રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ડુંગળી ના પકોડા માટે ડુંગળી ને જીણી સમારી ને તેમા સમારેલ મરચા ને કોથમીર નાખી ચણા નો લોટ જરુર મુજબ તેમજ મસાલા ને પાણી ઉમેરી ને કઠણ ડો તૈયાર કરવો.
- 2
પછી લુઆ લઈ ને અઘકચરા તળવા.ને પછી કાપી ને પાછા બાૃઉન જેવા તળવા.
- 3
હવે બટેટાં ને ટામેટાં ની સ્લાઈસ કરવી.
પછી લોટ લઈ તેમા બઘો મસાલો ને મીઠુ નાખી ને પાણી નાખી ઘાટુ ખીરુ કરવુ.
પછી તેમા સ્લાઇસ ને ડીપ કરી ને ફાૃય કરવા.
મરચા ના પકોડા ને ઉપર પૃમાણે કરવા. - 4
બેૃડ ના પકોડા માટે. બેૃડ ની સ્લાઈસ લઈ તેની બંને બાજુ એ ડુંગળી ના પકોડા નુ બેટર ચોપડી ને તળવા.
બસ પછી બઘા ભજીયા ને ટોમેટો સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આલુ મસાલા ચીઝ પકોડા સેન્ડવીચ (Aloo Masala Cheese Pakoda Sandwich Recipe In Gujarati)
. #NSDShital Bhanushali
-
વેજ. ચીઝ આલુ પકોડા સેન્ડવીચ(veg cheese alu pakoda sandwich recipe in Gujarati)
#સુપરશેફ3#વીક3#મોન્સૂન સ્પેશ્યલ Shital Bhanushali -
-
-
-
કટલેટ (cutlet recipe in gujarati)
#સાઈડમેઇન કોર્ષ સાથે સલાડ, મરચાં ને કટલેસ મળી જાય પછી કહેવુ જ શુ....Shital Bhanushali
-
-
-
-
-
-
મરચાં ના પકોડા(Marcha na Pakoda Recipe in Gujarati)
#GA4#week3#pakoda Colours of Food by Heena Nayak -
-
-
-
તવા બ્રેડ પકોડા (Tava Bread Pakoda Recipe In Gujarati)
જે તવા પર શેકી લીધેલ હોય છે#GA4#Week3pala manisha
-
-
-
-
-
-
-
આલુ ભાજી શાક (alu bhaji saak in Gujarti)
#વિકમીલ૧#goldenapron3#week20આજે અગિયારસ માટે આદુ મરચા ની પેસ્ટ ને મરી પાઉડર નો ઉપયોગ કરી ને મસ્ત મસાલેદાર આલુ ભાજી બનાવી. સાથે બી નો ભૂકો ટામેટાં ને ખટાસ ગરાસ....લાલ મરચુ પાઉડર વગર પણ તીખી ને મસ્ત Shital Bhanushali -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13757209
ટિપ્પણીઓ