કોથમીર આદુ મરચા ની લીલી ચટણી (Coriander Ginger Chilly Chutney Recipe In Gujarati)

Neha Parmar
Neha Parmar @cook_19793360

કોથમીર આદુ મરચા ની લીલી ચટણી (Coriander Ginger Chilly Chutney Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. જરૂર મુજબ કોથમીર
  2. 5 નંગલીલાં મરચાં
  3. જરૂર મુજબ આદુ
  4. સ્વાદ અનુસારલીંબુ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. સ્વાદ અનુસારખાંડ
  7. ચપટીહળદર
  8. 1/2 કપ માંડવી ના દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોથમીર પાંચ નંગ મરચા આદું નાનો ટુકડો લીંબુ અને સિંગદાણા બધું જ લેવાનું છે ચટણી માટે

  2. 2

    આ બધું મિક્સર નિઝરમાં લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠુ સ્વાદ અનુસાર ખાંડ સ્વાદ અનુસાર લીંબુ અને ચપટી હળદર લઈ ક્રશ કરવાનું છે

  3. 3

    કોથમીર આદુ મરચા ની લીલી ચટણી તૈયાર આપણે રૂટિનમાં ખાવામાં લઈ શકીએ છીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Parmar
Neha Parmar @cook_19793360
પર

Similar Recipes