થેપલા(Thepla Recipe in Gujarati)

Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153

#GA4
#week4
(ગુજરાતી)

થેપલા(Thepla Recipe in Gujarati)

#GA4
#week4
(ગુજરાતી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપધઉં નો લોટ
  2. 2 ચમચીચણા નો લોટ
  3. 2 ચમચીઘઉં નો કરકરો લોટ
  4. 1પણી મેથી
  5. ચપટીહળદર
  6. 1/2 ચમચીમીઠું
  7. ખાંડેલા મરચા
  8. મોણ માટે તેલ
  9. 1 ચમચીચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉં નો લોટ, ચણા નો લોટ, કરકરો લોટ, મેથી, હળદર, મીઠું, ચટણી, તેલ ઉમેરી મિક્સ કરો અને તેનો પાણી થી લોટ બાંધો

  2. 2

    ત્યાર બાદ તેને ગોળ થેપલા કરી કડાઈ ગરમ કરો અને કડાઈ માં ચમચી તેલ ઉમેરો અને થેપલા ને તેલ માં સેકો

  3. 3

    પછી થેપલા ને ઉતારી લઇ તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153
પર

ટિપ્પણીઓ

Similar Recipes