રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ ને ચાળી લો.
- 2
એક બાઉલ માં ચણાનો લોટ લઈ તેમાં 3ચમચી તેલ નું મોણ નાખી રૂટિન મસાલા કરો. લોટ બાંધવા માં મીઠું ખુબ ઓછું નાખવું
- 3
લોટ બાંધવો. એક કડાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય પછી સેવ પાડવી. સેવ થઈ જાય એટલે તેમાં સંચળ મરચાં નો ભૂકો છાંટી લેવો. જો તમારે વધુ તીખી કરવી હોય તો લોટ બાંધવા માં સફેદ મરચું નાખવું તો રતલામી સેવ જેવી લાગશે. આભાર
Similar Recipes
-
-
-
મસાલા થેપલાં(masala thepla recipe in gujarati)
#GA4#પરાઠાં#વીક1થેપલાં એ એવી વસ્તુ છે કે જે દરેક ગુજરાતી ના ડબ્બા માંથી નીકળેજ. જેને બ્રેકફાસ્ટ લંચ સાંજે ચા સાથે કે ડિનર માં ક્યારેય પણ લઈ શકો.. સરસ પોચા અને વધારે દિવસ કઈ રીતે રાખી શકો તે માટે આ રેસીપી જોઈએ લો.. Daxita Shah -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
આ ઍવેરીગ્રીન ફરસાણ છે તે મધ્યપ્રદેશ માં ખાસ છે, તેને બટાકાપૌવા સાથે અપાય છે તે દરેક જગ્યા એ વખણાય છે, તે ચા સાથે પણ સરસ લાગે છે Bina Talati -
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. ભીંડાને તળીને, સાદા વઘારીને કે પછી દહીં સાથે પણ એનું શાક બનાવી શકાય.મસાલા ભીંડી માં કાંદા, ટામેટા અને બધા મસાલા વાપરીને ભીંડા નું શાક બનાવવામાં આવે છે જે રોજબરોજ બનતા સાદા ભીંડા ના શાક કરતા ઘણું અલગ અને સ્વાદિષ્ટ બને છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
મસાલા મરચા (Gujarati masala marcha Recipe in Gujarati)
#સાઈડજમવા માં અલગ અલગ જાત ના સાંભરા થઈ જમવા ની મજા જ ખૂબ આવે તો આજે મેં મસાલા મરચાં બનાવ્યા છે જે ઝટપટ બની જાસે.ને ઘર માં જો ગાંઠિયા પોચા પડી ગયા હોય તો એનો પણ ઉપયોગ થઈ જાય છે આમ આપડે શેકેલો ચણાનો લોટ વાપરી તો પણ ચાલે પણ મેં અહીં પાપડી ગાંઠિયા હવાઈ ને પોચા પડી ગયા હતા માટે મેં એનો ઉપયોગ કર્યો છે..સ્વાદ માં લાજવાબ બને છે.Namrataba parmar
-
સેવ પાડેલુંં શાક (Sev Padelu Shak Recipe In Gujarati)
#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad પર્યુષણના દિવસોમાં કે આઠમ - પાખીમાં જૈન લોકોના ઘરમાં સેવ પાડેલું શાક બનતું હોય છે આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા ઇન્ગ્રિડિયન્સ માંથી બની જાય છે. આ શાકમાં ચણાના લોટની ઝારા વડે લાઇવ સેવ પાડવામાં આવે છે. આ સેવ શાકની ગ્રેવીમાં જ ચડી જાય છે અને સરસ સોફ્ટ બને છે. તો ચાલો જોઈએ સેવ પાડેલું જૈન શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
મસાલા સેવ (Masala Sev Recipe In Gujarati)
#DTR#cookpad#cookpadindia#cookpadindia#tastyઆ મસાલા સેવ એટલે ચટાકેદાર સેવ. ચાટ મસાલો અને આમચૂર પાઉડર થી ટેસ્ટી બને છે અને લાલ મરચા પાઉડર મિક્સ કરવાથી તેમાં ટેસ્ટ અને ચટાકો વધી જાય છે. તળતી વખતે આ સેવ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. સેવ તળાતા બિલકુલ વાર લાગતી નથી. Neeru Thakkar -
બેસન મસાલા રોટી (Besan Masala Roti Recipe In Gujarati)
બેસન મસાલા રોટી હરિયાણામાં બનાવવામાં આવતો લોકપ્રિય નાસ્તો છે. ઉત્તર ભારતમાં બીજા ઘણા રાજ્યોમાં પણ આ નાસ્તો બનાવવામાં આવે છે. ચણાના લોટ અને ઘઉંના લોટ માં થોડા મસાલા ઉમેરીને બનાવવામાં આવતો આ નાસ્તો અથાણું અને દહીં સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#નોર્થ#પોસ્ટ7 spicequeen -
સેવ (Sev Recipe in Gujarati)
સેવ તો બધા જ બનાવતા હોય છે પણ ફૂદીના, લીલાં મરચાં, અને લીંબુ વાળી આ સેવ ખાવા મા ખુબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week 12#ચણા ના લોટ ની વસ્તુ Nisha Shah -
તીખી સેવ (sev recipe in Gujarati)
#goldenapron3#વીક૨૨નમકીન#માઇઈબુક૧#પોસ્ટ:૮#વિલમીલ૧પોસ્ટ:૫ Juliben Dave -
જીરા મસાલા ખાખરા(Jira masala khakra recipe in Gujarati)
#goldenapron3#week22મેં મારા મમ્મી પાસેથી બધીજ વાનગી શીખી છે એમાંથી આ એક બધા ને ભાવતી અને મને પણ બહુ પસંદ છે એવી વાનગી હું બધા સાથે શેર કરું છું. જે નાસ્તા માં બહુજ ટેસ્ટી લાગે છે. Ushma Malkan -
-
ભીંડી મસાલા (bhindi masala recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#post 25ભીંડી મસાલા બનાવવાની બધાની રીત અલગ અલગ હોય છે ભીંડી મસાલા માં મસાલો જ મેઇન છે મસાલો ભરપૂર હોય તો જ ખાવાની મજા આવે છે થોડી વાર લાગે છે... પણ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Hetal Vithlani -
સેવ (Sev Recipe In Gujarati)
#RC1#રેઈન્બો રેસિપી#પીળી વસ્તુ ની રેસીપીઆજે પીળી વસ્તુ માં મે સેવ બનાવી છે અમારે ઘર પર સેવ સેમ બાર જેવી જ બને છે ને અમને પણ બાર ની સેવ કરતા ઘર ની j ભાવે છે તો શેર કરું છું Pina Mandaliya -
-
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#CB3પાલક સેવ સ્વાદ મા ખુબ સરસ લાગે છે લીંબુ અને સંચળ પાઉડર ના લીધે ખુબ ચટપટી લાગે છે Dipti Patel -
-
-
મસાલા મગ રોટલા મગસ (Masala Moong Rotla Magas Recipe In Gujarati)
#ff3 બોળચોથ સ્પેશ્યલ થાળી ખાસ પરંપરા ગત બધાં ને ત્યાં બને જ. આની પાછળ એક વાતાૅ છે. એક ગામડા માં એક પરીવાર રહેતો હતો. નવી પરણેલી વહુ હતી સાસુ એ કીધું કે વહુ જરા બહાર જઈને આવું છે તમે હું આવું ત્યા ઘઉંલો ખાડી રાખજો. પણ તેમના વાછરડા નું નામ પણ ઘઉંલો હતો તો વહુ ઘઉં ની બદલે વાછરડો ખાંડી નાખ્યો. ત્યાંર થી બોળચોથ ને દિવસે ઘઉં ને બદલે બાજરો ખવાય છે. ને મગજ નાં લાડુ બને છે. વહુ એ તો ઘઉંલો ખાંડી નાખયોતે વખત થી આ દિવસે છરી થી શાક પણ સમારતા નથી ને ગાય ના દૂધ ની બદલે ભેંસ નું દૂધ લે છેતો પછી સાસુએ વહુ ને કીધું હવે શું કરશું પછી માટી ની ગાય બનાવી પુજા કરી ને વાછરડા ને જીવીત કયો. અમારે સૌરાષ્ટ્ર માં પાછી આવતી ગાય પુજાય છે. ને મેળો પણ ભરાઈ છે. HEMA OZA -
સેવ ખમણી (Sev Khamani Recipe in Gujarati)
#trend4#sevkhamani#COOKPAGUJ#COOKPADINDIA ખમણી એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે જે ખમણ નો ભુક્કો કરી ને તે ભુક્કા ને વઘારી ને સેવ, દાડમ અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે. પરંતું અમદાવાદ ની પ્રખ્યાત અમીરી ખમણી માં આ બધાં ની સાથે સાથે કાચા પપૈયા નું ( સીઝન માં કેરી નું) કચુંબર સારા પ્રમાણ માં પીરસવા માં આવે છે. મેં પણ આ કચુંબર સાથે સેવખમણી તૈયાર કરી છે.સાથે સેવ, લીલી ચટણી, કોથમીર અને દાડમ ના દાણા સર્વ કર્યા છે. મે ચણા નાં કરકરા લોટ નો ઉપયોગ કરી ને આ ખમણી તૈયાર કરી છે. Shweta Shah -
સૂકી મેથી સેવ નું શાક (Dry Methi Sev Recipe In Gujarati)
#GA4 # Week 19મેથી કળી નું શાક (સુકી મેથી)આ શાક મારા સાસુ ખુબ સરસ બનાવતા. મારા ઘરે બધાં નું ફેવરીટ શાક છે. HEMA OZA -
લસનીયા સ્ટફ મસાલા બટાકા (Lasaniya Stuffed Masala Bataka Recipe In Gujarati)
#RC3 આ શાક માટે બધા હોટલ માં જાય છે તો આજ ઘેર બનાવીએ. શાક નો રાજા જેના વગર ન ચાલે તેવા બટાકા. HEMA OZA -
સેવ (Sev Recipe In Gujarati)
સેવ એક એવી રેસીપી છે ખાવા માં સ્વદિષ્ટ સાથે સાથે બીજી વસ્તુઓ માં મિક્સ કરી ને ખાઈ શકીયે. Harsha Gohil -
-
ગ્રીલ મસાલા સેન્ડવિચ (Grill Masala Sandwich Recipe In Gujarati)
#GA4#Week15ગ્રીલગ્રીલ મસાલા સેન્ડવિચસેન્ડવિચ બ્રેકફાસ્ટ, લંચ,ડિનર, ગમે ત્યારે ખાઈ શકીએ છીએ. સેન્ડવિચ ઘણી બધી અલગ - અલગ પ્રકાર ની બનાવી શકાય છે. ઘર ના લોકો ના ટેસ્ટ પ્રમાણે બનાવીએ છીએ.અહીં મેં ગ્રીલ મસાલા સેન્ડવિચ બનાવી છે. જે ઘર માં હાજર વસ્તુ થી જ એકદમ ફટાફટ બની જાય છે. Jigna Shukla -
-
ભરવા બેંગન મસાલા (Bharwa baingan Masala recipe in Gujarati)
#GA4#Week9#eggplant મેં આજે ભરવા બેંગન મસાલા બનાવ્યું છે જે લોકોને બેંગન પસંદ નથી હોતા તેને પણ આ સબ્જી એકવાર ટ્રાય કરવાથી જરૂરથી ભાવશે. બેંગન માં મસાલા નું સ્ટફિંગ કરીને આ સબ્જી ટોમેટો, ઓનીયન ગ્રેવીમાં બનાવવામાં આવે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે. આ સબ્જી રોટી, પરાઠા, રાઇસ સાથે પીરસવામાં આવે છે. તો ચાલો આ સબ્જી બનાવીએ. Asmita Rupani -
મસાલા સેવ
#સ્નેકસસ્નેક્સ કોન્ટેસ્ટ માટે મેં બનાવી મસાલા સેવ ગુજરાતીઓની ફેવરિટ ખૂબ જલ્દી બની જતી મસાલા સેવ બનાવી છે..જે દરેક ગુજરાતી ના ઘર માં બનતી જ હોય છે..તો ચાલો આપણે બનાવીએ મસાલા સેવ. Mayuri Unadkat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13774375
ટિપ્પણીઓ