સ્ટફ્ડ પરોઠા (Stuff Parotha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ ધઉં ના લોટ માં મીઠું,તેલ ઉમેરી ને તેને પાણી વડે બાંધી લો અને તેનો એક દો બનાવો અને પછી આ લોટ થી રોટલી બનાવી લો
- 2
પછી કેપ્સિકમ ના નાના - નાના ટુકડા કરી લો અને છીણેલા ગાજર,કોબી અને બટેટા ને લઇ પછી એક કડાઈ માં ૨ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય જાય પછી તેમાં જીરું ઉમેરો અને પછી તેમાં થોડી હળદર,ચટણી અને થોડું મીઠું ઉમેરો અને તેમાં છીણેલું ગાજર, બટેટા,કોબી વગેરે ઉમેરીને તેને સરખી રીતે મિક્સ કરી લો.
- 3
પછી જે રોટલી બનાવી હતી તેમાં સેજવાન સ્પ્રેડ કરી તેમાં ઉપર નો મસાલો ઉમેરો અને પછી ફરીથી એક કડાઈ માં ૧/૨ ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં આ રોટલી ને સેકો અને થોડી વાર પછી તેને બીજી તરફ ફેરવી લો અને પછી તેને સર્વ કરવા મૂકો
- 4
આ આપણી ફ્રેન્કી તૈયાર છે!!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર ના પરોઠા (gajar parotha recipe in Gujarati)
#GA4#Week3 પરોઢા મા ગાજર અને કોબી ને મિક્સ કરીને તેમાં ચડિયાતો મસાલો કરી ને બનાવ્યા જે રાયતા સાથે મસ્ત લાગે છે Kajal Rajpara -
પરોઠા(Parotha Recipe in Gujarati)
#GA4#week1પરોઠા એ સવાર ના નાસ્તા માં કે ડિનર માં શાક સાથે ખાઈ શકાય તેવી વાનગી છે. જે ખુબ જ ઝટપટ બની જતી વાનગી છે પરોઠા એ લોટ ના અટામણ થી બનાવવામાં આવે છે તેથી ખુબ જ ક્રિસ્પી બને છે. Kamini Patel -
-
-
-
-
ચીઝ કોબીજ પરોઠા(Cheese Cabbage Parotha Recipe in Gujarati)
#GA4#Week14#Cabbage#Cabbageparatha#cookpadindia Rinkal’s Kitchen -
-
આલુ પરોઠા(Aalu Parotha recipe in Gujarati)
આજે આલુ પરોઠા બનાવીશું. બાળકોને મોટા ની સૌની પસંદ હોય છે.#trend2#post2#week2#આલુ પરોઠા Chhaya panchal -
#સ્ટફ ફ્લાવર પરાઠા0(stuff flower parotha recipe in Gujarati)
#માઇઇબુક#સુપર શેફ 2# hi freinds વેજીટેબલ થી ભરપૂર સ્ટફ ફ્લાવર પરાઠા જે નાશ્તા માં અને જમવા માં પણ ચાલે એવા હેલ્થી અને ટેસ્ટી પરાઠા છે તો જયારે તમને હેલ્થી ખાવાનું મન થાય ત્યારે જરૂર થી ટ્રાય કરજો Anita Shah -
ચાઇનીઝ મંચુરિયન સૂપ(chinese Manchurian soup recipe in Gujarati)
#GA4#week3#chainiz Tejal Rathod Vaja -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ આલુ પરોઠા(Veg.Aloo Parotha Recipe In Gujarati)
આ રેસિપી નાના મોટા સૌ કોઈ ને ભાવે એવી છે. Shah Alpa
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13762197
ટિપ્પણીઓ