સ્ટફ્ડ પીઝા બર્ન (Stuffed Pizza Bun Recipe In Gujarati)

Mansi Patel
Mansi Patel @cook_26584105

#myfirstrecipe
#સ્ટફઍડપીઝાબર્ન્સ (stuffed pizza burn)

સ્ટફ્ડ પીઝા બર્ન (Stuffed Pizza Bun Recipe In Gujarati)

#myfirstrecipe
#સ્ટફઍડપીઝાબર્ન્સ (stuffed pizza burn)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 1/4 કપ મકાઈ
  2. 1/2 કપ ડુંગળી
  3. 1/2 કપ પનીર
  4. 1/2 કપ કેપ્સિકમ
  5. 1 કપ મોઝરેલ્લા ચીઝ
  6. જરૂર મુજબ ઓરેગાનો
  7. જરૂર મુજબ ચિલી ફ્લેકસ
  8. જરૂર મુજબ પીઝા સોસ
  9. 6લસણ કળી
  10. જરૂર મુજબ કોથમીર
  11. જરૂર મુજબ બટર
  12. જરૂર મુજબ પાવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સ્ટફઇંગ બનાવા માટે બાફેલી મકાઇ ડુંગળી પનીર કેપ્સિકમ મોઝરેલ્લા ચીઝ મીઠું ઓરેગનો ચિલી ફ્લેક્સ પીઝા સોસ ને મિક્સ કરી લેવું.

  2. 2

    ત્યારબાદ ગાર્લિક બટર બનાવવા લસણ ચિલી ફ્લેક્સ કોથમીર બટર ને મિક્સ કરી લેવું.

  3. 3

    ત્યારબાદ પાવ લ્યો તેમાં 2 આડા 2 ઊભા કાપા પાડો. પછી તેમાં સ્ટફઇંગ ભરો પછી તેના પર ગાર્લિક બટર લગાવો.

  4. 4

    પછી એક પેન ગરમ કરો તેમાં તૈયાર કરેલ પાવ મૂકી થોડી વાર રહેવા દો. પછી ત્યાર છે સ્ટફઍડ પીઝા બર્ન્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mansi Patel
Mansi Patel @cook_26584105
પર

ટિપ્પણીઓ

Similar Recipes