એપ્પલ કોકો મિલ્કશેઇક (Apple Coco Milkshake Recipe In Gujarati)

charmi jobanputra @cook_26760002
એપ્પલ કોકો મિલ્કશેઇક (Apple Coco Milkshake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા 1 મિક્સર જાર માં એપ્પલ ના પીસ, કાજુ બદામ ના પીસ, કોકો પાઉડર, અને મધ નાખી બધું બ્લેન્ડ કરી લો,
- 2
તો તયાર છે આપણું એપ્પલ કોકો મિલ્કશેઇક. Enjoy❤
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એપ્પલ કોકો મિલ્કશેઇક (Apple Coco Milkshake Recipe In Gujarati)
#GA4 #Week4 આ મિલ્કશેઇક એવું છે કે જે તમે ડાયટિંગ કરતા હોઈ કે તમારા ઘર માં કોઈ ને ડાયાબિટિક હોઈ તો એને પણ આપી શકો છો. charmi jobanputra -
ઓટમ એપ્પલ ટી(Oats Apple Tea Recipe in Gujarati)
#Cookpadturns4આ એક પાનખર મા બનાવામાં આવતી સ્વાદિષ્ટ અને તેજાના વાળી એપ્પલ ની ચા ની રેસીપી છે. બનાવવામાં મા સરળ અને આખુ ઘર મહેક થી ભરી દે. શિયાળા મા કોઈ પણ પાર્ટી મા વેલકમ ડ્રિન્ક તરીકે રાખી શકાયઃ. Khyati Dhaval Chauhan -
એપ્પલ ચાટ (Apple Chaat Recipe In Gujarati)
"એન એપ્પલ અ ડે ડોક્ટર કીપસ અવે"આ આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ પણ રોજ એક ને એક વસ્તુ ખાવા મળે તો બધા બોર થઈ જાય છે અને નાના બાળકો તો બિલકુલ ખાતા જ નથી, પણ કોઈ આપણને એપલ આવી રીતે આપે તો દરરોજ ખાવાનું મન થાય તો ચાલો આજે આપણે એપલની ચાર્ટ બનાવીએ જે નાનાથી મોટા બધાને જ ગમશે.#GA4#Apple Chaat#Week 6# ChaatMona Acharya
-
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
#GA4#Week8#Milkગરમી ની સીઝન માં દરેક ના ઘર માં જ્યુસ, આઈસ્ક્રીમ અને અલગ અલગ પીણાં બનતા જ હોય છે, એવુંજ એક kids હોય કે મોટા દરેક ને ભાવતું હોય એવું પીણું છે આ કોલ્ડ કોકો, ઘરે પણ ખૂબ easily બની જાય છે આ. Kinjal Shah -
એપ્પલ એન્ડ ડ્રાય ફ્રુટસ મિલ્ક શેક (Apple & Dry Fruit Milk Shake Recipe In Gujarati_
#GA4#WEEK4 Krishna Soni -
હેલ્થી ડ્રાય ફ્રૂટ મિલ્ક શેક (Healthy Dry Fruit Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4આ બહુ જ હેલ્થી મિલ્ક શેક છે. ઉપવાસ માં પણ તમે લઇ શકો છો અને બહુ ભુખ લાગી હોય તયારે પણ ફટાફટ બનાવી શકો છો.ખાંડ ને બદલે મધ નો ઉપયોગ કર્યો છે તો બહુ હેલ્થી છે. Arpita Shah -
પાપડ ભેળ ચાટ (Papad Bhel Chaat Recipe in Gujarati)
#GA4#week23આ ચાટ તમે નાસ્તા માં પણ લઈ શકો છો. કોઈ મહેમાન આવે તો એને પણ તમે આપી શકો છો. નાના બાળકો ને તો ફેવરીટ હોય છે. Vaibhavi Kotak -
માવા ખજૂર બોલ્સ(Mava Khajur balls Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી ના ટાઈમે આપડે ટાઈમ ઓછો હોઈ છે અને બનાવા નું ઘણું હોઈ છે, તો એક્દમ ઇઝી અને ઝટપટ બની જાય તેવી રેસિપી છે અને શિયાળા માં પણ ખાઈ શકાય, અને તમે ડાયટિંગ કરતા હોઈ તો પણ ખાઈ શકો છો. charmi jobanputra -
કોલ્ડ કોકો મિલ્કશેક (Cold Coco Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4સૌને ભાવતું અને ગરમીમા ઠંડક આપે એવું મસ્ત મજાનું મિલ્કશેક.😋 Vaishali Joshi -
ચીકુ કોકો મિલ્કશેક chiku coco milkshake recipe in Gujarati )
#GA4#Week4#milkshake#post1 Sejal Dhamecha -
ચીકુ કોકો મિલ્ક શેક (Chickoo Coco Milkshake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જઆજે મેં ચીકુ મિલ્ક શેકમાં થોડુ innovation કર્યું છે.કોકો પાઉડર અને મધ થી ટેસ્ટી અને હેલ્ધી વર્જન બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
કેળા તુકમરિયાં પૂડિંગ(Banana Chia Pudding Recipe in Gujarati)
આ તમે સવારે નાસ્તા,સાંજે સનેક્સ અથવા તો ડેસર્ટ માં પણ લઈ શકો છો. આ એક હેલ્ધી રેસિપી છે. એમાં તમને જે ફ્લેવર્સ ભાવતા હોય એ ઉમેરી શકાય છે.જે છોકરા ઓ કેળા નઈ ખાતા હોય એને તમે ચોકલેટ ફ્લેવર્સ માં પણ કેળુ ઉમેરીને આપી શકો.#મોમ Shreya Desai -
-
-
કોફી બનાના સ્મૂધી(Coffee Banana Smoothie Recipe In Gujarati)
#GA4#Week2આ રેસિપી એકદમ હેલ્ધી છે. અને ખૂબ જ ઓછાં સમયમાં બની જાય છે. તમે આ રેસિપી સવાર ના નાસ્તામાં બનાવી શકો છો અથવા સાંજ ના સમયે ભૂખ લાગે તો પણ તમે બનાવી શકો.ટોપિંગ તમે તમારી મનગમતી વસ્તુ થી કરી શકો છો. Charmi Shah -
-
વોલનટ કોકો બોલ્સ (Walnuts Coco Balls RECIPE IN Gujarati)
ગુણવત્તા થી ભરપુર એવા આ બોલ્સ છે જે ઓછી સામગ્રી થી અને ઝડપ થી બની જાય છે. Bijal Thaker -
-
હોટ કૉફી વિથ કોકો પાઉડર (Hot Coffee With Coco Powder Recipe In Gujarati)
#ChooseToCook આજે મે હોટ કૉફી બનાવી છે તે પણ કોકો પાઉડર ઉમેરી ને આ કૉફી ફટાફટ બની જાય છે અને સ્ફૂર્તિ પણ આપે છે મને તો ખૂબ જ પસંદ છે મારા ઘરે વિક માં એક વાર તો બને જ છે અને મારા ઘર માં બધા ને પસંદ છે hetal shah -
એપ્પલ સિનેમન કેક (Apple Cinnamon Cake recipe in Gujarati)
બાળકો ને કેક બહુ પસંદ હોય છે તો આ તાજું સફરજન ઉમેરી ને બનાવવા માં આવી છે તો થોડી પૌષ્ટીક પણ કહેવાય. Rinku Saglani -
-
કોલ્ડ કોકો(Cold coco Recipe in Gujarati)
#GA4#week10#chocolateકોકો નું નામ લેતાં જ મોમાં પાણી આવી જાય ને? કોને નથી ભાવતો કોલ્ડકોકો નાના મોટા સહુ નું ફેવરીટ ડ્રીંક છે. અને આ તો સુરતી સ્પેશીઅલ ડ્રીંક છે. Sachi Sanket Naik -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
હાય યે ગરમી.. ઉફફ યે ગરમી.. બારીશ કબ આયેગી 🙄🙄 શ્રાવણ માં સરવરિયા તો શું વાછટ પણ નથી આવી😒 એટલે આવી ગરમી માં કૂલ કૂલ કોલ્ડ કોકો બનાવ્યો મારા દીકરા એ 😍 એને કૂકીંગ માટે હંમેશા પ્રોતસાહીત કરૂં. Bansi Thaker -
-
કોકો મિલ્ક શેક (Coco Milk Shake Recipe In Gujarati)
ગુજરાત સાઈડ વધારે મહત્વનું આ પીણું છે જે મારી બેનનું ફેવરીટ છે Jigna buch -
ઓનિયન ટોમેટો ગ્રેવી(Onion Tomato Gravy Recipe in Gujarati)
#GA4#week4આ ગ્રેવીમાં થી તમે કોઈ પણ શાક બનાવી શકો છો Heena Upadhyay -
એપલ આલ્મન્ડ મિલ્કશેક(Apple Almond Milkshake Recipe in Gujarati)
#GA4#Week4એપલ અને બદામ બન્ને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.એપલને દૂધ સાથે લેવામાં આવે તો તેમાંથી સારા એવા પ્રમાણમાં ફાઇબર મળે છે.તો બદામમાં વિટામિન ઈ, મેગ્નેશિયમ રહેલા છે જે શરીરમાં રક્ત પરિભ્રમણ માટે ખૂબ મહત્વના છે. આમ, એપલ અને બદામ સાથે લેવામાં આવે તો તેની પૌષ્ટિકતા માં વધારો થાય છે. આજે મેં આ હેલ્ધી મિલ્કશેક બનાવ્યું છે. Jigna Vaghela -
-
-
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
ચોકલેટ ના શોખીન હોય તેને કોકો તો ભાવે જ. રસોડું સંભાળતી દરેક સ્ત્રી એ બીજા ની સાથે પોતાની પસંદગી ને પણ મહત્વ આપવું જોઈએ અને એટલે જ આ પીણું હું મારૂં મનપસંદ હોવાથી વારંવાર બનાવું છું.#mr Rinkal Tanna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13836157
ટિપ્પણીઓ (2)