બટર સ્કોચ સૈવયા (Butterscotch Sevaiya Recipe In Gujarati)

Payal Shah
Payal Shah @cook_26564895

સૈવયા મારી સૌથી ફેવરિટ સ્વીટ છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું#Da week 1

બટર સ્કોચ સૈવયા (Butterscotch Sevaiya Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

સૈવયા મારી સૌથી ફેવરિટ સ્વીટ છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું#Da week 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 1 કપવર્મિલી સેવ
  2. 1 કપ પાણી
  3. 3 ચમચીખાંડ
  4. 2+1/2 કપ દૂધ
  5. 3 ટીપાં બટર સ્કોચ એસેન્સ
  6. જરૂર મુજબ સમારેલા ડ્રાય ફ્રુટસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક પેન મા ઘી મુકી, ઘી ગરમ થાય એટલે તેમાં વર્મિલી સેવ નાખી સાંતળી લો.

  2. 2

    તેમા એક કપ જેટલું પાણી નાંખીને બરાબર હલાવી લેવું.

  3. 3

    પાની બરાબર ઉકલી જાય એટલે તેમાં 2-3 ચમચી ખાંડ ઉમેરો.

  4. 4

    ખાડં ઓગલી જાય મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં દુધ ઊમેરો.

  5. 5

    તેમા બટર સ્કોચ એસેન્સ ના 2-3 ટીપા એડ કરો.

  6. 6

    મિશ્રણ ને હલાવતા રેવુ.

  7. 7

    4-5 મિનિટ હલાવતા રેવુ.

  8. 8

    પછી તેને ઠંડુ પડવા દો.

  9. 9

    ત્યાર બાદ એક બાઉલ મા કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Shah
Payal Shah @cook_26564895
પર

Similar Recipes