મંચુરિયન પકોડા (Manchurian Pakoda Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈ ને બાફી લો. ત્યારબાદ તેમાંથી દાણા કાઢી લો. થોડા ઠંડા પડી જાય પછી તેને ક્રશ કરી લો.
- 2
બાફેલી મકાઈના દાણા ૧ બાઉલમાં લઈ લો. ત્યારબાદ તેની અંદર બે ચમચી રેડ ચીલી સોસ ઉમેરો. ત્યારબાદ બે ચમચી ગ્રીન ચીલી સોસ ઉમેરો. બે ચમચી સોયા સોસ ઉમેરો.
- 3
ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ગાજર ઉમેરો. ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. બેથી ત્રણ ચમચી ચણાનો લોટ ઉમેરો.
- 4
બધી વસ્તુને બરાબર મિક્સ કરી તેના ગોળા વાળી લો. ત્યારબાદ તેને તેલમાં ફ્રાય કરી લો. ને થોડા બ્રાઉન થાય પછી તેને બહાર કાઢી લો.
- 5
આમ આપણે કોથમીર ની જગ્યાએ પાલક અને મેથીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આ રીતે તૈયાર થઈ જશે ટેસ્ટી હેલ્ધી મનચુરીયન પકોડા. જે ખાવામાં તો ખૂબ જ સરસ છે બનાવવામાં પણ ઇઝી છે. જરૂરથી ટ્રાય કરજો. અને આ મનચુરીયન પકોડા સોસ અને ગ્રીન ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ, ગાજર સાથેના ટેસ્ટી મંચુરિયન પકોડા (Mix Veg Manchurian Recipe In Gujarati)
#GA4#Week3#chainese#carrot#pakoda Himadri Bhindora -
ચાઈનીઝ પકોડા(Chinese pakoda recipe in Gujarati)
#GA4#week3#Chinese#pakoda#carrot Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
-
-
પોહા પકોડા (Poha Pakoda recipe in Gujarati)
#GA4#Week3#Carrot#pakoda recipe#Crispy poha pakoda Aarti Lal -
-
-
-
-
-
વેજિટેબલ મંચુરિયન વીથ નૂડલ્સ (Vegetable Manchurian With Noodles Recipe In Gujarati)
#GA4#Week3 Divya Chhag -
-
મંચુરિયન(manchurian recipe in gujarati)
મંચુરિયન ચાઈનીઝ વાનગી હોવા છતાં પણ બધા જ લોકો ને ભાવતી વાનગી છે.#ફટાફટ Rajni Sanghavi -
-
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
સોયા મંચુરિયન (Soya Manchurian Recipe In Gujarati)
#MRCમોનસુન સિઝન અને વરસાદી માહોલમાં આપણને બધાને ચટપટુ અને મસાલેદાર ખાવાનું ખૂબ ગમે છે... આપણે ભજીયા પકોડા નો આનંદ ખૂબ માણીએ છીએ.. આ વખતે આપણને ચાઈનીઝ મનચુરીયન પણ એટલા જ પસંદ પડે છે આજે મેં એવા જ એક મનચુરીયન પણ હેલ્ધી રીતે બનાવેલા છે.જે ખુબ હેલધિ છે અને એટલા જ ટેસ્ટી પણ લાગે છે મેં સોયાવડી માંથી મનચુરીયન બનાવેલા છે જનરલ સોયાવડી આપણને ભાવતી નથી કારણ કે તેનો ટેસ્ટ ખૂબ બ્લેન્ડ છે પણ સોયા વડી ના હેલ્થ બેનીફીટ્સ ખૂબ છે છે તો જરૂરથી ટ્રાય કરજો Hetal Chirag Buch -
-
-
કેબેજ મંચુરિયન(Cabbage Manchurian recipe in Gujarati)
#GA4#Week14#cabbageમન્ચૂરિયન એક વસ્તુ છે જે ચાઇનીઝની ઘણી બધી રેસિપીમાં ઉપયોગમાં લેવાય છે. એટલે આજે અમે તમને ઘરે જ પરફેકટ મન્ચૂરિયન કેવી રીતે બનાવી શકાય તે જણાવીશું. એ શીખી લીધા પછી તમે ઘરે જ હોટલો અને રેસ્ટોરન્ટમાં મળતા હોય એવા સેમ મન્ચૂરિયન બનાવી શકો. Vidhi V Popat -
-
-
મંચુરીયન( Manchurian Recipe in Gujarati
#GA4#week3#chinese#carrot કોબીજ ના મંચુરીયન તો તમે ખાધા જ હશે પણ મેં આજે દૂધી ના મંચુરીયન બનાવ્યા જે ખુબ સરસ બન્યા છે. Dhara Naik -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)