માવા ના ગુલાબ જાંબુ (Mawa Gulab Jamun Recipe In Gujarati)

Santoshben Mundra @cook_26475789
મારી પહેલી વાનગી
માવા ના ગુલાબ જાંબુ (Mawa Gulab Jamun Recipe In Gujarati)
મારી પહેલી વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
માવામાં તપકીર નો લોટ નાખીને ધીમે હાથે કરવું મસળવું.
- 2
ઘી ગરમ મૂકવું
- 3
હલકે હાથે નાના ગોળા કરી ધીમા તાપે તળો.
- 4
કડાઈમાં પાણી નાખી ખાંડ નાખી ચાસણી તૈયાર કરવી.
- 5
જાંબુ તારી ને ચાસણીમાં નાખતા જાઓ
- 6
થોડીવાર પછી ડીશમાં કાઢી લેવા તૈયાર છે માવાના જાંબુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
મારા ભાઈ ને ભાવતા ફેવરિટ ગુલાબ જાંબુ#Trend Dilasha Hitesh Gohel -
ગુલાબ જાંબુ(Gulab jamun recipe in Gujarati)
#ફટાફટ મારી દીકરી ના મનપસંદ નામ લેતા જ એના ચહેરા પર ખુશી છવાઇ જાય Lekha Vayeda -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18# gulab jamun ગુલાબ જાંબુ મારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે સ્પેશ્યલી મારી ડોટર ને એને તો ઘર નાજ વધારે ભાવે એટલે થોડા થોડા ટાઈમે ડિમાન્ડ હોય અને હું ફટાફટ બનાવી દવ છું આ આ મીઠાઈ એવી છે કે જે ગરમ ગરમ પણ બહુ સરસ લાગે છે અને ઠંડા પણ બધાને બહુ ભાવે છે અને જે જલ્દીથી બની પણ જાય છેJagruti Vishal
-
-
-
-
-
-
-
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#MY RECIPE BOOK#Week- 1#cookpadgujratiગુલાબ જાંબુ મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ ને મારા બનાવેલા ખૂબ જ ભાવે છે.તેથી મે ગુલાબ જાંબુ ની રેસીપી મૂકી છે. Jayshree Doshi -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#DIWALI2021#mr#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18..આ આ રેસિપી હું મારી મમ્મી અને મારી મોટી બહેન પાસેથી શીખી છું થેન્ક્યુ સો મચ.. Megha Shah -
-
બ્રેડના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)
ગુજરાત. જે લોકો ને માવાની મીઠાઈ પસંદ નહોય તે બ્રેડ માંથી જાંબુ બનાવી શકે છે અને મીઠાઈનો આનંદ લઇ શકે છે. જે સ્વાદ મા પણ મસ્ત છે. Valu Pani -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#FDઆજે મેં આ રેસીપી મારી ફ્રેન્ડ માટે મૂકી છે તે મારી નાની બહેન પણ છે ફ્રેન્ડસ કોને કહેવાય કે સુખ દુઃખ માં સાથ આપે હર ઘડી, હર પલ સાથે રેય સુખમાં તો બધા સાથ આપે પણ જે દુઃખમાં આવીને ઊભું રહે તે ફ્રેન્ડ્સ તો આજે મેં કાજલ સોઢા તે આવીજ મારી ફ્રેન્ડ છે અને મારી બહેન પણ છે તેને ભાવતી રેસિપી બનાવી છે Sejal Kotecha -
માવા ના ગુલાબ જાંબુ ફેસ્ટિવલ સ્પેશિયલ રેસિપીઝ (Mawa Gulab Jamun Festival Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KRC Sneha Patel -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week18આજે મારી દીકરી નો બર્થડે છે તો સ્પેશલ એના માટે ગુલાબ જામુન એમના ફેવરિટ 😋😋.. Heena Dhorda -
-
-
-
-
-
-
-
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
- ફરાળી ઢોકળા.(Farali dhokla Recipe in Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13831898
ટિપ્પણીઓ