વાલ ની દાળ (Vaal Dal Recipe in Gujarati)

Ekta Cholera @cook_26485911
વાલ ની દાળ (Vaal Dal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ ને 2 કલાક પલાળી દેવી
- 2
ત્યારબાંદ કુકર માં તેલ મૂકી રાઈ જીરું નાખી દાળ નાખી દેવી
- 3
ત્યારબાંદ બધો મસાલો નાખી દેવો
- 4
બધો મસાલો નાખી ને હલાવી તેને ગેસ ઉપર રેવા દેવુ
- 5
હવે તેમા 1 ગ્લાસ પાણી નાખી ને કુકર બંધ કરી 1 સીટી વગાડવી એટલે દાળ ત્યાર થઈ જાય
- 6
આ દાળ ને ભાત સાથે ખાવાની મજા આવે છે અને તેની સાથે સલાડ અને રોટલી શાક પાન પીરસવામાં આવે છે અને સાથે છાસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાલ ની દાળ (Vaal ni Dal recipe in Gujarati)
ખાસ કરી ને રસ જોડે આ મેનુ હોઈ છે આની જોડે કઢી સારી લાગે છે આ દાળ નો ખાસ ટેસ્ટ હોઈ છે Bina Talati -
-
વાલ ની દાળ / સીપ દાળ (Vaal ni dal recipe in Gujarati)
આ પ્રકારની વાલની દાળ કડવા વાલ માંથી બનાવવામાં આવે છે. આ એક દક્ષિણ ગુજરાતની ખૂબ જ લોકપ્રિય ડિશ છે જે કોઈ પણ સારા પ્રસંગે અથવા તો લગ્ન પ્રસંગે પણ બનાવવામાં આવે છે. આ વાલની દાળ પર સિંગતેલ રેડીને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#સુપરશેફ4#પોસ્ટ2 spicequeen -
વાલ ની છૂટી દાળ (Vaal Chhuti Dal Recipe In Gujarati)
#DR આ એક પૌષ્ટિક અને દાળ છે.આ દાળ બનાવવા નાં સમયે કિસમીસ ઉમેરી શકાય છે.જે હાર્ટ માટે ખૂબ જ સારી છે. Bina Mithani -
-
-
વાલ ની દાળ (Val Dal Recipe In Gujarati)
#DRઆમ તો વાલ ની છુટ્ટી દાળ કેરીની સીઝન માં રસ રોટલીસાથે ખવાય છે, કઢી, ભાત સાથે પણસરસ લાગે છે Pinal Patel -
-
વાલ ની દાળ
#RB12વાલ ની દાળ કેરીના રસ સાથે ખૂબ જ મસ્ત લાગે છે સાઉથ ગુજરાતની આ famous રેસીપી છે અને લગ્ન પ્રસંગમાં પણ જમણવારમાં હોય છે Kalpana Mavani -
દાળ પોટલી(Dal Potli Recipe in Gujarati)
#GA4#Week4ગુજરાતની સૌથી પ્રિય અને પ્રખ્યાત એટલે દાળ કચોરી અથવા દાળ પોટલી... Saloni Tanna Padia -
-
વાલ ની દાળ (Lima beans dal recipe in Gujarati)
#AM1 રંગુન ..બર્મા ની વાલ નો ખાસ ગુજરાતી વાનગી બનાવવામાં ઉપયોગ વધારે થાય છે. એકલી દાળ અથવા તો કોઈ પણ શાક માં તેને મેળવવા માં આવે છે.તેનો પોતાનો અલગ સ્વાદ છે.જે જરા કડવો તેને અલગ પાડે છે. બજારમાં તાજાં અને સૂકા બંને મળે છે. Bina Mithani -
-
-
પંચરત્ન દાળ ખીચડી
#SSM દાળ માથી પ્રોટીન સારુ મલે છે...મિક્સ દાળ બાળકો ને પસંદ આવે છે...આજે મેં પંચરત્ન દાળ ખીચડી બનાવી છે. Harsha Gohil -
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 દાળ તો બધા ના ઘરે રોજબરોજ બનતી જ હોય છે .કોઈ તીખી દાળ બનાવે કે કોઈ ખટમીઠી દાળ બનાવે .અમે તીખી દાળ બનાવી એ છીએ .મેં પહેલીવાર આ દાળ બનાવી છે આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
ગુજરાતી દાળ (Gujarati dal recipe in Gujarati)
#GA4#week4#ગુજરાતી દાળગુજરાતી વાનગી માં દાળ ભાત એ બધાની પ્રિય અને રોજ બનતી રેસિપી છે, ખુબ જ , પૌષ્ટિક અને સરળ આ ડીશ જલ્દી થી બની જાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ગુજરાતી દાળ(Gujarati Dal Recipe in Gujarati)
#GA4#week4#post2 એમ તો મારા ઘરે ઘણી રીત થી દાળ બને જેમ કે દાળ ફ્રાય, મિક્સ દાળ, કારેલા વાળી દાળ, ખાટી મીઠી ગુજરાતી દાળ. એ બધા માં ગુજરાતી દાળ બધા ની ફેવરિટ. Minaxi Rohit -
દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati)
#GA4#week4#post1#ગુજરાતી# દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરીટ ડીશ દાળ ઢોકળી....ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે......જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે...... bijal muniwala -
સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#AM1સવારે વધારે વધેલી દાળ માંથી સાંજે રેગ્યુલર દાળ ઢોકળી બનતી હોય છે. પણ આજે તમારી સાથે સ્ટફ દાળ ઢોકળી ની રેસિપી શેર કરું છું. અમારા ઘરે દરેક ની આ મનપસંદ ડીશ છે... વધેલી દાળ માંથી અથવા પાણી થી પણ આ ઢોકળી બનાવી શકાય છે... Bhumi Parikh -
-
વાલ(Vaal Recipe in Gujarati)
#GA4#Week 1પોસ્ટ 2 વાલગોળ આંબલી નાખીને બનાવેલા રસાદાર વાલ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mital Bhavsar -
વાલ નું વડુ (Vaal Vadu Recipe In Gujarati)
#VIirajવાલ નું વડું... એટલે વાલ ની ખેતી કરેલી હોય .પાપડી ના વેલાં ચડાવેલા હોય મંડવો બાંધી ને.ત્યાં નીચે સકાયેલા વાલ ખરી ગયેલા હોય..ત્યાં વરસાદ નું પાણી પડે એટલે તેમાંથી જે પીલાં ફૂટી ને જે 2 પાંદડા વાળો છોડ નીકળે તેને .." વાલ નું વડું " કહેવાય..પણ હવે તો જોકે બધા રોપી ને પણ સ્પેશિયલ.બનાવવા માંડ્યા છે.સૌરાષ્ટ્ર બાજુ આવું કશું નથી .બનાવતા...સ્પેશિયલ સાઉથ ગુજરાત ની જ રેસિપિ છે.વરસાદ પડે પછી જ આવે ...અત્યારે વધારે નહીં મળ્યું.પણ વિરાજભાઈ ની ફેન છું.અને આ મારી ફેવરીટ રેસિપી છે...ચાલો જોઇએ... Jayshree Chotalia -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Fam દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ધઉં ના લોટથી બનાવવામાં આવે છે.તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે ઢોકળી ના ટુકડાને થોડી ધાટી દાળ માં પકવવામાં આવે છે.આ રેસિપી બનાવવા માં સરળ તો છે જ, સાથે પોષ્ટીક પણ છે. અમારામાં ધરમાં આ બધાની ફેવરેટ છે. Payal Sachanandani (payal's kitchen) -
ફણગાવેલા વાલ નું શાક(Fangavela Vaal Shak Recipe In Gujarati)
#Fam સુરત સ્પેશિયલ વાલની દાળ નું શાક...લગ્ન ના જમણવાર મા કેરી ના રસ સાથે અચુક બનતુ શાકફણગાવેલા વાલ નું શાક(સીપ દાળ)અસલ સુરતી વાનગી Rinku Patel -
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#FDS દાળ તો એક અલગ બનતી હોય છે તે મા અડદની દાળ એટલી ખાવા ની મજા આવે હો ..મારી દોસ્ત બોલુ ...મારી વહુ બોલુ જે બોલો તેની ફેવરીટ અડદ ની દાળ ને રોટલા જે આજ મેં બનાવી. Harsha Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13814212
ટિપ્પણીઓ