મીની વેનિલા પેનકેક(Mini vanilla pancakes recipe in Gujarati)

મીની વેનિલા પેનકેક(Mini vanilla pancakes recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં દૂધ અને વિનેગર મિકસ કરો, ત્યાર બાદ તેલ, ખાંડ અને વેનિલા અેસેન્સ ાખી બરાબર મિક્સ કરો.
- 2
બીજા બાઉલમાં મેંદો, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ચારણીથી ચાળી લો, ત્યાર બાદ તૈયાર કરેલ દૂધનું મિશ્રણ થોડું થોડું નાખીને મિક્સ કરી, પેનકેક માટેનું બેટર તૈયાર કરો.બેટરને સોસની ખાલી બોટલ અથવા પાઈપીંગ બેગમાં ભરી લો.
- 3
એક પેન કે નોનસ્ટિક તવા પર તેલ અથવા ઘી થી ગ્રીસ કરીને, તૈયાર કરેલ પેનકેકના બેટરમાંથી નાના નાના પુડલા બનાવો, પુડલાને બન્ને બાજુએ સોનેરી રંગના થાય ત્યાં સુધી ધીમી આંચે પકાવી લો, જરૂર પડે તો થોડું ઘી કે તેલ લગીવો.
- 4
આવી રીતે બધા જ પેનકેકસ બનાવી લો.
- 5
પેનકેકસ,કેળા અને ચેરીને ટુથપીકમાં ભરીને કેરેમલ સોસ અને પુદીનાના પાન વડે ગાર્નિશિંગ કરીને સર્વ કરો.
- 6
અથવા એક બાઉલમાં થોડા પેનકેકસ લઈ, કાળી દ્રાક્ષ, બદામના ટુકડા, કેળાની સ્લાઈસ,કેરેમલ સોસ અને પુદીનાના પાન વડે ગાર્નિશિંગ કરીને પેનકેકસ બાઉલ પણ સર્વ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વ્હીટ ટ્રફલ કેક(wheat truffle cake recipe in gujarati)
#noovenbaking#શેફ નેહા શાહની રેસીપીને અનુસરીને મેં આ વ્હીટ ટ્રફલ કેક બનાવી છે. આ કેક ઘઉંના લોટમાંથી બનાવી છે .જે ટેસ્ટી અને ખૂબ જ સોફટ છે. Harsha Israni -
મીની પેનકેક(Mini pancake recipe in Gujarati)
#GA4#week2મીની પેનકેક નાના અને મોટા બંને ને ભાવે છે...આને સવારે નાસ્તા માં બનાવી શકાય..અને વેનીલા ફ્લેવર અને ચોકલેટ ફ્લેવર બંને રીતે બનાવી શકાય..મેં વેનીલા ફ્લેવર માં બનાવી છે. Sheth Shraddha S💞R -
વ્હીટ નટ્સ કેક (Wheat Nuts Cake Recipe In Gujarati)
#GA4#Week14આ કેક ઘઉંના લોટ થી બનાવેલ છે જે ટેસ્ટ માં ખુબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થી પણ છે . સોફ્ટ પણ એટલી જ બને છે. Harsha Israni -
બનાના પેનકેક (Banana Pancake Recipe in Gujarati)
#GA4#week2#post2#pancake#banana#બનાના_અપ્પમ_પેનકેક ( Banana Appan Pancake Recipe in Gujarati ) આજે મે ગોલ્ડન અપ્રોન 4 માટે બે પઝલ બનાના ને પેનકેક નો ઉપયોગ કરી બનાના અપ્પમ પેનકેક બનાવી છે. જે એકદમ સોફ્ટ ને સપોંજી બન્યા હતા. આ પેનકેક માં મેં ગોળ અને ચોખા ના લોટ નો ઉપયોગ કરી એનું બેટર બનાવ્યું છે. મારા નાના દીકરા ને આ પેનકેક ખૂબ જ ભાવે છે. આમ પણ આ પેનકેક બાળકો માટે ખૂબ જ પૌષટિક છે કારણ કે આમાં બનાના ને ગોળ નું મિશ્રણ છે. જે બાળકો ના હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે. Daxa Parmar -
લેમન વેનીલા પેનકેક (lemon vanilla pancakes recipe in gujarati)
#goldenapron3 #વીક૧૯ #લેમન #કર્ડ #પેનકેક Harita Mendha -
ફ્રુટ્સ & ડ્રાય ફ્રુટ્સ ડીશ (Fruits Dryfruits Dish Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફ્રુટ્સ & ડ્રાય ફ્રુટ્સ ડીશ Ketki Dave -
મીની કલરફૂલ પેન કેક (Mini Colorful Pan Cake Recipe In Gujarati)
#GA4#Week2#post2#pancake Darshna Mavadiya -
બનાના સ્મૂધી (Banana Smoothie recipe In Gujarati)
#સમર●🌞ઉનાળામાં પાકેલા કેળા એનર્જી બૂસ્ટરનું કામ કરે છે. કેળાં સ્કીન માટે એક ઉત્તમ ફળ ગણી શકાય છે. તેમાંથી Vitamin C મળી રહે છે. Kashmira Bhuva -
ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક (Dry Fruit Chocolate Disc Recipe)
#CookpadTurns4#DryFruits#CookWithDryFruits#cookpadgujarati#cookpadindia કુકપેડ ના 4th જન્મદિવસ માટે ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક બનાવી છે. આ ડિસ્ક બાળકોને ખૂબ જ મનપસંદ છે. આ ડિસ્કમાં ચોકલેટ સાથે ડ્રાય ફ્રુટ હોવાથી તે ખૂબ જ હેલ્થી છે. Payal Bhatt -
ડચ મીની કોકો કેક. ચિલ્લી ચેરી સ્પ્રેડીંગ જોડે
#બર્થડેબર્થડે પાર્ટી મા મેઈન કેક ની જોડે જો આવી કંઈક મીની ઇંડીવિડ્યૂઅલ કેક પણ સર્વ કરવામાં આવે તો કંઈક નવું તો લાગશે જ જોડે મઝા પણ આવશે.. તો ચોક્કસ ટ્રાય કરો આ મીની ડચ કેક એ પણ નવીન પ્રકાર ના ચિલ્લી ચેરી સ્પ્રેડીંગ જોડે. ચિંતા ના કરો આ કઈ તીખી નઈ લાગે બસ સ્વાદ મા કંઈક ટ્વિસ્ટ લાગશે. જે ખુબ સરસ હશે. Khyati Dhaval Chauhan -
બનાના રેઇસીન મફિન્સ (Banana raisin muffins recipe in Gujarati)
બનાના રેઇસીન મફિન્સ બાળકોને સાંજના નાસ્તા તરીકે ખાવાની ખૂબ જ મજા પડે છે. ચા કે કોફી સાથે પણ આ મફિન્સ ખુબ જ સરસ લાગે છે.મેં આ મફિન્સ ઘઉં ના લોટ નો ઉપયોગ કરીને બનાવ્યા છે અને ખાંડને બદલે બ્રાઉન સુગર વાપરી છે જેને લીધે વધારે હેલ્ધી બની શકે. ઘઉંનો લોટ, બ્રાઉન સુગર અને કેળા ના લીધે ખુબ જ સરસ ફ્લેવર મળે છે જ્યારે કાળી દ્રાક્ષ ને લીધે સરસ ટેક્ષચર મળે છે. આ સ્વાદિષ્ટ અને હેલ્ધી મફિન્સ બાળકો ખૂબ જ હોંશે હોંશે ખાય છે.#CDY#cookpadindia#cookpad_gu spicequeen -
મીની કેક (Mini Cake Recipe in Gujarati)
આ વાનગીને બેક નથી કરી અને એને અપમ પાત્રમાં બનાવી છે કોઈની પાસે ઓવન ના હોય તોપણ આ વાનગી બનાવી શકે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Rita Gajjar -
વેનિલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
એગલેસ દહીં વાળી ખૂબજ સરસ કેક બની છે...ટી ટાઇમ કેક છે. Mrs Viraj Prashant Vasavada -
વ્હિટ બનાના રેસીન મફીન (Banana raisin muffins recipe in Gujarati
બનાના રેસીન મફીન ટી ટાઈમ સ્નેક્સ તરીકે ચા કૉફી સાથે પીરસી શકાય. આ મફીન તહેવારો દરમિયાન પરિવાર અને મિત્રો ને ભેટ તરીકે પણ ગિફ્ટ પૅક કરી ને આપી શકાય જેમ આપણે બીજી મીઠાઈઓ આપીયે છીએ. મેં અહીંયા ઘઉંનો લોટ અને બ્રાઉન શુગર નો ઉપયોગ કરીને હેલ્થી રીતે મફીન બનાવ્યા છે. ઘઉં ના લોટ અને બ્રાઉન સુગર થી એને એક અનોખો સ્વાદ મળે છે. દ્રાક્ષ થી એને એક ટેક્ષચર મળે છે જેના લીધે એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#MS#cookpadindia#cookpad_gu spicequeen -
બનાના પેનકેક (Banana Pancakes Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને બનાના🍌 પેનકેક બનાવવાની રેસિપી કહીશ જે ટેસ્ટ માં એકદમ જબરદસ્ત આવે છે.. Dharti Vasani -
લચ્છા મિન્ટ મઠરી(Lachha Mint Mathri recipe in Gujarati)
#વિકમીલ3 મઠરી આપણે ઘણા પ્રકારની બનાવએ છીએ,મઠરીને ચા સાથે વધારે લેવામાં આવે છે, આજે મેં પુદીનાના પાન ઉમેરી એક નવા આકારની મઠરી બનાવી છે જેને મેં લચ્છા પરાઠા જેવું આકાર આપ્યો છે, આ મઠરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે., જે બધાને ગમશે. Harsha Israni -
મીની માલપુઆ (Mini Malpua Recipe In Gujarati)
આ હેલ્ધી માલપુઆ છે જે શકકરીયા માં થી બનાવ્યા છે. શકકરીયા માં ફાયબર ભરપુર હોય છે અને Diebetic friendly છે. Diebetic લોકો માટે sugar free / ઓર્ગેનિક ગોળ વાપરી શકાય છે.આ માલપુઆ મોઠા માં ઓગળી જાય એટલા સોફ્ટ બને છે.હેલ્થી મીની માલપુઆ ઈન ઉત્તપમ પેન#EB#Week12 Bina Samir Telivala -
-
બનાના વોલનટ પુડિંગ (Banana Walnut Pudding Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#walnuttwistsWalnut એ ઓમેગા 3 ફેટી એસિડ નો બેસ્ટ સ્ત્રોત છે શાકાહારી લોકો માટે . ઓમેગા 3 ફેટી એસિડ એ મગજ ને sharp કરે છે. મેમરી પાવર ને મજબૂત કરે છે,કેન્સર જેવા રોગ સામે રક્ષણ આપે છે. આપણા રોજિંદા આહાર માં આપણે walnut નો સમાવેશ કરવો જોઈ એ. મે અહી banana walnut pudding બનાવ્યું છે. બનાના ની સાથે walnut નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે જે એક healthy ડેઝર્ટ છે.કોઈ પણ નાની મોટી પાર્ટી હોય તો આ ડેઝર્ટ પરફેક્ટ છે. Bansi Chotaliya Chavda -
ચોકલેટ પેનકેક (Chocolate Pancake recipe in Gujarati)
#GA4#Week2#pancake#cookpadindia#cookpadgujaratiપેનકેક બાળકોને ભાવતી મનપસંદ સ્વીટ ડીશ છે. સવારના નાસ્તામાં કે સાંજના હળવા નાસ્તામાં લઈ શકાય. પેનકેક ને પ્લેન પણ સર્વ કરી શકાય અને અલગ-અલગ પ્રકારના ટોપિંગ્સ સાથે પણ સર્વ કરી શકાય. Payal Mehta -
રેઈન્બો કુકીઝ (Rainbow cookies recipe in Gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહને અનુસરીને મેં આ વેનિલા ફલેવરના રેઈન્બો કુકીઝ બનાવ્યા છે. આપણે આકાશમાં મેઘધનુષ્ય જોઈએ છીએ, એ જ મેઘધનુષ્યની છબીવાળા મેં આ કુકીઝ બનાવ્યા છે જે નાના -મોટા બધાને ગમશે. આ કુકીઝ ટેસ્ટી પણ છે. મેં આ કુકીઝ બનાવવામાં માખણની બદલે ઘી નો ઉપયોગ કર્યો છે. Harsha Israni -
-
ઓરેંજ પેનકેક(Orange pancake Recipe in Gujarati)
#cookpadturns4ઓરેંજ એટલે કે નારંગી ના રસ નો ઉપયોગ કરીને મે આ પેનકેક બનાવી છે. પેનકેક ના મિશ્રણ માં નારંગી નો રસ ઉમેરી નારંગી ના સ્વાદ ના પેનકેક તૈયાર કરી શકાય છે. Bijal Thaker -
-
બનાના ચોકલેટ પેનકેક(Banana chocolate cake recipe in gujarati)
#GA4#WEEK 2#Post 2#Recipe બનાના અને ચોકલેટ પેનકેક બાળકોને મોટાઓને પણ ખૂબ જ ભાવશે મે આ પેનકેક બનાના અને કોકો પાઉડર ની બનાવી છે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે Pina Chokshi -
ચોકલેટ મીની કેક(કપ કેક)
#એનિવર્સરી#week 4આ ઝટપટ બનતી રેસીપી છે. ઓવન કે કૂકરની જરુર નથી પડતી. બધાની મનગમતી વાનગી છે.આ બાળકોની પાર્ટી માં સર્વ કરી શકાય ને લંચ બોક્સમાં લઈ જઈ શકાય . Vatsala Desai -
ડ્રાયફ્રુટ્સ મિલ્ક શેક(Dry Fruit Milk Shake Recipe in Gujarati)
#GA4#Week4મિલ્ક શેક માં મેં અહીંયા કાળી ખજૂર નો ઉપયોગ કર્યો છે કે જેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં ખનીજ ,પ્રોટીન અને મિનરલ્સ મળતા હોય છે અને કેળાનો ઉપયોગ કર્યો છે કે જેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળતું હોય છે અને ડ્રાય ફ્રુટ માંથી પણ આપણને વિટામિન્સ, પ્રોટીન મળતા હોય છે તો આ એક હેલ્ધી મિલ્કશેક છે કે જેમાં ખાંડનો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી. અને દૂધ એક સંપૂર્ણ આહાર છે કે જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. બાળકો માટે પણ આ એક સંપૂર્ણ આહાર છે. Ankita Solanki -
મીની ઉત્તપમ (Mini Uttpam Recipe In Gujarati)
#GA4#week1#મીની ઉત્તપ્પાઉત્તપ્પા એ સાઉથ ઇન્ડિયન રેસીપી છે,આ વાનગી આપણે બ્રેકફાસ્ટ અને ડીનર મા લઇ શકીએ છે. Tejal Hitesh Gandhi -
ઓરેન્જ પેનકેક(orange cake recipe in Gujarati)
#સુપરશેફ_2#ફલોસૅ અને લોટ# પોસ્ટ_1#માઇઇબુક#પોસ્ટ_22 પેન કેક એટલે આપણી ગુજરાતી ભાષા પ્રમાણે તો પુડા જ કહેવાય પણ તેને થોડો ટ્વિસ્ટ આપીને બનાવો એટલે પેનકેક. પેનકેક તો બધા હવે બનાવેલ છે પણ મે અહીં થોડું મારુ ઈનોવેશન આપેલ છે આ રેસીપી પહેલી વાર મારી દિકરી ને ગૌરીવ્રતમાં બનાવી ને આપી હતી. ત્યારે તેમાં બેકિંગ પાઉડર અને સોડા યુઝ ન હતો કર્યો તેમ છતા પણ ખૂબ સરસ બની હતી. અને મારી દિકરી એ ફૂલ માકૅશ આપ્યા હતા ત્યાર પછી તો પેનકેક આવી જ બને છે અમારા ઘરમાં. Vandana Darji -
ઓરીયો પેનકેક (Oreo Pancakes Recipe In Gujarati)
#goldenapron3#week૧૯ફ્રેન્ડ્સ, બાળકો ને પ્રિય એવા ઓરીયો બિસ્કીટ ની એક નવી રેસિપી પેનકેક નીચે મુજબ છે જે મેં સ્ટ્રોબેરી સીરપ થી ગાર્નિશ કરીને સર્વ કરી છે😋😋 asharamparia
More Recipes
ટિપ્પણીઓ (29)