ચોકલેટ પેન કેક (Chocolate Pan Cake Recipe In Gujarati)

Khushi Popat
Khushi Popat @cook_26254849

ચોકલેટ પેન કેક (Chocolate Pan Cake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 200 ગ્રામમેંદો
  2. 2 વાટકીદુધ
  3. 1/2 વાટકીછાસ
  4. 1/2 વાટકીખાંડ
  5. 1/4 ચમચીબેકિંગ સોડા
  6. 2 ચમચીકોકો પાઉડર
  7. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મેંદા ના લોટ માં બેકિંગ સોડા, કોકો પાઉડર, ખાંડ નાખી મિક્સ કરો.

  2. 2

    તૈયાર મિક્ષણ માં દૂધ નાખી સારી રીતે મિક્સ કરો,ત્યારબાદ છાસ નાખી સારી રીતે મિક્સ કરો.

  3. 3

    તૈયાર મિક્ષણ માં 2 ચમચી ઘી મિક્સ કરો.જરૂર પડે તો વઘારે દૂધ મિક્સ કરો..

  4. 4

    નોનસ્ટિક પેન પર ઘી લગાવી તેના પર મિક્ષણ ને પાથરો. એક બાજુ આછા ગુલાબી રંગ ના થયા બાદ બીજી બાજુ આછા ગુલાબી રંગ ના સેકો.

  5. 5

    ગરમ પૅનકૅક પર ચોકલેટ સોસ લગાવી ગરમ ગરમ પીરસો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Popat
Khushi Popat @cook_26254849
પર

ટિપ્પણીઓ

Similar Recipes