મીની કલરફૂલ પેન કેક (Mini Colorful Pan Cake Recipe In Gujarati)

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10

મીની કલરફૂલ પેન કેક (Mini Colorful Pan Cake Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૨૦ નંગ
  1. ૧/૨ કપમેંદો
  2. ૧/૪ કપખાંડ
  3. ૨ ચમચીતેલ
  4. ૧/૨ ચમચીબેકિંગ પાઉડર
  5. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  6. જરૂર મુજબ ફૂડ કલર યલો, ગ્રીન,પિંક
  7. ૧/૨ કપદૂધ
  8. ૧ ચમચીવિનેગર
  9. ગાર્નિસિંગ માટે૧ ચેરી
  10. ૨ ચમચીમધ
  11. ૫-૬ નંગ કાળી દ્રાક્ષ
  12. ૨ ટીપાં વેનીલા ઍસેનન્સ

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    એક ઊંડા વાસણ માં મેંદા ને બેકિંગ પાઉડર અને સોડા ને ચાળી લો.

  2. 2

    ત્યાર બાદ દૂધ માં વિનેગર ઉમેરી થોડી વાર રેવા દેવું.ત્યાં સુધી મેંદા માં ખાંડ અને તેલ ઉમેરી મિક્સ કરવી.પછી તેમાં વિનેગર વાળું દૂધ ઉમેરતા જવું ને મિક્સ કરતું જવું.

  3. 3

    અને એક થીક બેટર તૈયાર કરવું બેટર માં ગઠાં નો પડે એનું ધ્યાન રાખવું.પછી બેટર ના ૩ ભાગ કરવા અને મનગમતા ફૂડ કલર ઉમેરવા

  4. 4

    પછી એક પેન ને ઓઇલ વડે ગ્રીસ કરી લેવું પછી તેને તેમાં ચમચી વડે ગમતા કલર નું બેટર રેડી ને ઢાંકણું ઢાંકી દેવું ને ૩-૪ મિનિટ માટે બેક કરવું

  5. 5

    પછી તેને મધ,કિશમિશ અને ચેરી થી ગાર્નિશ કરવું

  6. 6

    ટિપ્સ કોઈ પણ કેક બનાવતી વખતે બધી જ સામગ્રી રુમ ટેમ્પ્રેચર પર જ લેવી. ડાયરેક્ટ ફ્રીજ માંથી કે બોવ ગરમ ન લેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshna Mavadiya
પર

Similar Recipes