ગુલાબ જાંબુ(Gulab jamun recipe in Gujarati)

Lekha Vayeda @lekh
#ફટાફટ
મારી દીકરી ના મનપસંદ નામ લેતા જ એના ચહેરા પર ખુશી છવાઇ જાય
ગુલાબ જાંબુ(Gulab jamun recipe in Gujarati)
#ફટાફટ
મારી દીકરી ના મનપસંદ નામ લેતા જ એના ચહેરા પર ખુશી છવાઇ જાય
રાંધવાની સૂચનાઓ
- 1
માવા ને ખમણી ને તેમાં તપકીર અને ઇલાયચી ના દાણા નાખી ખૂબ મસડવો.અને નાની ગોલી વારવી.એક તપેલી માં ખાંડ પલળે એટલું પાણી મૂકી ચાસણી બનાવવી.બે તાર ની ચાસણી બનાવવી
- 2
કડાઈ માં ઘી મૂકી તેમાં જાંબુ તળવા મુકો ધીમે તાપે તળવા અને ઝારો અડવો નહિ સાણસી થી કડાઈ ને હલાવવી.જાંબુ તળાઈ જાય અને હુંફાળા થઈ એટલે ચાસણી માં નાખવા.તો તૈયાર છે.બધા ને મોં માં પાણી લાવી દે તેવી મીઠાઈ ગુલાબ જાંબુ.......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18# gulab jamun ગુલાબ જાંબુ મારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે સ્પેશ્યલી મારી ડોટર ને એને તો ઘર નાજ વધારે ભાવે એટલે થોડા થોડા ટાઈમે ડિમાન્ડ હોય અને હું ફટાફટ બનાવી દવ છું આ આ મીઠાઈ એવી છે કે જે ગરમ ગરમ પણ બહુ સરસ લાગે છે અને ઠંડા પણ બધાને બહુ ભાવે છે અને જે જલ્દીથી બની પણ જાય છેJagruti Vishal
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week18આજે મારી દીકરી નો બર્થડે છે તો સ્પેશલ એના માટે ગુલાબ જામુન એમના ફેવરિટ 😋😋.. Heena Dhorda -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
મારા ભાઈ ને ભાવતા ફેવરિટ ગુલાબ જાંબુ#Trend Dilasha Hitesh Gohel -
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
Gits mix ના પેકેટ માંથી ગુલાબ 🌹 જાંબુ બનાવ્યા. ગુલાબ જાંબુ મારા હસબન્ડ ના ફેવરિટ છે. તો મેં આજે એમના માટે બનાવ્યા. Sonal Modha -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe in Gujarati)
#trendગુલાબ જાંબુ એ બધા ઘરો માં સહુ થી વધુ ખવાતી મીઠાઈ હશે અને લગભગ બધા ના ઘર માં બનતી હશે તો આજે મેં પણ મોસ્ટ ફેવરીટ સ્વીટ બનાવી છે Dipal Parmar -
માવા નાં ગુલાબ જાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
ગુલાબ જાંબુ નું નામ પડતા જ મોમાં પાણી આવી જાય છે લગભગ બધાને ભાવતી આ સ્વીટ છે. અહીંયા હું માવા માંથી ગુલાબ જાંબુ બનાવવાની રીત આપુ છું. Nita Dave -
ગુલાબ જાંબુ(Gulab jamun Recipe in Gujarati)
અહીં મેં માવામાંથી ગુલાબજાંબુ બનાવ્યા છે તે ખૂબ જ જલ્દી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ બને છે#GA4#week18#post#ગુલાબ જાંબુ Devi Amlani -
-
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
માવા નાં ગુલાબ જાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
#DIWALI2021Post 2 ગુલાબ જાંબુ નું નામ પડતા જ મોમાં પાણી આવી જાય છે લગભગ બધાને ભાવતી આ સ્વીટ છે. એ હું માવામાંથી ગુલાબ જાંબુ બનાવવાની રીત આપુ છું. Varsha Dave -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#MY RECIPE BOOK#Week- 1#cookpadgujratiગુલાબ જાંબુ મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ ને મારા બનાવેલા ખૂબ જ ભાવે છે.તેથી મે ગુલાબ જાંબુ ની રેસીપી મૂકી છે. Jayshree Doshi -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#cookpad India#cookpad Gujarati#ગુલાબ જાંબુMe koi દિવસ ગુલાબ જાંબુ બનાવ્યા નથી કેમ કે મને ચાસણી ફાવતી j નહી cookpad app નો khub khub આભાર માનું છું કે આમાં જોડાયા પછી ધનું બધું શીખી છુ તો આજે ફસ્ટ ટાઇમ બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ક૧૦#સ્વીટરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૨ Unnati Dave Gorwadia -
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#LO#LEFTOVER RECIPE#cookpadgujarati#cookpadindia#sweetlover ગુલાબ જાંબુ એટલે નાના-મોટા બધાના મનપસંદ... સ્વીટ ડિશ નું નામ આવે એટલે પહેલા સ્થાને ગુલાબ જાંબુ જ હોય અને હવે આ સ્વીટ ડિશ બનાવવાની સરળ રીત લેફ્ટ ઓવર બ્રેડ માંથી ફટાફટ કેવી રીતે બને છે એ રેસીપી તમારી સાથે શેર કરું છું.. Trupti Ketan Nasit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13576853
ટિપ્પણીઓ (6)