લીલી ડુંગળી ટામેટાનું શાક(Lili dungli tameta nu shak recipe in Gujarati)

Karuna Bavishi
Karuna Bavishi @cook_19134369

લીલી ડુંગળી ટામેટાનું શાક(Lili dungli tameta nu shak recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 mins
2 લોકો
  1. ૫૦૦ ગ્રામ લીલી ડુંગળી
  2. ટામેટાં ચોપ કરેલા
  3. 2લીલા મરચા
  4. આદુનો નાનો કટકો
  5. વઘાર માટે તેલ
  6. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 mins
  1. 1

    એક કડાઈમાં વઘાર માટે તેલ લઈ તેમાં જીરૂ અને હિંગનો વઘાર કરી ડુંગળી સાંતળવી ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરી બરોબર હલાવવું

  2. 2

    પછી તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરું અને મીઠું નાંખી બરાબર હલાવવું ત્યારબાદ તેમાં પાણી નાખીને ઊકળવા દેવું

  3. 3

    ડુંગળી અને ટામેટાં ચઢી જાય ત્યારબાદ ઉપરથી કોથમીર નાખી અને રતલામી સેવ નાખી ગરમા ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Karuna Bavishi
Karuna Bavishi @cook_19134369
પર

Similar Recipes