ખજૂર કોકોનટ લાડુ (Khajur coconut Ladoo Recipe in Gujarati)

Chetna Patel
Chetna Patel @cook_25984332

#GA4
#Week9
#ડ્રાઈફ્રુટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
20 નંગ
  1. 500 ગ્રામખજૂર બી નીકળેલ
  2. 1 વાટકીનારિયેળ ખમણ
  3. 1/2 વાટકીઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક પેનમા બે ચમચી ઘી લઈ તેમા ખજૂર એડ કરી 5 -7 મિનિટ શેકી લેવો.

  2. 2

    હવે ખજૂર સોફ્ટ થાઈ પછી તેમાં થોડુ નારિયેળ ખમણ સાઈડ કરી બીજુંનારિયેળ ખમણ એડ કરી મિક્સ કરી બે મિનિટ પછી ગેસ કરી લેવો.

  3. 3

    હવે ખજૂર મીશ્રણ નોર્મલ થાય પછી બાકી નુ ઘી એડ કરી મિક્સ કરી નાના નાના લુવા લઈ લડુ બનાવી  લેવા.

  4. 4

       તૈયાર લડુ ને સાઈડ કરેલ નારિયેળ ખમણમા રોલ કરી સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetna Patel
Chetna Patel @cook_25984332
પર

ટિપ્પણીઓ

Similar Recipes