ચટણી (Chutney Recipe in Gujarati)

Heer Chauhan
Heer Chauhan @cook_25944890
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ નંગટામેટા
  2. 2લીલા મરચા
  3. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  4. 1 ચમચીધાણાજીરું પાઉડર
  5. ૨ ચમચીખાંડ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. થોડી કોથમરી
  8. છ-આઠ કળી લસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ટામેટાં ને પ્રેશર કુકરમાં બાફી લો

  2. 2

    ટામેટાં બફાય ત્યાં સુધીમાં લીલા મરચાં તથા લસણ મિક્સરમાં ક્રશ કરી તેની પેસ્ટ રેડી કરો

  3. 3

    ત્યારબાદ ટામેટાં બફાઈ જાય એટલે તે ટમેટાને મિક્સરમાં પીસી લો પછી તેને ગાડી લો

  4. 4

    હવે તેમાં બધા મસાલા એડ કરી લસણ મરચાની પેસ્ટ પણ સાથે એડ કરી દો

  5. 5

    પછી તેને થોડીવાર માટે ગેસ પર ઉકાળો જેથી કરી તેમાં પાણીનો ભાગ હશે તે બળી જાય

  6. 6

    પાણીનો ભાગ બળી જશે એટલે ચટણી ઘટ થઇ જશે

  7. 7

    પછી તેમાં કોથમરી એડ કરો આ ચટણીને આલુ પરોઠા સાથે ચણાના લોટના પુડલા સાથે તથા હાંડવા સાથે એકદમ મસ્ત લાગે છે અને ફ્રીજમાં રાખો તો 1 week સુધી એવી ને એવી જ રહેશે....

  8. 8

    તો તૈયાર છે ટામેટા ની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heer Chauhan
Heer Chauhan @cook_25944890
પર

ટિપ્પણીઓ

Similar Recipes