મેથી પાક (Methi Paak Recipe In Gujarati)

 Hina Naimish Parmar
Hina Naimish Parmar @hinanaimish

Week-8 શિયાળા ની સ્પેશિયલ વશાનું એટલે મેથી પાક ને લાડવા..
#CB8

મેથી પાક (Methi Paak Recipe In Gujarati)

Week-8 શિયાળા ની સ્પેશિયલ વશાનું એટલે મેથી પાક ને લાડવા..
#CB8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫મિનિટ
૪૫મિનિટ
  1. ૧૦૦ ગ્રામ મેથી નો લોટ
  2. ૭૫૦ ગ્રામ ગોળ
  3. ૧૦૦ ગ્રામ ઘઉં નો લોટ
  4. ૧ કિલો ઘી
  5. ૨૫૦ ગ્રામ ગુંદર
  6. ૧૦૦ ગ્રામ કાજુ
  7. ૧૦૦ ગ્રામ બદામ
  8. ૧૦૦ ગ્રામ પીસ્તા
  9. ૧૦૦ ગ્રામસૂંઠ નો પાઉડર
  10. ૧૦૦ કાટલું
  11. ૨૫૦ ગ્રામ ટોપરા નું ખમણ

રાંધવાની સૂચનાઓ

૪૫મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે ઘી ગરમ મૂકી એમાં ગુંદર તડીશુ ગુંદર તળાઈ જાય પછી ડ્રાયફ્રુટ કાજુ બદામ પિશતા ની કતરણ કરી ને બદામી રંગ ની ઘી માં તળવું

  2. 2

    ત્યારબાદ એ જ ઘી મા ઘઉંનો લોટ અને મેથીનો લોટ બંને સાથે ઘીમા સેકવા બદામી રંગનો થાય ત્યાં સુધી સેકો હવે શેકાઈ જાય પછી એક બાઉલમાં કાઢી લિયો

  3. 3

    હવે તે જ વાસણમાં ઘી ગરમ કરી તેમાં ગોળ નાખી ને ધીમા તાપે સેક્સ ગોળ ને ઓગડ વા દયો ગોળ ઓગળી જાય પછી ગેસ બંધ કરી દયો

  4. 4

    ગેસ બંધ કર્યા બાદ તેમાં શેકેલો લોટ અને બીજું બધી સામગ્રી મિક્સ કરી દો અને તેને એકદમ હલાવો

  5. 5

    ત્યારબાદ એક થાળીમાં ઘી લગાવી અને તેમાં પાથરી દો હવે વાટકી થી દબાવી દયો ૩૦ મિનિટ પ્ચ્છી કાપા પાડી દયો આખી રાત ઠરી જાય પછી સવારે તેના ચોસલા સર્વ કરવાહવે તૈયાર છે મેથીપાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Hina Naimish Parmar
Hina Naimish Parmar @hinanaimish
પર
I love cooking 😍🥰❤️
વધુ વાંચો

Similar Recipes