કેળા ના ‌‌‌દહીં વડા(Kela na Dahi vada recipe in Gujarati)

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ

કેળા ના ‌‌‌દહીં વડા(Kela na Dahi vada recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનિટ
3 સર્વિંગ્સ
  1. ૩ નંગપાકા કેળા
  2. ૨/૩ ફરાળી લોટ (સાબુદાણા, મોરિયો, રાજગરો)
  3. ૧/૪કપ-ટોપરાનુ ખમણ
  4. ૧/૨કપ-ખાંડ
  5. જરૂર મુજબ પાણી
  6. ૧-લીલુમરચુ
  7. ૨૫ ગ્રામ-આદુ
  8. ચમચી-સિઘાલુણ નમક
  9. ૧/૪-મરી પાઉડર
  10. ૧/૪-બેકીંગ પાઉડર
  11. ૧/૪-બેંકીગ સોડા
  12. ૧/૪-જીરા પાઉડર
  13. તળવા માટે તેલ
  14. ૫૦૦ગામ -દહીં

રાંધવાની સૂચનાઓ

30 મીનિટ
  1. 1

    સૌપ્રથમ કેળા ના સ્પાઈસ અને ટેસ્ટી દહીં વડા ની સામગ્રી ભેગી કરો.

  2. 2

    ત્યાર બાદ મીકસર‌મા કેળા અને ખાંડ નો પલ્પ તૈયાર કરો.

  3. 3

    કેળા ના પલ્પ માં સૌ પ્રથમ ફરાળી લોટ, સુકાં ટોપરા નું ખમણ, આદુ મરચાં પેસ્ટ, સિંધાલૂણ નમક,મરી પાઉડર, જીરા પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરો

  4. 4

    ત્યાર બાદ કેળા ના મિશ્રણ માં બેંકીંગ સોડા અને પાઉડર મિક્સ કરી એક જ બાજુ બીટર ‌વડે ફેંટો અને જરૂર મુજબ પાણી નાખીને મિક્સ કરો.

  5. 5

    મિશ્રણ તૈયાર થયા પછી તેલ ને એક કડાઈમાં ગરમ‌ કરી અને વડા કરો.ગુલાબી રંગના થાય એટલે વડા ને બહાર કાઢી બટર પેપર પર રાખો.

  6. 6

    ત્યાર બાદ બાઉલમાં કાઢી અને દહીં નાંખો અને તેના પર ફરાળી ચેવડા થી શણગાર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર
ભુજ

Similar Recipes