ચીકુ કોકો મિલ્કશેક chiku coco milkshake recipe in Gujarati )

Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 2ચીકુ,
  2. કોકો પાઉડર,
  3. 1 કપમિલ્ક,
  4. 2 ચમચીખાંડ,
  5. વેનિલા એસેન્સ
  6. બરફ ના ક્યુબે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચીકુ ધોઈ લો અને છાલ કાઢી લો અને પછી તેના કટકા કરી નાખી

  2. 2

    હવે મિક્સર જાર લો તેમાં થોડું દૂધ અને 1/2 ચમચી ખાંડ ઉમેરો; તેને મિક્સીમાં વલોવી લો જેથી ચીકુ બરાબર ક્રશ થઈ જાય જો તમે વધારે પ્રમાણમાં દૂધ ઉમેરો તો મિક્સી બરાબર ચણાશે નહીં

  3. 3

    હવે તેમાં બચેલું દૂધ ઉમેરો,કોકો પાઉડર,વેનિલા એસેન્સ ઉમેરો મિક્સીમાં વલોવી લો બરાબર ક્રશ થઈ જાય એટલે મિક્સી બંધ કરી દો

  4. 4

    હવે મિલ્કશેક તૈયાર છે તેને સર્વ કરવા માટે પહેલા ગ્લાસ બોર્ડરને પાણીથી ભીનું કરો અને તેને કોકો પાવડરમાં નાંખો.

  5. 5

    રેડી થયેલા chikoo milkshake ને ગ્લાસ માં નાખો અને બરફના ક્યુબે નાખો ઠંડું ઠંડું સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen
પર

Similar Recipes