વેજ બિરયાની (Veg BIriyani Recipe In Gujarati)

Niharika Shah @niharika0506
વેજ બિરયાની (Veg BIriyani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શા ક ને સુધારી લો ચોખા ને છુટા બાફી લો ટામેટાં કાંદા મરી આદુ મરચાં નાખી પેસ્ટ બનાવી લો.
- 2
સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ધી મિક્સ કરી તેમાં અપાયેલી શાક ને વધારી લો બટેટા ની ચીપસ ને તણી લો.
- 3
શાક ચડી જાય એટલે તેમાં રાંધેલા ચોખા નાખી સ્વાદ પ્રમાણે મીઠું મરચુ હળદર બિરીયાની મસાલો દહીં નાખી મિકસ કરો.
- 4
કાંદા ટામેટાં કાકડી ને બારીક સમારી સ્વાદ પ્રમાણે મીઠું સાકર નાખી રાઇતું બનાવી લો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ,(Veg Mayo grilled sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#Carrot#post1 Sejal Dhamecha -
-
-
વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
#WK2#winterKichenChellenge-2#cookoadindia#cookoad gujarati सोनल जयेश सुथार -
વેજ. બિરયાની(Veg. Biriyani Recipe In Gujarati)
આજે ઘરે બિરયાની ખાવાનું મન થયું, એટલે જલ્દી બની જાય એટલે કૂકર માં બનાવી #સપ્ટેમ્બર Ami Master -
-
-
-
-
-
-
-
-
-
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 Bhavisha Tanna Lakhani -
-
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia -
-
સોયા ચન્ક બિરયાની (Soya Chunk Biriyani Recipe In Guajarati)
# સપ્ટેમ્બર માય ફસ્ટ રેસીપી Neelam Patel -
-
-
-
-
-
-
-
-
પોટલી બિરયાની (Potali Biriyani Recipe In Gujarati)
આજે મારા દીકરાને બિરયાની અને ટોમેટો સૂપ ડિનર માં જોઈતું હતું.પણ હું જ્યાર થી કુકપેડ માં જોડાઈ છું ત્યાર થી તેને કઈ અલગ રીતે ડિશ બનાવેલી જોઈએ.તો મે આજે બિરયાની ને પોટલી માં મૂકી ને સર્વ કરી છે#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13756274
ટિપ્પણીઓ (2)