હેલ્થી સલાડ & સલાડ ડેકોરેશન રેસિપી

Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
હેલ્થી સલાડ & સલાડ ડેકોરેશન રેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ગાજર અને બીટ ને ગોળ કાપી લો. અને કોબીજ નું ઝીણું કટીંગ કરી લો.
- 2
ત્યારબાદ તેને અલગ અલગ જ રાખવું જેથી બીટ નો કલર બીજામાં ના આવે. અને બધામાં ઉપર બતાવ્યા પ્રમાણે અલગ અલગ મસાલા નાખો. અને મિક્સ કરી લો.
- 3
ત્યારબાદ એક ડિસ માં સૌથી પહેલાં કોબીજ પાથરી તેનાં ઉપર વચ્ચે બીટ નું એક ફૂલ બનાવો અને ગાજર ને પણ એ રીતે ગોઠવણી કરો અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચણા સલાડ(Chana Salad Recipe in Gujarati)
#GA4#Week5#Post5આ સલાડ ખુબ જ હેલ્થી છે,અને વજન ઉતારવા મટે પણ ઉતમ છે ... Velisha Dalwadi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સલાડ (Salad Recipe In Gujarati)
#week5 #GA4#સલાડબીટમે ગોલ્ડન એપરન માટે બનાવ્યુ છે બીટ રુટ સલાડ જે રોજ મારા ઘરે બપોર ના જમવા મા હોયજ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4#Week5#સલાડઅમુક ના ઘર માં ફળ ના ખવાતા હોય તો આવી જમવા માં સવૅ કરી શકાય. REKHA KAKKAD -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13874282
ટિપ્પણીઓ