોમેટો ની ગ્રેવી બનાવી ઓઈલમાં ફ્ર્ય કરવી

  2. 2

    ગ્રેવી શેકાઈ જાય પછી બધા મસાલા ઉમેરવા

  3. 3

    પછી એમાં ઓરેગાનો ઉમેરવું એટલે પિઝ્ઝા સોસ રેડી થઈ જાય

  4. 4

    પિઝ્ઝા બ્રેડ એક સાઈડ ગરમ કરી બીજી સાઈડ પિઝ્ઝા સોસ લગાવવું અને ચીઝ ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Fulwala
Bhavna Fulwala @cook_26529451
પર

Similar Recipes