ચાઈનીઝ નુડલ્સ ઢોસા (Chinese Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચાઈનીઝ નુડલ ઢોસા એક આગવી વાનગી છે તેમાં તમને ચાઈનીઝ ટેસ્ટ તેમજ તેમજ સાઉથ ઇંડિયન ટેસ્ટ બરાબર આવશે. આ બનાવવા માટે ઉપર પ્રમાણેના બધા ઘટકો લો.
- 2
એક કઢાઈમાં બે ચમચી તેલ લો પ્રથમ તેમાં લસણ નાખો અને સાંતળો બરાબર સંતળાઈ પછી તેમાં ડુંગળી ઉમેરો અને સાંતળો ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં આદું ઉમેરો અને ફરીથી સાંતળો ત્યારબાદ તેમાં ગાજર કોબી કેપ્સીકમ ઝીણા કાપેલા મરચા નાખી અને સાંભળો ત્યારબાદ તેમાં નૂડલ્સના નાખો ફરીથી બરાબર મિક્સ કરો અને તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરો અને બરાબર મિક્સ કરો. હવે તેમાં સોયા સોસ ચીલી સોસ વિનેગર અને ટોમેટો સોસ નાખી થોડી વાર ગરમ કરી બરાબર મિક્સ કરો. અને ગેસ બંધ કરો.
- 3
એક નોન સ્ટિક તવો લો અને તેને તેલથી બરાબર ગ્રીસ કરો. તવા ઉપર ઢોસા બનાવવા માટે ખીરુ પાથરો તેના પર એક ચમચી જેટલી બટર લગાવો. ત્યારબાદ તેના પર પોડી મસાલો છાંટો.
- 4
ઢોસો પાકે એટલે તેના પર પગલા બે માં બનાવેલું નુડસ મિશ્રણ પાથરો ત્યારબાદ બંને બાજુથી ફોલ્ડ કરી અને ઉતારી લો.
- 5
આવી રીતે બધા ઢોસા ઉતારી લો અને ઢોસાના બે પીસ કરો જેથી તેમાં રહેલું કલરફુલ પુરણ દેખાશે તેને નાળીયેર ની ચટણી સાથે એક ડિશમાં સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
#GA4#Week3#Dosa#Chinese#Carrotચાઈનીઝ ઢોસા માં ચાઈનીઝ રેસીપી અને સાઉથ ઇન્ડિયન રેસીપી નું કોમ્બિનેશન કરેલું છે. ચાઈનીઝ ટેસ્ટની સાથે સાઉથ ઇંડિયન ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. ઢોસા તો લગભગ નાના-મોટા બધા ના પ્રિય હોય જ છે પણ તેની સાથે નૂડલ્સનો ટેસ્ટ એટલે તો આ ડિસ ખુબ જ સરસ બને છે. Asmita Rupani -
-
-
-
વેજિટેબલ્સ હક્કા નુડલ્સ(vegetable hakka noodles recipe in gujarati)
#goldenapron3#week19 Pushpa Chudasama -
-
-
-
-
ચાઇનીઝ ભેળ (Chinese bhel recipe in Gujarati)
#GA4#WEK14#CABBAGEઆ ભેળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kala Ramoliya -
નુડલ્સ(Noodles Recipe In Gujarati)
નુડલ્સ બાળકોના ખૂબ જ પ્રિય હોય છે.. સાથે સાથે મોટા લોકોને બી ખૂબ જ ભાવતા હોય છે.. મારા ઘરમાં બધાને ભાવે છે.. અને આસાનીથી ખૂબ જ ઓછા સમયમાં બની જતા હોય છે.. અને બહુ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે.. તો આજે આપણે આની રેસીપી જોઇએ..#GA4#Week2#cookpadindia Hiral -
ચાઈનીઝ નુડલ્સ (Chinese Noodles Recipe In Gujarati)
#આજના યંગસ્ટર્સ ની પસંદ ચાઈનીઝ ફુડ છે .આ ફુડ મને એટલે ગમે તેમા બધા જ શાકભાજી ભાવતા ન ભાવતા નાખી શકાય છે. #GA4#Week3 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#cookpadindia#chineseચાઈનીઝ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બાળકો ની ફેવરિટ ચાઈનીઝ ભેળ મે મંચુરિયન રાઈસ અને નુડલ્સ ના કોમ્બિનેશન થી રેસ્ટોરન્ટ જેવી બનાવી છે. Kiran Jataniya -
-
-
-
-
ચીઝી નુડલ્સ (Cheese Noodles Recipe In Gujarati)
#GA4#Week3સન્ડે બાળકોને અલગ વેરાયટી ખાવી હોય છે તો ચીઝી નુડલ્સ ચાઈનીઝ આઈટમ આ ઉત્તમ વાનગી છે. Sushma Shah -
-
-
સેઝવાન ઢોસા (Schezwan Dosa Recipe In Gujarati)
પહેલી જ વાર બનાવ્યા છે પણ ખુબ સરસ અને ટેસ્ટી બન્યા છે @ચાંદની મોરબિયા ની રેસીપી જોઈને બનાવ્યા થેન્ક્યુ ચાંદની બેન. Anupa Prajapati -
-
-
More Recipes
ટિપ્પણીઓ