**સેવૈયા ઉપમા*

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

સવારનો હેલ્દી નાસ્તો તંદુરસ્તી આપે છે.

**સેવૈયા ઉપમા*

સવારનો હેલ્દી નાસ્તો તંદુરસ્તી આપે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 સર્વિંગ
  1. 1 કપસેવૈયા
  2. 1 ચમચીવટાણા
  3. 1 ચમચીશીંગદાણા
  4. 1 ચમચીગાજર
  5. 1 ચમચીઝીણી સમારેલી ડુંગળી
  6. 1 ચમચીઝીણી સમારેલા લીલા મરચાં
  7. 1 ચમચીકાજુ
  8. 1/2 ચમચીઅડદ દાળ
  9. 1/2 ચમચીચણાની દાળ
  10. 2 ચમચીતેલ
  11. 1/2 ચમચીરાઇ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સેવૈયા ને 2 મિનિટ બાફી ને ચારણી મા નિતારી લો.

  2. 2

    બધાં શાકભાજી ઝીણાં સુધારી લો.

  3. 3

    કડાઈમાં2ચમચી તેલ મૂકી રાઈમૂકી પછી અડદ દાળ,ચણાદાળ,શીંગદાણા,અનેશાકભાજી સાંતળી લો.

  4. 4

    શાકભાજી સંતળાઈજાય પછી સવૈયા ઉમેરી તેમાં નમક,હળદર લીંબુ નાંખી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes